મેં લખીને મોકલ્યો ‘તો ફુલ જેવો સૌમ્ય પણ
પત્ર - જે પાછો વળ્યો એ કેટલો દાહક હતો !
|
||||
11 comments to પત્ર - રમેશ પારેખ
|
||||
|
Copyright © 2010 ટહુકો.કોમ - All Rights Reserved |
||||
April 17th, 2007 at 8:38 pm
વાહ, માત્ર બે લીટીના શેરમા પણ ઘણુ બધુ કહી દીધુ
ખુબ જ સરસ. !!!!
April 17th, 2007 at 10:34 pm
नामाबर! कुछ तूँ जबानी भी तो कहना उनसे,
मेरा मतलब है बहोत और है कागज़ थोडा ।
April 18th, 2007 at 12:49 am
nice one !!
April 18th, 2007 at 7:12 am
દાહક પત્ર દઝાડે એવો છે……
April 18th, 2007 at 9:58 am
શિલ્પીએ તો તાજને રુપ આપ્યા
પણ પુરસ્કારમાં એના કાંડા કપાયા.
ચાંદસૂરજ
April 18th, 2007 at 5:50 pm
માત્ર બે જ લીટી - પણ ૨૦૦૦ શબ્દો કરતા પણ વધુ કહી દીધુ.
September 11th, 2007 at 4:12 am
Very Good
July 4th, 2008 at 2:30 pm
su kahi sakay… aa vachi ne to koyine pan lakhvanu mann thay realy its too good
August 24th, 2009 at 2:27 am
ચકલી ની હૂઅંફ ભરિ છાતિએ લખિનૅ સખિ મારો sandesh તને મોકલુ.
November 18th, 2009 at 11:13 pm
વાહ!! ગાગરમા સાગર….
December 17th, 2009 at 2:56 pm
ક્ંપન મારા હાથ નો તે કાગળમાવાંચિ લિધો…..જવાબ આપિ તે મને તો સાવ ભિંજવિ દિધો….