પાનખરોમાં પાન ખરે – મુકેશ જોશી

સ્વર અને સંગીત : શ્યામલ – સૌમિલ મુન્શી

.


પાનખરોમાં પાન ખરે ને, ઝાડનો આખો વાન ખરે ને, ત્યારે સાલું લાગી આવે
જંગલને બાઝીને બેઠું, વ્હાલકડું એકાંત ખરે ને, ત્યારે સાલું લાગી આવે.


વર્ષોથી પર્વત ચઢનારા માણસની ચારે બાજુ હો ખાઇ ખાઇ ને ઊંડી ખીણો
એક જ ડગલું બાકી હો ને અંતે એનું ધ્યાન ચળે ને, ત્યારે સાલું લાગી આવે.


સામેની ફૂટપાથ ઉપર સૂતા હો બાળક ભૂખ્યાં પેટે આંસુ પીને ઊના શ્વાસે
સામેની ફૂટપાથે કોઇ હોટલ આલીશાન મળે ને, ત્યારે સાલું લાગી આવે.


તમે હોવ મુશ્તાક, તમારી તલવારો પર, દુશ્મનને પડકારી લાવો રણની વચ્ચે
હાથ જરા સરકાવો પાછળ, સાવ જ ખાલી મ્યાન મળે ને, ત્યારે સાલું લાગી આવે.

40 replies on “પાનખરોમાં પાન ખરે – મુકેશ જોશી”

  1. ‘Vasant ma sau ful khile’ —– Vasant ma sau ful khile ne bagbagich maghmaghe, ne tyare malu saru lage.
    Upvan vachhe hartafarta priytam no sangath male ne tyare malu saru lage,
    Tame hov mustak tamara prem ma, premi ne lai avo upvan vachhe, Hath jara sarkavo hotho par tena,
    tarbatar Adhramrut male ne tyare malu saru lage,
    Varso thi vasant man nara manas in chare baju ho, ful ful ne bagbagicha, Jivtar akkhu prempanth ne prem may thay pravas ne tyare malu saru lage. ———
    Sarvagna Godiawala

  2. I listened it at my uncle’s daughter’s wedding at Anand 3 or 4 years back. It’s really beautiful. I want to download it.

  3. pankharo ma pan khare tyare lagi aave
    to
    jyare vasant ma pan khari jay tyare to shu nu shu thatu hase ketlu lagi aave te shabdo ma vyakt pan na thai sake……………

  4. અ દ્ ભુ ત,
    માણસ મા રહેલિ માણસાઇ ને જિવન્ત રાખનાર, આહલાદક અનુભુતિ કરાવનાર અનમોલ રચના

    ખુબ ખુબ આભાર ………

    બકુલ પ્રજાપતિ

  5. અ દ્ ભુ ત,
    માણસ મા રહેલિ માણસઇ ને જિવન્ત રાખનાર, આહલાદક અનુભુતિ કરાવનાર અનમોલ રચના

    ખુબ ખુબ આભાર ………

    બકુલ પ્રજાપતિ

  6. મને આ ગઝલ ખુબ્જ ગમે તો સુ હુ કોઇક ઔદિઓ દિસ્ક મ આ ગિત મેદવિ સકિસ ખરિ? જવઆબ આપ્વ વિનન્તિ

  7. ઇ લોવે થિસ ગઝલ અ લોત્.મય ઇ ગેત અન્ય ઔદિઓ દ ઇન વ્હિચ થિસ સોન્ગ ઇસ થેરે.પ્લેઅસે રેપ્લ્ય મે

  8. પાન ખર મા પાનખરે … ને નાનિ ઉમ્મર મા વાળ ખરે… ત્યારે સાલુ બહુ લાગિ આવે..

    માથા મા ચિટકિ ને બેસેલા ત્રણ વાળ પણ ઝરે….ત્યારે સાલુ બહુ લાગિ આવે

    વરશો થિ દારુ પિ પિ ને ઝિન્દ્ ગિ વિતિ ગઇ…

    હવે સાલુ શર્બત પણ ચઠે … ત્યારે સાલુ બહુ લાગિ આવે

  9. મુકેશ સર અને શ્યામલ્-સૌમિલ સર નો સાથ ગુજરાતિ વ્યક્તિ માતે આથિ વધુ સારિ ભેટ બિજિ શુ હોઇ શકે??

  10. I love you…I love you..I love you so much jayshree mam..
    You are jst awesome…
    thank you so much…..
    thank you so so so so so much..
    and again..love you the same way…. 🙂

  11. મજાનિ ગજલ ,મજા આવિ સમ્ભલિ ને સમન્વય્૨૦૦૯ નિ કેસેટ મા પન આ મલસે.

  12. મુકેશ જોશીની અદભુત ગઝલ !
    ખુબ જ સુદર રચના.

  13. અદભુત ગઝલ અને ભાવવાહી ગાયકી. જાણે કે મર્ફીઝ લૉ સમજાવતી ગઝલ. વારંવાર સાંભળ્યા કરીએ તેવી ગઝલ.

  14. ઝાડનો આખો વાન ખરે……… પાનખરનુ સચોટ શબ્દચિત્ર.ખાલી મ્યાન મળે.. સુન્દર શેર.

  15. ગુજરાતિ ગઝલ સામ્ભલિને દાદ એન્ગ્લિશ્મા આપે ત્યારે સાલુ લાગિ આવે.
    ખુબ જ સુન્દેર રચના અને તેથિ ય સુન્દેર આવાઝ્મા
    કાશિશ્
    જોદનિ બદલ માફિ માન્ગુ ચુ.
    સાલુ ફાવ્તુ જ નાથિ.

  16. Amazing collections, I am fond of Gujarati Gazals and this is like encyclopadia.
    Since I get to know about this website, I dont miss any chance to surf this for new updates..
    Keep it up…

  17. Excellent Ghazal by Mukesh, and of course beautiful composition by Saumil Shyamal.
    Saameni Footpath…is a great and very sensitive thought.
    Jayshree, you may try to get Manoj Khanderia’s ghazal ” Laal Ghoom Taap Ma..”composed and rendered by Saumil Shyamal. It’s really beautiful.

  18. અતિશય સું્્દર ગઝલ.હમણાં શનીવારે જ ભાઈ શ્રી મુકેશ જોશી ને અહીં વડોદરામાં સાંભળયા. કવીતા રજુ કરવાની રીત અફલાતૂન અને ખૂબજ ભાવવાહી થઈને પોતની રચનાઓ આપણી સાથે શેર કરે છે. કવીના સ્વમુખે એમની રચનાઓ આનંદ અનેરો જ હોય છે.

  19. when i came inside my room my friend was listening this song . i liked that words and song.than i listened it so many times. i really thank full to my friend and person who sang this song.

  20. hey!
    this saong had made a big impact on me wen i 1st heard it…in a live program from shyamal-saumil!!!
    I remembered the half song from that only day@@

    thnaks for sharing

  21. ખુબજ સુદર રચના, આખો દિવસ મન મા આ ગિત રહયૂ. આભાર.

  22. Here in Canada , the whole surrounding is green green fantastic zaburdust kudarat na darshan che , but within next month after Fall season and as winter approaches all nature will be as in this Geet, pankhar ma saalu laagu aave, you cannot imagine, real Sakhat laagi aave…yaad aavta j saalu laagi aave
    A very sad part of Canadian life….saalu laagi aave
    I think Mukeshbhai must had visited Canada and wrote this

  23. ખુબ સરસ્ આ ગઝલ તો હુ કેટ્લાય વખત થી શોધી રહ્યો હતો. આજે વાંચવા મળી. ખૂબ ખૂબ આભાર્ તમારો.
    હવે સાંભળવાનો લ્હાવો ક્યારે આપશો?

  24. મુકેશ જોશી નું નામ યાદી માં ન મળ્યુ. પરિચય આપો તો સારું
    -હર્ષદ જાંગલા
    એટલાન્ટા યુ એસ એ

  25. the only word that came out after reading this gazal was “wah wah”. hats off to the poet for writting such a fine gazal. selection of words and the feelings they convey are just superb. thanks tahuko.com for bringing such a nice thing.
    paresh pandya

  26. સુંદર ગઝલ… આ ગઝલ મુકેશ જોશીના પોતાના અવાજમાં ગયા મહિને જ સાંભળી…. મુકેશ જોશીની ગઝલપઠનની પોતાની આગવી જ શૈલી છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *