જયારે
તમે
કોઈના ચહેરાને
તમારી બેઉ હથેળી વચ્ચે લઇ
એને હળવેકથી ચૂમીને
પછી કહો કે
“ચાહું છું તને, બહુ બહુ બહુ ચાહું છું તને..!”
ત્યારે
એના ગાલ પર ઉતરી આવતી લાલાશ
એની
આંખો સુધી ન પહોંચે
બસ એટલી કાળજી રાખજો પ્લીઝ…!
- એષા દાદાવાળા
Share what you loved...
Email
sister i like gujarati look geet and sugam sangeet and gujarati song. i first time see your site . i read your artical on gujarati magazin feelings and i see tahuko. i m happy and thanks
સુંદર ચોટુકડું કાવ્ય…
એષાની કવિતાઓમાં લાગણીની લવચિક્તા સાથે વાસ્તવની બલિષ્ઠતા પણ જોવા મળે છે…
ખુબ સુન્દર અભિનન્દન . લાગણિઓ નિ અદભુત અભિવ્યક્તિ.
Good to see you writing this small poem and showing the feelings that is in everybody’s heart..bakhiyo…
excellent, very delicate piece of mind.
લાગણીથી મઢ્યું કવન.સુંદર.
શુભદીપાવલી.
રમેશ પટેલ(આકાશદીપ)
શું સુંદર નનકડું કાવ્ય છે. પણ એ હર્ષના આંસુ પણ હોઈ શકે જે આંખની લાલાશ બતાવે!
આ લઘુકાવ્ય એક ૧૦૦૦ ટી એન ટી ની તાકાત્ ધરાવે છે.એષા દાદાવાલાને અભિનંદન.સૌ બ્લોગ વાચકોને શુભદિવાળી….
જ્યા ચુમમ્વાની વાત કરી તો મુખડુ ફેર વી ીધુ,
બળ જ્બરી થી ચુમી તો ધીમે થી મલકી લીધુ…
In 1957-58 When I was student in Baroda
college,I was inspired to write this imaging my beloved..The sense conveyed in
Aisha Dadawala, isn’t converse to reaction
of my oldone? RameshParmar,from Baroda.
જબરજસ્ત અભિવ્યક્તિ,ભાવાવેશમા શુ શુ બની જાય એની કાળજી દરેકે કર્વી રહી, એષાબેનને અભિનદન અને વિશેષ તો મારા સુરતના એટલે ગૌરવ પણ ખરુ……..
as usual eshaa u r always gr8.well said in few lines..just carry on
Dear Jayshree,
Esha Dadawala is a wonderful poet for sure. there is a poem by her where she talks about a young daughter who dies at an early age and the father is talking about his feelings.
i have happened to read it once. i am dying to reread it. kindly upload the same. if by chance u dont have it, plz let me know i will find it from anywhere and mail it to u for the wonderful readers of Tahuko.
Love
Sejal
Sejal,
I think you are talking about this poem.
http://layastaro.com/?p=150
I will surely add that on tahuko in future.
I think another of eshaa’s poem which talk abt the feeling of father after his daughter dies and he was relexed as god will take care and 13th day after the death he complains to god that you are no good relative…….
very good!!