जन गण मन अधिनायक – રવિન્દ્રનાથ ટાગોર

આપણું રાષ્ટ્રગીત – જનગણ મન – કવિવર રવિન્દ્રનાથ ટાગોરના સ્વમુખે. અટેચ કરી મોકલું છું. 15 ઑગસ્ટના રોજ ટહુકો પરથી કવિવર ને સાંભળવા મળે એથી રૂડું શું હોય?

અને હા.. આજે વ્હાલા સ્વરકાર શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયને એમના જન્મદિવસે ખૂબ ખૂબ.. અમિત શુભેચ્છાઓ..!! એમના સ્વર-સ્વરાંકનો થકી તો બધા જ એમને ઓળખે છે.. આજે એક પ્રયાસ એમને થોડા વધુ નજીકથી ઓળખવાનો, એમની દીકરીઓ અને અમર ભટ્ટના શબ્દોમાં.. વાંચો અહીં..!

સ્વરકાર શ્રી પુરૂષોત્તમ ઉપાધ્યાય

રવિન્દ્રનાથ ટાગોરના સ્વમુખે:

.

ભારત સરકારની વેબસાઇટ પરથી મળેલું Official Version:

.

जन गण मन अधिनायक जय हे
भारत भाग्य विधाता
पंजाब सिंध गुजरात मराठा
द्राविड उत्कल वंग
विंध्य हिमाचल यमुना गंगा
उच्छल जलधि तरंग
तव शुभ नामे जागे
तव शुभ आशिष मागे
गाहे तव जयगाथा
जन गण मंगल दायक जय हे
भारत भाग्य विधाता
जय हे, जय हे, जय हे
जय जय जय जय हे!

23 replies on “जन गण मन अधिनायक – રવિન્દ્રનાથ ટાગોર”

  1. ઈંગ્લેન્ડ ના રાજા જ્યોર્જ પચંમ ના કલકતા સ્વાગત સમારોહ માટે આ ગીત લખ્યું હતું.
    અફસોસની વાત છે કે, એને રાષ્ટ્રીય ગીત બનાવવામાં આવ્યું અને લોકો ઉભા અને નીચા થવામાં ગર્વ અનુભવે છે.

  2. પરદેશમા રહેતા અમારા જેવા માટે આ આશીરવાદ છે.

  3. આજના દિવસે આવું રૂડું રાષ્ટ્રગીત મુક્યું તે બહુજ ગમ્યું.

    શ્રી પુરશોતમ ઉપાધ્યાય ને જન્મદિવસ ની શુભ કામનાઓ અને સૌ મિત્રોને સ્વતંત્રતા દિવસની શુભ કામનાઓ

  4. આ વખતે ૧૫ મી ઓગસ્ટ પહેલાં આ ગીત આપ્યું તે સારુ કર્યું. બરાબર યાદ કરી લીધું. યાદ અપાવવા બદલ આભાર.

  5. ખુબજ સરસ , કવિવરશ્રી રવિન્દ્રનાથ ટાગોર ના અવાજમાં ગીત સાંભળવા મલ્યુ…

  6. કવિવરના સ્વરમાઁ રાષ્ટ્ર્ગીત સઁભળાવવા બદલ ધન્યવાદ.
    ગીતના બીજા ફકરા પણ વાઁચવા જેવા છે.

  7. સુર અને સન્ગિત ના જાદુગ્રર શ્રેી પુરુશોત્તમજિને ખુબ ખુબ જન્મ દિવસ્ નિ વધા ઇ.કવિ શ્રેી વિશન્જિ નાગદાનિ રચ્ના શબરિ એ બોર ક્દિ ચાખ્યા તા ક્યા? ગા ઇને, શબરિ ને પદેલા દુખ્નિ રજુઆત્થિ હયુ ભરા ઇ આવ્યુ.વિશન્જિ નાગ્દા ને પન ખુબ ખુબ અભિનન્દન્ કે જેમને આ દર્દ અનુભવ્યુ. અને તેનો સાદ્રશ્ય ચિતાર તેમ્નિ કલમ થિ લખ્યો.તેમ્નિ આવિ બિજિ રચ્નાઓ હોય તો રજુ કર્શો તો આનન્દ થશે. ધન્ય્વાદ,જય્શ્રેી. બન્સિ પારેખ્.જય્શ્રેી રામ્.

  8. સ્વતંત્રતા દિવસ ની સુંદર ભેટ માટે વિશેષ આભાર.ટાગોરજી ના સ્વરમા સામભળવાનુ ખુબ ગમ્યુ.

    અભિનંદન

  9. ડૉ. પ્રિતેશ વ્યાસની ટિપ્પણી સાથે હું સહમત છું… પણ આટલું જ્ઞાન જેને ન હોય, એને ભારતીય પણ કેમ કહેવો?

    ગુરૂદેવ ટાગોરના કંઠમાં સાંભળવાનો રોમાંચ જ કંઈ અલગ છે… આભાર, દોસ્ત !

  10. માનનીય પુરુષોતમ ઉપાધ્યાય ને જન્મદીવસ ની હાર્દીક શુભેચ્છાઓ અને સૌ વડીલો/મીત્રોને સ્વતંત્રતા દીવસની શુભ કામનાઓ…

  11. શ્રી જયશ્રીબેન, પરદેશ-સ્થિત સૌને આઝાદી દિવસની શુભકામનાઓ અને શ્રી પુરુશોત્તમભાઈને જન્મદિવસની વધાઈ, આજે રાષ્ટગીતની પસદગી માટે આપનો આભાર……

  12. આજના દિવસે આવું રૂડું રાષ્ટ્રગીત મુક્યું તે બહુજ ગમ્યું.

    શ્રી પુરશોતમ ઉપાધ્યાય ને જન્મદિવસ ની શુભ કામનાઓ અને સૌ મિત્રોને સ્વતંત્રતા દિવસની શુભ કામનાઓ.

  13. આભાર જયશ્રીબેન !
    શ્રી પુરશોતમ ઉપાધ્યાય ને જન્મદિવસ ની શુભકામનાઓ અને સૌ મિત્રોને HAPPY INDEPENDENCE DAY!

  14. આભાર જયશ્રી!

    ખૂબ જ સુન્દર કામ કહો કે સેવા કરી રહ્ય છો.

  15. સુર સમ્રાટ પુરસોતમ ઉપાધ્યાય…
    મને તેમનો જન્મદિન યાદ કાયમ રહેશે….
    કારણ મારો પણ તેજ દિવસે જન્મદિન…
    પુરસોતભાઈ…ખુબ ખુબ અભિનન્દન …

    કમલકાન્ત વસાવડા

  16. અહીં સૂચના લખો કે રાષ્ટ્રગીત સાંભળતી વખતે કોઇ ઊભા થવાનું ચૂકી ના જાય. બેઠા-બેઠા રાષ્ટ્રગીત સાંભળો એ દેશનું અપમાન છે.

    • દેશનું માન અને અપમાન નક્કી કરવાના માપદંડ બહુજ નીચા છે.

  17. ૧૫મી ઑગસ્ટે અદભુત ભેટ..

    જો કે અફસોસ હુઁ સાંભળી ન શકી.. મારા ‘યંત્ર’માં કંઇક ખામી હશે..

    ફરી પ્રયત્ન કરીશ..

    બહુ જ ગમ્યું..

Leave a Reply to M.D.Gandhi, U.S.A. Cancel reply

Your email address will not be published. Required fields are marked *