8 replies on “ટહુકા – સાહિલ”

  1. એવા ટહુકા છે ઘણા જે ટહુકવા ઈચ્છે છે પણ ગળામાંથી બહાર આવી નથી શકતા, જ્યારે ઘણા હોઠે આવીને ટહુકયા વગરના રહે છે. ત્યારે મોરલાના ટહુકા પણ વીજળી પડી હોય તેવા લાગે છે.

  2. hi jayshree !
    what do u think about this ?

    કંઠથી છટકયો ટહુકો મોરનો
    ડાળ પરથી જો મળે અકબંધ જો !

    શ્વાસમાં છલકાઈ છાની ગંધ જો
    ને પછી ચર્ચાય આ સંબંધ જો

  3. ટહૂકો ની મુલાકાત લેવાનો અમારો સ્વભાવ છે

  4. સમયે લાંબે રસ્તે અમે તો ચાલ્યાં મંઝિલ તરફ,
    પછી, ‘અ.વિ.’ ભલે ને સૂરજ સામો મળે,

    ‘ચાલો ને ટહેલીયે ટહૂકાના વરસાદમાં’
    આભાર.

  5. અચાનક મળિ ગયો વેબ સાઈટ્ તમારો
    તમે ના લુટાયા પણ હુ શ્રિમન્તાઇ ગયો

  6. સાચી વાત છે અમીની,

    મોર પણ કદાચ ટહુકવામાટૅ વરસાદની રાહ જુએ પણ આપણી જયશ્રીનો ટહુંકો તો બારે માસ ગુંજે છે

  7. તમને બરાબર “ફિટ” થાય છે હો …

    ગમે એટલા બિઝી હોય પણ આ “ટહુકો ઉછેરી જ લો છે ને તમે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *