कुछ मस्तीभरे पल… किशोरदा के संग

આજે થોડા મસ્તીભર્યા ગીતો સાંભળીને હળવા થઇએ..

आके सीधी लगी दिलपे जैसे कटरिया..
ओ सांवरिया….
हो तेरी तिरछी नजरिया….

આમ તો ઘણાને ખબર હશે, પણ તો યે કહી દઉં, કે આ ગીત, જે પહેલી નજરે Duet જણાય છે, એ ખરેખર તો કિશોર કુમારના એકલાના સ્વરમાં ગવાયેલું છે. પદડા પર કિશોરકુમાર ( છોકરીના વેશમાં) અને પ્રાણ; બંને માટે સ્વર કિશોર કુમારનો જ છે…

—————-
C. – A. – T. – CAT ; CAT माने बिल्ली….
R. – A. – T. – RAT ; RAT माने चुहा
अरे दिल है तेरे पंजेमें तो क्या हुआ

एक चतुरनार करके सिंगार
मेरे मनके द्वार.. ये धुसत जात
हम मरत जात….

13 replies on “कुछ मस्तीभरे पल… किशोरदा के संग”

  1. ટહુકો ગુજરાતી કવિતા અને સઁગીતનો સૂરસઁગમ છે;તેથી જ અનન્ય અને લોકપ્રિય છે. હિન્દી અમર ગીતોની મ્હેફિલ અલગ હોય તે વધુ માણવા યોગ્ય બને. જો કે ઘણી બધ વેબસાઈટો તે માટે ઉપલબ્ધ છે જ.

  2. TAHUKO UPAR HINDI FILM NA 1950THI1970 SUDDHI AMIRBAIKARNATAKI, JOHRA AMBALAWALI,SAMSHADBEGAM,GEETADUTT, SURYYA LATA,RAFI, MUKESH, VAGERE GAYKO NA GEETO PAN RAJU KARTA RAHO TO ” TAHUKO” KARYKRAM MAZNO THHI KARTA BAHUJMAZANO LAGE AAP JAROOR THHI PRAYTN KARSHO EWI AASA DHANYWAD

  3. gujrati geet avinashvyash rachit mota ghar ni vahu film nu ae kanuda tori govalan geet latamangeskar nu gayelu tahuko upar raju karso to sona ma sugandh jetlu mahtvpurn sabit thase chokkas praytna karso AABHAR JAYSHREE KRUSNA

  4. I would like to add Gujrati songs sung by Kishore Kumar to this website. One shall get mesmarised by GUJRATI accent of Kishore Kumar.

    Rgds

  5. બહુ મજા આવિ. કોઇ કિશોર કુમાર્ નુ હુ અમદાવાદ નો રિક્શાવાલો post કરશો?

  6. કિશોર એટલે કિશોર
    હાફ ટિકિટ નું બે અવાજ વાળું ગીત મઝાનું છે

  7. જેમની પણ ફરમાઇશ હોય – કે તમારી જ પસંદ હોય … એ જે હોય તે પણ આજે 2007 માં 1960 / 1970 નો જમાનો તાજો કરી દીધો.

    જુના ગીતો ની મધુરતા સદા અમર રહેશે.

  8. આવા જુના ગીતો સવાર સવાર માં સાંભળવા મલ્યા એટલે મજા આવી.

    રવીવારે આવા જ ગીતો મુકતા રહો ને … 🙂

  9. ઓહોહો … આજે તો બહુ તોફાની મુડ માં લાગો છો ને જયશ્રીજી? કંઈ ખાસ બન્યુ લાગે છે 🙂 … અમને પણ જણાવોને કે કયા ઝાડ-પાન-કળી,ફુલ-પરાગ-ફળ-પશુ-પક્ષી ને જોઈ ને આટલા મલકી પડયા?

    રવિવારની સવાર “ધમાલમય” થઈ ગઈ.. મજા આવી.

    ખુશ રહો અને અમારા જેવા વાંચકોને ખુશ કરતા રહો.

Leave a Reply to gaurav Cancel reply

Your email address will not be published. Required fields are marked *