નૂતન વર્ષાભિનંદન… સાથે સૂરોનું એક નવું સરનામું

‘ટહુકો’ તરફથી સૌ વાચકમિત્રોને દિપોત્સવી પર્વની શુભકામનાઓ અને નૂતન વર્ષાભિનંદન…

અને હા… આ વર્ષે ટહુકો લઇને આવ્યો છે… સૂરોનું નવું એક સરનામું… ‘રેડિયો ટહુકો’

https://tahuko.com/radio/

(આપને ખ્યાલ હોય તો ૨ વર્ષ પહેલા થોડા વખત પહેલા વખત માટે રેડિયો Section શરૂ કર્યો’તો.. પણ કોઇક કારણસર એ બંધ કર્યો હતો, એ આજે ફરીથી ચાલુ કરી રહી છું)

અને હા, હમણા ફક્ત ૪ પોસ્ટ સાથે શરૂ થતો આ રેડિયો આવતા રવિવારથી દર અઠવાડિયે એક નવી પોસ્ટ આવશે.

16 replies on “નૂતન વર્ષાભિનંદન… સાથે સૂરોનું એક નવું સરનામું”

  1. અતુઅલ્લ્ય ઇ ક્નોવ થત, ઇત ઇસ અ ગોૂદ અર્તિલે. ઇ હવે રેઅદ થિસ અર્તિલે અત્તેન્તિવેલ્ય્ બિગ થન્ક્સ ફોર યોઉર અર્તિલે.ર્ર્ય ઓન્….
    બ્યે…

  2. Happy Diwali and a Happy New Year

    Wishing you a prosperous and auspicious New Year

    Appko aaj aur hamesha Shiv ki Shakti, Meera ki Bhakti, Ganesh ki Siddhi, Chanakya ki
    Buddhi, Sharda ka Gyan, Karan ka Daan, Ram ki Maryada, Kuber ki Sampada prapt ho
    .

    Or…more modern version.:-))

    Aapko Naye Saal me…

    Chandragupt Ki Shakti
    Meerabai Ki Bhakti

    Ramchandra Ka Gyan
    Karan Ka Daan

    Einstein Ki Buddhi
    Nobel Prize Ki Siddhi

    Gandhi Ki Ahimsa
    India Ki Parampara

    Vajpayee Ki Maryada
    Nizaam Ki Sampada

    Michael Jordan Ki Salary
    Abdul Kalam Ki Vocabulary

    Bhagat Singh Ka Deshprem
    Sweetheart Ka Amarprem

    Microsoft Ke Share
    Rupiyo Ke Dher

    Tata Ke Senses
    Ambani Ke Licenses

    Birla Ka Bangla
    Daler Ka Bhangra

    Amitabh Ki Style
    Madhuri Ki Smile

    Shahrukh Ki Personality
    Aishwarya Ki Popularity

    Worldtour Ka Ticket
    Tendulkar Ka Wicket

    Administrator Ke Passwords
    Jokes Ke Forwards

    Mercedez Ki Car
    Diamond Ka Haar

    Aur Logon Ka Dher Saraa Pyar Prapt Ho….

  3. નવું વર્ષ આપ સૌને માટે મંગળમય,લાભદાયક,સુખદાયક,શુભદાયી અને કલ્યાણકારી નીવડો એજ પ્રભુને પ્રર્થના…..
    રેડિયો ટહુકોને પણ અમારા તરફથી નવા વર્ષની અનેક શુભેચ્છાઓ
    સીમા

  4. અભિનદન અને રેડીયો ટહુકોને અનેક શુભેચ્છાઓ આપને અમારા સૌ ભાવકો તરફથી નુતન વરસના અભિનદન અને ટહુકો ટીમને ખુબ ખુબ ખુબ શુભકામનાઓ…

  5. ટહુકાની સાથે સૌને નૂતન વર્ષાભિનંદન!
    સુધીર પટેલ.

  6. Dear Mr. Amit and Jayshree,

    We also wish you Happy, Joyous and prosperous NEW YEAR.

    Chandragupt Ki Shakti, Meerabai Ki Bhakti,
    Gautamswami Ka Gyan, Karan Ka Daan,
    Einstein Ki Buddhi, Nobel Prize Ki Siddhi,
    Gandhi Ki Ahimsa, India Ki Parampara,
    Ram Ki Maryada, Nizaam Ki Sampada,
    Michael Jordan Ki Salary, Abdul Kalam Ki Vocabulary,
    Bhagat Singh Ka Deshprem, Sweetheart Ka Amarprem,
    Google Ke Share, Rupiyo Ke Dher,
    Tata Ke Senses, Ambani Ke Licenses,
    Birla Ka Bangla, Daler Ka Bhangra,
    Rajnikanth Ki Style, Madhuri Ki Smile,
    Shahrukh Ki Personality, Amitabh Ki Popularity,
    World tour Ka Ticket, Tendulkar Ka Wicket,
    Administrator Ke Passwords, Jokes Ke Forwards,
    Mercedez Ki Car, Diamond Ka Haar,
    Aur Logon Ka Dher Saraa Pyar Prapt Ho…

    Wish you and your family a very Happy Diwali and Joyous and Prosperous New Year.

    With Best regards

    From Shrenik and Sadhana Dalal,

    Fremont, USA

  7. જયશ્રીબેન,
    ગુજરાતી ગીતોના ચાહકો ને મજા પઙી જવાની.
    નવા વર્ષની ખૂબ સૂન્દર ભેટ.
    આભાર.

  8. જયશ્રેીબેન, નુતનવર્સાભિનન્દન.રેદિયો તહુકોને ખુબ ખુબ આવકાર.જુના ગેીતો સાન્ભલવાનેી મજા આવેી.
    નવુ બેસતુન વર્સ,૨૦૬૬.
    ૧૦-૩૫.

  9. Happy Diwali and prosperous new year
    pray to god to give u
    Shanti,
    Shakti,
    Sampati,
    Swarup,
    Saiyam,
    Saadgi,
    Safalta,
    Samridhi,
    Sanskar,
    Swaasth,
    Sanmaan,
    Saraswati,
    Aur sneh.
    Shubh Diwali and Happy New Year….

    મયુર ચોકસી…

  10. Respected Jayshreeben and Group of Tahuko.com also to Amitbhai.
    Wishing you very prosperous and successful New Year.
    I sent my best wishes at your email address but to my surprise, those were failed and returned undelivered.
    Have you Change your email?
    Yours,
    Harsukh H. Doshi.

  11. નૂતન વર્ષાભિનંદન નિત નવિ પોસ્ટ મોકલવા માટે આભાર

  12. ટહુકાનેઃ

    તમારો નિયમિત વાચક અને ભાવક છું.હું એક બ્લોગ લખું છું.www.firdoshdekhaiya.wordpress.co જેમાં મારી કૃતિઓ મૂકું છું.એક લીંક આપું છું જે કદાચ ગમશેઃ(મૂળ રચના મારા બ્લોગ પર છે.)

    http://www.esnips.com/doc/95773662-a9c3-4799-af32-e80b6a3cc0e5/FD018DHUM

    ડૉ.ફિરદૌસ દેખૈયા

  13. શ્રેી જયશ્રેીબેન,
    આપનો આભાર…બહુ મઝા પડી..જુના ગુજરાતેી ગેીતો સાભળવાનેી..

Leave a Reply to મયુર ચોકસી Cancel reply

Your email address will not be published. Required fields are marked *