નૂતન વર્ષાભિનંદન… સાથે સૂરોનું એક નવું સરનામું

‘ટહુકો’ તરફથી સૌ વાચકમિત્રોને દિપોત્સવી પર્વની શુભકામનાઓ અને નૂતન વર્ષાભિનંદન…

અને હા… આ વર્ષે ટહુકો લઇને આવ્યો છે… સૂરોનું નવું એક સરનામું… ‘રેડિયો ટહુકો’

http://tahuko.com/radio/

(આપને ખ્યાલ હોય તો ૨ વર્ષ પહેલા થોડા વખત પહેલા વખત માટે રેડિયો Section શરૂ કર્યો’તો.. પણ કોઇક કારણસર એ બંધ કર્યો હતો, એ આજે ફરીથી ચાલુ કરી રહી છું)

અને હા, હમણા ફક્ત ૪ પોસ્ટ સાથે શરૂ થતો આ રેડિયો આવતા રવિવારથી દર અઠવાડિયે એક નવી પોસ્ટ આવશે.

16 replies on “નૂતન વર્ષાભિનંદન… સાથે સૂરોનું એક નવું સરનામું”

 1. શ્રેી જયશ્રેીબેન,
  આપનો આભાર…બહુ મઝા પડી..જુના ગુજરાતેી ગેીતો સાભળવાનેી..

 2. Sejal Shah says:

  Happy new year jayshree. thanks for a wonderful gift.

 3. ટહુકાનેઃ

  તમારો નિયમિત વાચક અને ભાવક છું.હું એક બ્લોગ લખું છું.www.firdoshdekhaiya.wordpress.co જેમાં મારી કૃતિઓ મૂકું છું.એક લીંક આપું છું જે કદાચ ગમશેઃ(મૂળ રચના મારા બ્લોગ પર છે.)

  http://www.esnips.com/doc/95773662-a9c3-4799-af32-e80b6a3cc0e5/FD018DHUM

  ડૉ.ફિરદૌસ દેખૈયા

 4. Bina Doshi says:

  નૂતન વર્ષાભિનંદન નિત નવિ પોસ્ટ મોકલવા માટે આભાર

 5. નૂતનવર્ષાભિનંદન જયશ્રીબેન….
  રેડિયો ટહુકોને અનેક શુભકામનાઓ

 6. Harsukh H. Doshi says:

  Respected Jayshreeben and Group of Tahuko.com also to Amitbhai.
  Wishing you very prosperous and successful New Year.
  I sent my best wishes at your email address but to my surprise, those were failed and returned undelivered.
  Have you Change your email?
  Yours,
  Harsukh H. Doshi.

 7. મયુર ચોકસી says:

  Happy Diwali and prosperous new year
  pray to god to give u
  Shanti,
  Shakti,
  Sampati,
  Swarup,
  Saiyam,
  Saadgi,
  Safalta,
  Samridhi,
  Sanskar,
  Swaasth,
  Sanmaan,
  Saraswati,
  Aur sneh.
  Shubh Diwali and Happy New Year….

  મયુર ચોકસી…

 8. AMRUT NAIK says:

  જયશ્રેીબેન, નુતનવર્સાભિનન્દન.રેદિયો તહુકોને ખુબ ખુબ આવકાર.જુના ગેીતો સાન્ભલવાનેી મજા આવેી.
  નવુ બેસતુન વર્સ,૨૦૬૬.
  ૧૦-૩૫.

 9. ishani says:

  જયશ્રીબેન,
  ગુજરાતી ગીતોના ચાહકો ને મજા પઙી જવાની.
  નવા વર્ષની ખૂબ સૂન્દર ભેટ.
  આભાર.

 10. Shrenik R. Dalal says:

  Dear Mr. Amit and Jayshree,

  We also wish you Happy, Joyous and prosperous NEW YEAR.

  Chandragupt Ki Shakti, Meerabai Ki Bhakti,
  Gautamswami Ka Gyan, Karan Ka Daan,
  Einstein Ki Buddhi, Nobel Prize Ki Siddhi,
  Gandhi Ki Ahimsa, India Ki Parampara,
  Ram Ki Maryada, Nizaam Ki Sampada,
  Michael Jordan Ki Salary, Abdul Kalam Ki Vocabulary,
  Bhagat Singh Ka Deshprem, Sweetheart Ka Amarprem,
  Google Ke Share, Rupiyo Ke Dher,
  Tata Ke Senses, Ambani Ke Licenses,
  Birla Ka Bangla, Daler Ka Bhangra,
  Rajnikanth Ki Style, Madhuri Ki Smile,
  Shahrukh Ki Personality, Amitabh Ki Popularity,
  World tour Ka Ticket, Tendulkar Ka Wicket,
  Administrator Ke Passwords, Jokes Ke Forwards,
  Mercedez Ki Car, Diamond Ka Haar,
  Aur Logon Ka Dher Saraa Pyar Prapt Ho…

  Wish you and your family a very Happy Diwali and Joyous and Prosperous New Year.

  With Best regards

  From Shrenik and Sadhana Dalal,

  Fremont, USA

 11. sudhir ptel says:

  ટહુકાની સાથે સૌને નૂતન વર્ષાભિનંદન!
  સુધીર પટેલ.

 12. Maheshchandra Naik says:

  અભિનદન અને રેડીયો ટહુકોને અનેક શુભેચ્છાઓ આપને અમારા સૌ ભાવકો તરફથી નુતન વરસના અભિનદન અને ટહુકો ટીમને ખુબ ખુબ ખુબ શુભકામનાઓ…

 13. sima shah says:

  નવું વર્ષ આપ સૌને માટે મંગળમય,લાભદાયક,સુખદાયક,શુભદાયી અને કલ્યાણકારી નીવડો એજ પ્રભુને પ્રર્થના…..
  રેડિયો ટહુકોને પણ અમારા તરફથી નવા વર્ષની અનેક શુભેચ્છાઓ
  સીમા

 14. Hraday says:

  Happy Diwali and a Happy New Year

  Wishing you a prosperous and auspicious New Year

  Appko aaj aur hamesha Shiv ki Shakti, Meera ki Bhakti, Ganesh ki Siddhi, Chanakya ki
  Buddhi, Sharda ka Gyan, Karan ka Daan, Ram ki Maryada, Kuber ki Sampada prapt ho
  .

  Or…more modern version.:-))

  Aapko Naye Saal me…

  Chandragupt Ki Shakti
  Meerabai Ki Bhakti

  Ramchandra Ka Gyan
  Karan Ka Daan

  Einstein Ki Buddhi
  Nobel Prize Ki Siddhi

  Gandhi Ki Ahimsa
  India Ki Parampara

  Vajpayee Ki Maryada
  Nizaam Ki Sampada

  Michael Jordan Ki Salary
  Abdul Kalam Ki Vocabulary

  Bhagat Singh Ka Deshprem
  Sweetheart Ka Amarprem

  Microsoft Ke Share
  Rupiyo Ke Dher

  Tata Ke Senses
  Ambani Ke Licenses

  Birla Ka Bangla
  Daler Ka Bhangra

  Amitabh Ki Style
  Madhuri Ki Smile

  Shahrukh Ki Personality
  Aishwarya Ki Popularity

  Worldtour Ka Ticket
  Tendulkar Ka Wicket

  Administrator Ke Passwords
  Jokes Ke Forwards

  Mercedez Ki Car
  Diamond Ka Haar

  Aur Logon Ka Dher Saraa Pyar Prapt Ho….

 15. hirabhai says:

  રેડિયો ટહુકો ને ખુબ ખુબ અભિનંદન

 16. Bangla Natok says:

  અતુઅલ્લ્ય ઇ ક્નોવ થત, ઇત ઇસ અ ગોૂદ અર્તિલે. ઇ હવે રેઅદ થિસ અર્તિલે અત્તેન્તિવેલ્ય્ બિગ થન્ક્સ ફોર યોઉર અર્તિલે.ર્ર્ય ઓન્….
  બ્યે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *