કહું કેમ મુજને ગમો છો તમે

સ્વર : મનહર ઉધાસ
કવિ : ?

.

કહું કેમ મુજને ગમો છો તમે
દિવસ રાત દિલમાં રમો છો તમે

વિચારોમાં મારા સદાયે રહો
છતાં ક્યાં કદિયે મળો છો તમે

સ્મરણ બસ તમારું કરું રાત દિન
નયનના ઝરુખે રહો છો તમે

ગુન્હો ચાહવાનો કર્યો છે હવે
સજા જોઇએ શું કરો છો તમે

હ્રદય પર મુકી હાથ સાચુ કહો
કદી યાદ મુજને કરો છો તમે

53 replies on “કહું કેમ મુજને ગમો છો તમે”

  1. Lovely words….I have written this gazal to my husband instead of saying I Love You to him for the first time. And since then this gazal became part of our life. Thanks to Manhar udhas and his beautiful voice.

    Avani Dakorwala

  2. ખુબ સરસ ગઝલ છે……

    મનહર ઉધાસ નેી જ એક ગઝલ જેનેી શરુઆત નથિ ખબર….પરંતુ વચ્ચેનિ પંક્તિ કૈક આવિ છે….

    નામ સરનામુ લખો હસ્તાક્ષરે,પત્ર કોરોકટ હશે તો ચાલશે….

    ત્રુટક ત્રુટક પંક્તિ ઓ આ પ્રમાણે છે…
    ભિડ મા સ્પર્શિ જાઓ તો ચાલશે….
    નૈન થિ વાતો કરો તો ચાલશે……

    જો આ ગેીત મળિ શકે તો આપનો ખુબ ખુબ આભાર….

  3. ખુબ જ સુન્દર પ્રેમ્ નિ અભિવ્યિક્તિ!દિલ્મા,વિચાર્ મા,નયન મા,સાથે પન વિરહ નિ વેદના, સાથે કબુલાત ને સજા નિ હામ્

  4. કેમ કરી કહુ કેમ ગમૉ છો તમે????? ગમવા અને ચાહવા માટે કદી કોઇ કારણ નથી હૉતા….. બસ ઍમજ કૉઇ ગમી જાય છે. જન્મોજનમ ના પ્રેમ નાં ઋણાનુબંધ હોય છે.

  5. કહું કેમ મુજને ગમો છો તમે કારણ આટલું સરસ લખો છો તમે

  6. ખુબ જ સરસ ગીત.કવિએ સરળ્ શબ્દોમા ઘણુ કહી દિધુ..

    હ્રદય પર મુકી હાથ સાચુ કહો
    કદી યાદ મુજને કરો છો તમે

  7. હ્રદય પર મુકી હાથ સાચુ કહો
    કદી યાદ મુજને કરો છો તમે??

  8. જયશ્રીજી
    આ ગઝલ શિવકુમાર “સાઝ” ની છે, મનહર ઉધાસના “અભિષેક” આલબમમાં પ્રથમ હતી આ આખુ આલ્બમ માણવા જેવુ છે

  9. કહુ કેમ મુજ્ને ગમો જેટલિ વાર સાન્ભળૂ એટ્લુ વધુ ગમો.

  10. ઘણા શબ્દો થિ કહિ જાય છે તો ઘણા નજરો થિ કહિ જાય છે, તો ઘણાખરા મોન રહિ ઘણુબધુ કહિ જાય છે.
    વિજય સવાણિ -(ઉમરાળા ભાવનગર)

  11. Hradhay par muki hath sachu kahu…..aa ghazal ghubaj game che….its really beautifullu sung

  12. ધર્મેશભાઇ,

    અવિનાશ વ્યાસનું નામ ‘કવિઓ’ ના લિસ્ટમાં જોવા મળશે. Due to limitation of WordPress, I cannot have two parent categories for any sub-category.

    You can listen all Avinash Vyas songs here:
    https://tahuko.com/?cat=73

  13. જીવનના સવાલ હું રાખીશ જવાબ તમને અર્પણ,
    મિત્રતા કરી છે તમારી સાથે કોઈ રમત નથી કરી,
    કાંટાઓની વેદના હું રાખીશ ગુલાબ તમને અર્પણ.

  14. પ્યાર નો એકરાર કરવા આનાથી વધારે સુંદર શબ્દ નો જોટો નહીં મળે.

  15. hun UK thi koi mane geet sambhdvanu bhaunj gamyu..pan mare save karva chen kevi rite thase te kahso koi..

  16. કોઇ પાસે કૈલાસ પન્ડીત નેી ગઝલ – ચમન તુજ ને સુમન મારિ જ માફક – હોય તો પોસ્ટ કરશો.

  17. ખુબ જ સરસ ગીત સરલ સબ્દો મા બધુ કહિ દિધુ કવિ એ.

  18. કેટ્લું સરસ ગીત? કવિનું નામ ખબર હોત તો? ખૂબ સુંદર લખ્યું છે.

    આભાર!

  19. KAHU KEM MUJNE GAMO CHO TAME
    HARPAL NAJAR SAME RAHO CHO TAME
    KAHU KEM MUJNE GAMO CHO TAME BAS EJ KE SWASTHIYE VADHU JINDGI MATE JARURI CHO TAME

  20. As Always good, when you hear Manhar Udhas. it’s also good written ghazal too. thanks for posting it. please also add this one on radio tahuko’s Manhar Udhas ghazals tool.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *