મને જરા ઝૂંક વાગી ગઇ – રાજેન્દ્ર શાહ

સ્વર : કૌમુદી મુન્શી

સંગીત : નીનુ મઝુમદાર

(Photo : DollsofIndia.com)

.

મને જરા ઝૂંક વાગી ગઇ
માલતીની ફૂલ કુમળી તોયે ડૂખ લાગી ગઇ

હલમહીંને જલને વળી જલને થાનક વ્યોમ
એક ઘડીમાં જોઈ લીધા હજાર સૂરજ સોમ
સોણલાની દોર દુનિયા નવી ગૂંથવાતી ગઇ
મને જરા ઝૂંક વાગી ગઇ…

ડંખનું લાગે ઝેર તો હોયે ઝેરનો ઉતારનાર
મીટ માંડી મેં ખેરવી લીધી નયનની જલઝાર
મોહન એના મુખની એમાં ભૂખ જાગી ગઈ
મને જરા ઝૂંક વાગી ગઇ…

14 replies on “મને જરા ઝૂંક વાગી ગઇ – રાજેન્દ્ર શાહ”

  1. ghana versho pachhee aa geet sambhalee ne ghano j anand thayo aa geet me kuomideeben na eak live program ma sambhaleloo.temanoo gayeloo eak geet” Chorashi rang no sathiyo re mandyo”bahu j saras chhe te mookava vinanti

  2. Even though Kaumudi ben is a Gujarati, she did not know Gujarati at all because she was born in North India.. (excerpt From her website)

  3. આકાશ વાણી નો જમાનો અને આવા ગીતોનો આખો યુગ યાદ આવી ગયો.જયશ્રીબેન લતાનુ શ્યામ રઁગ સમીપે ના જાવુ અને હવે સખી નહિ બોલુ નહિ બોલુ…….રે સઁભ ળાવસ્શો.

  4. વારે વારે સમ્ભળ્વુન ગ્ મે .. વાહ રાજેન્દ્ર્ભઇ .

  5. મુળ શબ્દ “થલ”

    “થલ મહિને જલ ને વલિ જલ ને થાનક વ્યોમ્”

  6. પ્રિયતમ ની યાદ મા ગવાયેલ સુંદર ગીત …..

    મયુર ચોકસી…

  7. “હલમહીંને જલને વળી જલને થાનક વ્યોમ”…. સમજાવા વીનંતી.

Leave a Reply to Girish Modi Cancel reply

Your email address will not be published. Required fields are marked *