मुझे इश्क हो गया… इश्क इश्क..

આજે ઘણા વખતે ફરી એક હિંદી ફિલ્મની કવ્વાલી સાંભળીએ..! આજકલની ફિલ્મો હવે પહેલા જેટલી કવ્વાલીઓ આવતી નથી.. અને કવ્વાલી હોય તો પણ એમાં પહેલા જેટલી મઝા નથી આવતી..(થોડા અપવાદ સિવાય). અને એમાં અપવાદરૂપ કહી શકાય એવી આ કવ્વાલી..! ફિલ્મ પરંપરા.. આમિર ખાન અને સૈફઅલી ખાનને ચમકાવતી આ ફિલ્મ ક્યારે આવીને ગઇ એ પણ કદાચ ઘણાને ખબર ના હોય.. પણ એમાંની આ  સાબરી બ્રધર્સની કવ્વાલી મેં કદાચ ‘ना तो कारवाँ की तलाश है… … જેટલી જ સાંભળી હશે..!!

Album:Parampara
Artist:Sabri Brothers

Ishq Kaa Zikr Aasamaanon Par
Ishq Kaa Naam Sab Zubaanon Par
Khel Dil Kaa Hai Ye, Magar Is Men
Khel Jaate Hain Log Jaanon Par
( Main Jis Ki Talaash Men Nikalaa ) – 3
( Usako To Mainne Dhuundh Liyaa ) – 2
Use Dhuundh Ke Main Khud Kho Gayaa
(Mujhe Ishq Ho Gayaa, Ishq, Ishq) – 2

Kaafir Kaho To Kah Lo
Kah Lo, Kaafir Kaho To Kah Lo
Mazahab Hai Ishq Meraa
Meraa, Mazahab Hai Ishq Meraa
( Matalab Hai Ishq Meraa ) – 2
Na Samajho Dillagi Hai
Ke Ye Dil Ki Lagi Hai
Ye Meri Jaan Legi
Ye Sab Kuchh Phuunk Degi
Dhuaan Uthane Lagaa Hai
Yah Dam Ghutane Lagaa Hai
Ke Dil Men Haule-Haule
(Bhadak Uthe Hain Shole) – 2

Dekh Rahi Hai Saari Duniyaa
Duur Khadi Hairaani Se
Saat Samandar Haar Gae
Yah Aag Bujhi Na Paani Se
Mere Dil Ki Naabin Chali Gayi
( Barasaat Baras Kar Chali Gayi ) – 2
Saavan Bhi Aakar Ro Gayaa
( Mujhe Ishq Ho Gayaa, Ishq, Ishq ) – 2

( Janaazaa Uthegaa, Yaa Baaraat Hogi
Magar Aaj Un Se Mulaaqaat Hogi ) – 2
Bade Zor Ki Pyaas Jaagi Hai Dil Men
Bade Zor Ki Aaj Barasaat Hogi
Ni Saa Saa, Ni Saa Saa, Ni Saa Saa
Ni Paa Maa Paa Gaa Gaa Gaa Maa
Re Saa Saa Gaa Maa Gaa Gaa Ni Paa
Kahaan Se Aa Rahaa Huun
Kahaan Main Jaa Rahaa Huun
Mujhe Is Ki Kabar Kyaa
Idhar Kyaa Hai, Udhar Kyaa
Mere Chit-Chor Se Main
Bandhaa Huun Duur Se Main
( Jahaan Bhi Jaaegaa Vo Mujhe Le Jaaegaa Vo ) – 2
Bhuul Bhulaiyaa Nain Sajan Ke
Mujhako Isaki Kabar Nahin
Jaane Ki To Hai
( Vaapas Aane Ki Koi Dagar Nahin ) – 2
Na Suurat Usaki Aai Nazar
Na Prem Gali Ko Jo Gayaa
( Mujhe Ishq Ho Gayaa, Ishq, Ishq ) – 2

Ishq Kudaa Hai, Ishq Hi Rab Hai
Ishq Hi To Duniyaa Kaa Sabab Hai
Ishq Ho Gayaa, Ishq, Ishq
Mujhe Ishq Ho Gayaa, Ishq, Ishq
Ishq Hi Jaaduu, Ishq Hi Kushabuu
Ishq Nahin To Kyaa Main Kyaa Tuu
Ishq Ho Gayaa, Ishq, Ishq
Mujhe Ishq Ho Gayaa, Ishq, Ishq
Naam Hazaaron, Ishq Akelaa
Ishq Binaa Hai Kaun Saa Melaa
Ishq Ho Gayaa, Ishq, Ishq
Mujhe Ishq Ho Gayaa, Ishq, Ishq
Ishq Sayaanaa, Ishq Divaanaa
Ishq Ko Samajhe Kyaa Yah Zamaanaa
Ishq Ho Gayaa, Ishq, Ishq
Mujhe Ishq Ho Gayaa, Ishq, Ishq
Ishq Ki Baaten Hain Har Dil Men
Mandir Masajid Ek Hi Dil Men
Ishq Ho Gayaa, Ishq, Ishq
( Mujhe Ishq Ho Gayaa, Ishq, Ishq ) – 4

———-

એ ભાઇજી.. Happy Bithday….!! 🙂

24 replies on “मुझे इश्क हो गया… इश्क इश्क..”

  1. Jayshreeji,
    Road to Sangam ek saras movie hatu. Ema ek aflatoon Quawali hati “Hum subha ke bhulo ko jara…..” jo tame ene ahi post kari shako to…abhaar advance ma

  2. hi jayshree
    ” jab koi baat bigad jaaye, jab koi mushkil pad jaaye….”
    pl post this song, i love this song too much
    film”jurm” , i think it’s kumar sanu
    thnx, v gujjus will remember yor contribution
    2 our language,2 our culture,2 our society,2 our music
    keep it up

  3. ક્યા બાત હૈ, આપ સુનાતે રહો ઔર હમ સુન્તે રહે બહોત મઝેદાર મઝેદાર મઝેદાર્.

  4. સાબરિ બ્રધર કવ્વાલિ માટે પ્રખ્યાત છે જ પણ તમારા થકી એમનો વિશેષ આનદ લઈ શક્યા, આભાર….

  5. જાનેકિ તો હેઇ
    વાપસ આનેકિ કોઇ ડગર નહિ…
    ” જે ડૉલાવે નહિ એ મ્યુઝિક નહિ”
    આ તો કવ્વાલિ છ્હે કે ભરેલો જામ?
    અદ ભુત!!!!!!!!!!!!!!!!
    થેન્ક યુ!થેન્ક યુ!થેન્ક યુ!

  6. જયશ્રબહેન,
    When I first saw this post, I wondered: Why would Jayshree post an Urdu qawalli on a Gujarati site! Well, I am very glad you did. My kids raised their eyebrows when I started tapping loudly on my desk. Obviously, this is another rariety in this times from the Sabri Brothers. Would you kindly include the lyricist and movie for this jem?
    ઘણો ઘણો આભાર.

  7. મુજે ઇશ્ક હો ગયા, ઇશ્ક ઇશ્ક્ આજે ફરિ ફરિ સમ્ભળિ. મજા આવિ ગૈ. હા ખુબજ મજા પડિ. મારિ ફર્મા ઇશ પર દ્યાન આપ્જો. ફિલ્મ જબ્સે તુમ્હે દેખા હે. શબ્દો ચ્હે, તુમ્હે હુશન દે કે ખુદા ને સિતમ્ગર બનાયા બનાયા, ચલો ઇસ બહાને તુમ્હે ભિ ખુદા યાદ આયા જિ આયા.મને અને બધા ચાહકો ને સમ્ભળાવજો ખુબ મજા આવ્ શે. ધ્ન્યવાદ્. આપ્નો બન્સિ પારેખ્ જય્ શ્રિ ક્રિશ્ના.

  8. ૧૦-૧૪-૦૯ બુધવારે સાબરિ બ્રધર નિ કવ્વાલિ સામ્ભલિ, મજા આવિ ગૈ.ધન્યવાદ્,જ્ય્શ્રેી બેન્! આકવ્વાલિ મે પહેલિ વાર સામ્ભ્લિ. મે લખિ પણ લિધિ. ત્રણ વાર સામ્ભ્ળિ. શુ કવ્વલિચ્હૅ.આવિ જ કવ્વાલિ ફિલ્મ જબસે તુમ્હે દેખા હે નિ ચ્હે.મહ્મ્મદ રફિ અને મ્ન્નાદે, આશા અને લતા નિ ગાયેલિ ચ્હે. ૧૯૬૩ ના સાલ્ નિ ચ્હે. જરુર જરુર ટ હુકો મા મુક્જો. આન્નદ્ટ આવ્શે.ધ ન્યવાદ્ાપ્ના બન્શિપારેખ નાજય્શ્રિ ક્રરિશ્ના.

  9. Respected Sir and Madem,
    we are very glad to read this Qawali in Gujarati conversion which gives proper understanding and easy to read and easy to understand for Gujarati community.
    I congratulate who did this conversion in Gujarati Language. Keep it up in the future to convert.
    From Shrenik R. DaLAL Shrenuuuuu……
    FREMONT, CA, USA

  10. ઈશ્ક્ કા ઝીક્ર આસમાનો પર
    ઈશ્ક્ કા નામ સબ ઝુબાનો પર
    ખેલ દિલ કા હૈ યે , મગર ઇસ મેં
    ખેલ જાતે હૈ લોગ જાનોં પર
    ( મેં જિસ કી તલાશ મેં નિકલા ) – 3
    ( ઉસકો તો મૈંને ઢુંઢ લિયા ) – 2
    ઉસે ઢુંઢ કે મેં ખુદ ખો ગયા
    (મુજે ઈશ્ક્ હો ગયા , ઈશ્ક્ , ઈશ્ક્ ) – 2

    કાફિર કહો તો કહ લો
    કહ લો , કાફિર કહો તો કહ લો
    મઝહબ હે ઈશ્ક્ મેરા
    મેરા , મઝહબ હૈ ઈશ્ક્ મેરા
    ( મતલબ હૈ ઈશ્ક્ મેરા ) – 2
    ના સમજો દિલ્લગી હૈ
    કે યે દિલ કી લગી હૈ
    યે મેરી જાન લેગી
    યે સબ કુછ ફૂંક દેગી
    ધુવા ઉઠને લગા હૈ
    યહ દમ ઘુટને લગા હૈ
    કે દિલ મેં હૌલે -હૌલે
    (ભડક ઉઠે હૈ શોલે ) – 2

    દેખ રહી હૈ સારી દુનિયા
    દુઉર ખડી હેરાની સે
    સાત સમંદર હાર ગઈ
    યહ આગ બુજી ના પાની સે
    મેરે દિલ કી નાબીન ચલી ગયી
    ( બરસાત બરસ કર ચલી ગયી ) – 2
    સાવન ભી આકર રો ગયા
    ( મુજ્હે ઈશ્ક્ હો ગયા , ઈશ્ક્ , ઈશ્ક્ ) – 2

    ( જનાઝા ઉઠેગા , યા બારાત હોગી
    મગર આજ ઉન સે ઉલાકાત્ હોગી ) – 2
    બળે ઝોર કી પ્યાસ જાગી હૈ દિલ મેં
    બળે ઝોર કી આજ બરસાત હોગી
    ની સા સા , ની સા સા , ની સા સા
    ની પા માં પા ગા ગા ગા માં
    રે સા સા ગા માં ગા ગા ની પા
    કહાં સે આ રહા હું
    કહાં પે જા રહા હું
    મુજે ઇસ કી કબર ક્યા
    ઇધર ક્યા હૈ , ઉધાર ક્યા
    મેરે ચિત -ચોર સે મૈ
    બંધા હુઅં દુર સે મૈ
    ( જહાં ભી જાએગા વો મુજે લે જાએગા વો ) – 2
    ભૂલ ભુલૈયા નૈન સજન કે
    મુજકો ઇસકી કબર નહીં
    જાને કી તો હૈ
    ( વાપસ આને કી કોઈ ડગર નહિ ) – 2
    ના સુઉરત ઉસકી આઈ નઝર
    ના પ્રેમ ગલી કો જો ગયા
    ( મુજે ઈશ્ક્ હો ગયા , ઈશ્ક્ , ઈશ્ક્ ) – 2

    ઈશ્ક્ કુડા હૈ , ઈશ્ક્ હી રબ હૈ
    ઈશ્ક્ હી તો દુનિયા કા સબબ હૈ
    ઈશ્ક્ હો ગયા , ઈશ્ક્ , ઈશ્ક્
    મુજે ઈશ્ક્ હો ગયા , ઈશ્ક્ , ઈશ્ક્
    ઈશ્ક્ હી જાદુ , ઈશ્ક્ હી ખુશ્બુ
    ઈશ્ક્ નહીં તો ક્યા મૈ ક્યા તું
    ઈશ્ક્ હો ગયા , ઈશ્ક્ , ઈશ્ક્
    મુજે ઈશ્ક્ હો ગયા , ઈશ્ક્ , ઈશ્ક્
    નામ હઝારો , ઈશ્ક્ અકેલા
    ઈશ્ક્ બીના હૈ કૌન સા મેલા
    ઈશ્ક્ હો ગયા , ઈશ્ક્ , ઈશ્ક્
    મુજે ઈશ્ક્ હો ગયા , ઈશ્ક્ , ઈશ્ક્
    ઈશ્ક્ સયાના , ઈશ્ક્ દીવાના
    ઈશ્ક્ કો સમાંજ્હે ક્યા યહ ઝમાના
    ઈશ્ક્ હો ગયા , ઈશ્ક્ , ઈશ્ક્
    મુજે ઈશ્ક્ હો ગયા , ઈશ્ક્ , ઈશ્ક્
    ઈશ્ક્ કી બાતે હૈ હર દિલ મેં
    મંદિર મસજિદ એક હી દિલ મેં
    ઈશ્ક્ હો ગયા , ઈશ્ક્ , ઈશ્ક્
    ( મુજે ઈશ્ક્ હો ગયા , ઈશ્ક્ , ઈશ્ક્ ) – 4

  11. What a wonderful Lyrics,Music and GAYAKI. would like to have more of this kind. Thanks Jayashreeben. Also was happy to read the comments from the Poet Dineshbhai O. Shah.

  12. Jayshree !!

    Wow enjoyed to the hilt !! Tabiyat rangeen thayi gayi !!
    Wat more to tell about SABARI Hmmmm ?? Mazaa hi mazaa…

    Cool Regards,
    RAJESH VYAS
    CHENNAI

  13. મુઝે ઇશ્ક હો ગયા, ઇશ્ક ઇશ્ક ….વાહ્….મઝા આવિ ગઈ. Tamaro jetlo abhar manu etlo ocho che.QAVALLI has always been my one of favourite to listen. It gives diff experience.

  14. ખૂબ સુઁદર ગીત, ઘણાં વખતે યાદ કર્યું,

    ઘણાં ઓછા પ્રસિધ્ધ ગીતો ખૂબ સુંદર હોય છે…..

    ધન્યવાદ

  15. Dear Jayshree,

    Today, I felt that someone offered me an undiluted wine or Jam of solid Kawwali. This is one of the finest example of what Qawaali is all about, great lyrics, great music and gusto! After listening to it, you feel ke koi Jatra na sthalmaa jai aavya. It is a spiritual experience! Beta Jayshree, thank you for offering this wine in the morning in Nadiad,Gujarat, India, my whole day will go with ease! With best wishes and thanks,

    Dinesh O. Shah

  16. ઘના વખત પચ્હિ આ કવ્વાલિ સામ્ભલવા મલિ…સવાર સુધરિ ગૈ. આભાર…..

Leave a Reply to Fatema Cancel reply

Your email address will not be published. Required fields are marked *