જાગેલું ઝરણું – ઝવેરચંદ મેઘાણી

spring

જુગોજુગોની નીંદ થકી મારા પ્રાણને કોણ જગાડે રે !…
ફીણવાળા મારા નીર-ઘોડીલા…
ઘૂમરી ખાતા રોષમાં તાતા
પાગલ પગ પછાડે રે ….
દૂરે દૂરે મહાગાન સિંધુનું
કાન વિશે ભણકારે રે !

( રવીન્દ્રનાથ ઠાકુરના બંગાળી પરથી )

( કવિ પરિચય )

4 thoughts on “જાગેલું ઝરણું – ઝવેરચંદ મેઘાણી

  1. Hirak

    વેલ, આ ચિત્ર તો ઘના જ સારા લાગે ચ્હે પરન્તુ વાસ્તવિકતા મા આવિ જગ્યા આપને ત્યા તો નથિ જ. અને એવો પ્રયત્ન પન નથિ થતો કે એ બને.હરિયાલિ બધા ને ગમે પન કોઇ ને વ્રુક્શો વાવવા મા રસ નથિ. શુ ધરતિ ને વાસ્તવિક્તા મા હરિયાલિ બનાવવિ શ્ક્ય નથિ? હ અહિ જેમને ધરતિ હરિયાલિ બનાવવિ ચેી તેમને આહવાન કરુ ચ્હુ કે ચાલો સાથે મલિ ને આ ધરતિ ને વાસ્તવિક્તા મા હરિયાલિ બનાવિયે કેવિ રિતે? મહેનત ચોક્કસ થશે.પન પરિનામ પન એતલુ જ મિથુ મલશે.રસ્તા પન નિકલશે.પહેલા ચાલો સથે તો મલિયે.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>