રેડિયો 08 : રાસબિહારી દેસાઇ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

50 thoughts on “રેડિયો 08 : રાસબિહારી દેસાઇ

  1. Chandrakant Lodhavia

    જયશ્રી બૅન,
    ધન્ય છે તમને. રાસબિહારીભાઈની રૅડીયૉ ચેનલ મુકવા માટૅ. મુકૅશ ના ગુજરતી ગીતૉની રૅડીયૉ ચેનલની ઈચ્છા છે.
    ચન્દ્રકાન્ત લૉઢવીયા

    Reply
  2. Maheshchandra Naik

    સરસ ભજન વારંવાર સાંભળવા ગમે એવૂ ભજન અને તે શ્રી રાસબિહારી દેસાઈના ઘડાયેલા સ્વરમા, ખુબ આનદ થયો……

    Reply
  3. Nilima

    Jayshreeben, Thank you for posting Radio Channel which has great singers, composers, who have taken gujarati music to whole different level. Excellent words, taal, raag, everything sooooo nice.

    Reply
  4. Bhasker Tripathi - Marland, USA

    Jayshre: Finally you added Raasbhai. It was about time.His unique voice and deep commitment to Gujarati Sugam Sangeet and Bhajans are unparalleled. If you get a chance and find it, add his duet with Vibhaben, a ghazal by Amar Palanpuri.. Thanks

    Reply
  5. Pranita Devraj Majmudar

    જયશ્રેી બહેન્,
    તમારુઁ આ યોગદાન ઘણુઁ જ સરસ છે. રાસભાઈ ના ગેીતો ઘણા સમય્થેી સાઁભળ્વાનુઁ મન હતૂઁ. આભાર્.

    Reply
  6. Bilam

    i want to listen gazal reshmi album particular “Ek raja hato ek rani hati a to tari ne mari kahani hati” and if possible all songs of this album.
    this site is realy good for our lovely gujarati songs and gazals.
    thanks!

    Reply
  7. hirabhai

    સરસ ભજન આજે રેડિયો ટહુકો માણિયો.
    તમારિ મહેનત રન્ગ લાવે છે.

    Reply
  8. Kaushik Kansara

    Alay & Rupalbhabhi,
    Thank you for suggesting me “Tahuko” which is melody at its best.
    Kaushik Kansara

    Reply
  9. Kaushik Bhatt

    ખૂબ ખૂબ આભાર જયશ્રી બેન… રાસબિહારી દેસાઈ ના “સ્વર સંગીત નો આનંદ જ કૈક દિવ્ય જ” છે.

    સુરેન ઠાકર “મેહુલ” ના સ્વર માં “ઝવેરચંદ મેઘાણી નું જીવન સુરારસ” પીધા જેટલો આનંદ થાય છે. જે તમારા રેડીઓ પરથી સાંભળવાની ઇરછા છે.

    Reply
  10. Bhavesh

    મારે રાસ બિહારિજિ નુ ગિત “જાનકિનાથ સહાય કરે” સામ્ભલ્વુ છેય્. જય શ્રેી ક્રુશ્ન

    Reply
  11. mayuri shah L.A.

    જય્શ્રેીબેન્,
    મારે આ ગેીત સાભ્લવુ ચ્હે.”મારા નેન મા સમાયા નન્દ્લાલ રે”.પ્લિઝ્
    આભાર્. U R so great.
    મયુરિ

    Reply
  12. Mihir(PA)

    જૈશ્રિબેન,
    ખુબ ખુબ આભાર. દુનિયા મા ગુજરતિ જેવિ કોઇ ભશા નથિ તે શ્રિ રસબિહારિભાઇ ના ભજન પરથિ ખ્યાલ અવે ચે.

    ખુબ આભાર અપ્નો.

    મિહિર

    Reply
  13. YOGESH CHUDGAR

    શ્રી રાસભાઈ પાસેથી ફીઝીક્સ શીખ્યો હતો, પણ કાયમ તેમને તેમના ગીતોથી જ માણ્યા છે.
    આજે આટલા વરસો પછી પણ રાસભાઈ ને સામ્ભળવા ની તક ગુમાવતો નથી.ટહુકો મારફતે
    રાસભાઈ ને ખૂબ ખૂબ અભિનદન.

    Reply
  14. MAYUR MARU

    રસ ભઐ વિભા નિ જોદેી એ ગુજારિ સુગમ સન્ગેીત ને તેમ્નિ સન્સ્થા થેી જન્મ આપ્યો તેત્લોૂ હ્જ નહિ,
    સુગમ સન્ગિત અન્દ યુવાન કલાકારો ને પોશ્યા.તેમ્નિ કેત કેત્લિ રચના ઓ સામ્ભલિ ચ્હે. ટમા માધ્યમ માર્ફતે
    પુશ્કલ રચ્ના ઓ સામ્ભલ્વા મલ્સે તેવિ જ આશા.

    Reply
  15. ધર્મેશ શુક્લ

    આભાર…. આવા અદભૂત ગીતો…. ઘર યાદ આવી ગયું….

    Reply
  16. Thakorbhai Rawal

    રાસબિહારિભાઈ અને વિભાબેનને દુર અમેરિકામા સાંભલવા એ લહાવો માની ન શકાઈ એવો આનન્દ આપી ગયો.
    અમારા પોતાનાનો મધુર કન્ઠ
    આભાર

    Reply
  17. RAKSHIT DAVE

    GHANA LAMBA SAMAY PACHHI AAVU SUNDER GEET RASBHAI NA AWAAZ MA SAMBHALVA MALU …KHAREKHER MUN KHUSH THAI GAYU

    RAKSHIT DAVE

    Reply
  18. RAKSHIT DAVE

    WAH ! MAZA AAVI GAI !

    AA GEET SAMBHALTA J ” ORIGINAL GEET” KAAN MA GUNJE CHEE.

    AA ” TRIPUTI” HJAJU PUN AAVU SUNDER GAI SHAKE CHEE TENO GARVA CHEE

    KYANK THI JO “ORIGINAL” GEET MALE TO TAHOOKA UPER MUKSHO TO AANAND THASHE.

    BAHU J VARSHO PEHLA AA GEET AME 3 BHAIO A GAVA NO PRAYATNA KARYO HATO ANE SUNDER RITE GAYU PUN HATU ”

    RAKSHIT DAVE

    Reply
  19. Sanat Kapadia

    Jayshreebahen,
    I feel that the sound quality of Radio 8 requires some adjustmanet. The 1st song “Mara Ram Tame” looks like some old person is singing. I have CD of Mr. Rasbehari Desai and he has such a melodious voice.

    Reply
  20. urvi dholakia

    dear jayshriben,
    I want to listen “bhari de koi bhikshukni joli bhagvant.
    bhajan by shri avinash vyas
    sung by shri rasbhai
    composition shri purushotambhai
    please if possible
    thank u
    urvi

    Reply
  21. Ranna Joshi

    ખુબ ખુબ આભાર જયશ્રીબેન, વરસો પહેલા મારી પાસે થી રાસભઈ ની કેસેટ ખોવાઈ ગઈ હતી અને બહુ શોધવા છતા કોઈ પણ દુકાન મા મળી નહી ત્યારે એક ખજાનો ખોવાઈ ગયા જેટલુ દુખ થયુ હતુ. તમારી આ ભેટ થી મારુ દિલ બાગ બાગ થઇ ગયુ.

    Reply
  22. Kirit Shah

    આભાર,
    સરસ, ગુજરાતિને આત્મા સાથે જોડી, આત્માનદ થયો……..

    Reply
  23. raman patel-chicago

    i was in school before 35-40 years and used to listen ‘sangeet shikshan’ programme given by shree rasbihari desai, on akashvani ahmedabad-vadodara.after long time it happened to listen that fresh matured voice again,i feel lucky.you have provided great treasure of music,thank you.

    Reply
  24. Rudraprasad Bhatt

    Whenever I hear voice of shree Rasbhai I forget my moments at present may be BHAVSMADHI.Kharaj voice I have never heard from any singer.I bless god he may sing for long long life.

    Reply
  25. damini

    બહુ જ મઝા આવિ.
    રાસ ભાઈ ને સાભર્ર્રવા ફરિ ફરિ ગમે
    થેન્ક્યુ જયશ્રઇ બેન્

    Reply
  26. Dharmendra Hathi

    ખરેખર ખુબજ સરસ કલેક્શન. ભુજ રેડિયો સ્ટેશન પર રવિવારે સવરે ૯.૦૦ કલાકે આ ગીતો સામ્ભલવા મળતા. જૉ રફીજી અને મુકેશ્જી ની ગુજરાતી ગઝલૉ શક્ય હોઇ તો મુકશો. ખુબજ આભાર….ધર્મેન્દ્ર હાથી.

    Reply
  27. tanay

    Ek raja hato ek rani hati a to tari ne mari kahani hati… pls upload this song…pls pls pls
    want to listen that one

    Reply
  28. Kalpesh purohit

    I had heard MADI TARU KANKU in Rasbihari Desai Voice before 20 years and after that today.
    thanks to TAHUKO.
    Thaks to Jayshree

    Reply
  29. SNEHARD SAUHARD DESAI

    Dear Sir,

    I belong to Vadnagara Nagar Grihasth Family. I feel privilege hearing Ras bhai on radio. When I get upset or overstressed from the work I just get switched on Rasbhai collection. One little suggestion to you if it has to be done or not. Can u keep downloading facility to especially our Nagar Community People?

    I would be highly obliged for the same.

    Regards,
    Snehard S Desai

    Ahmedabad

    Reply
  30. PINAKIN RAMANLAL MAHARAJA

    ખુબ જ આભાર
    પિનાકિન રમણલાલ નટવરલાલ ગોકળદાસ મહારાજા
    રાસભાઈ વન્દન

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>