ઓચિંતુ કોઇ મને રસ્તે મળે ને – ધ્રુવ ભટ્ટ્

કવિ – ધ્રુવ ભટ્ટ્
સ્વરકાર-ગાયક – અનંત વ્યાસ
આલ્બમ – દિલાવરી

.

ઓચિંતુ કોઇ મને રસ્તે મળે ને
કદી ધીરેથી પૂછે કે કેમ છે ?
આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં
ને ઉપથી કુદરતની રહેમ છે.

ફાટેલા ખીસ્સાની આડમાં મૂકી છે અમે
છલકાતી મલકાતી મોજ;
એકલો ઊભું ને તોયે મેળામાં હોઉં એવું
લાગ્યા કરે છે મને રોજ,
તળું વસાય નહીં એવડી પટારીમાં
આપણો ખજાનો હેમખેમ છે….

આંખોમાં પાણી તો આવે ને જાય
નથી ભીતર ભીનાશ થતી ઓછી;
વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ
નથી પરવા સમંદરને હોતી,
સૂરજ તો ઊગે ને આથમી યે જાય
મારી ઊપર આકાશ એમનેમ છે….

57 replies on “ઓચિંતુ કોઇ મને રસ્તે મળે ને – ધ્રુવ ભટ્ટ્”

  1. If someone asks me suddenly,
    On the way,
    But in a low voice,
    How is it?
    Then I will say,
    I am enjoying the freedom,
    Like the vastness of the ocean,
    And with the grace from the eternity.

    My joyful happiness is protected,
    By my torned pockets,
    Even if standing alone,
    I feel I am always amongst the people,
    And my treasure is locked and is safe,
    In the unlockable trunk.

    The tears would always come and go,
    But, my inner wetness,
    Is never reduced,
    The tides are recorded by the banks,
    The ocean doesn’t care for it,
    The Sun will rise and set,
    But, the sky above me is secured.

    (English version by JIRARA based on original poem in Gujarati,
    https://tahuko.com/?p=5981).

    — JIRARA

    https://www.matrubharti.com/bites/111647826

  2. અફલાતૂન. તમરી કવિતા માં મારી જીંદગી સમયા ગઈ છે.

  3. Beautiful rachana/poetry by Dhruvbhai Bhatt and sweet voice of Anantbhai Vyas! Enjoyed it very much.
    On a personal note: Reconnected with Anantbhai Vyas after 50+ years via Whatsap to find out his talents in the field of music. Wishing him continued success.

  4. KAVISHREENO BINDHASTA SWABHAV,ALLAHADPANU,ANE SARASRITE JAVAB JAVAB DEVANI KALA MANORAMYA CHHE.DUNIAANO BHAARA MAATHE LAINE FARAVA KARATAA MANANE MAKKAMA RAKHINE MASTITHI KSHANANE PASS THAAVAA DEVI ,EA UTTAMA LAGE.ANEJ KAHEVAY MOJILO MANAVI.

  5. Shri Dhruvbhai, Khub j Saras.

    mane pn aa gavu khub j gme6. Aa composition Bhavnagar na Music Professor. Shree Girirajbhai Bhojak Sahebe Adbhut rite compose karelu6e. je Jarur thi sambhaljo pls…

    Upr thi Kudrat ni rahem chhe…

  6. કવેી, ગાયક ,સન્ગેીતકાર્ને ખુબ ખુબ અભેીનન્દન્.

  7. આંખોમાં પાણી તો આવે ને જાય
    નથી ભીતર ભીનાશ થતી ઓછી;
    વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ
    નથી પરવા સમંદરને હોતી,

    સરસ શબ્દો અને હકારાત્મક વલણ..

  8. સાદા ને સરળ શબ્દોમાં પણ કવિતા મ્હોરી છે કર્ણ પ્રિય સ્વરાંકનને લીધે ગીત વારંવાર સાંમ્ભળવું ગમે એવું છે કવિ ગાયક અને સંગીતકાર અબિનંદનના અધિકારી છે.

  9. Thanks Amit bhai!and Kaushikbhai! While composing this song ,I had tears in my eyes and when ever I Sing this song,I feel something which I can not express!Regards!

  10. Very meaningful poem and brilliantly , heart touching voice given by my favourite singer Mr. Anant Vyas.

    Excellent work, keep it up.

    Amit

  11. Dear Shri. Dhruvbhai,

    This song is so touching that tears dwelled in my old(81)eyes. I wish I could sing this to my grandchildren who do not understand gujarati. but how ? Many thanks for refreshing song.

    kaushik

  12. ૧૦ મ ધોરણ મા કાવ્ય પથણ સ્પર્ધા મા આ કાવ્ય નુ પથણ કરવા બદલ મને નટવર રાવળ દ્વારા અવ્વલ ક્રમાક મળેલો

  13. કવિ ધ્રુવ
    તમારિ કલમના શબ્દો બહુજ સ્પર્શિય ચે……

  14. ધ્રુવભાઇની આ કવિતા:”ઓચિંતુ કોઇ મને રસ્તે મળે નેકદી ધીરેથી પૂછે કે કેમ છે ?”, ભાવનગર શિશુવિહારના સ્વ શ્રી માનભાઈ ભટ્ટે પોસ્ટ કાર્ડ છપાવી બધાને મોકલીહતી.
    કવિતાની સરળતા અને મુફલીસીમાં પણ મસ્તી શ્રી માનભાઈને પણ સ્પર્શી ગઈ હતી.

    નીતિન વ્યાસ
    Stafford, TX

  15. ઓચિંતુ કોઇ મને રસ્તે મળે ને – ધ્રુવ ભટ્ટ્ , સ્વરકાર-ગાયક – અનંત વ્યાસ
    આલ્બુમ – ડિલાવરિ ઇસ અવૈલબ્લે

    sahradayfoundation@gmail.com

  16. jayshree bahen …
    aa song nu mp3 kya thi mane mali shake…
    download kari shakay ….
    ghanu shopdhva 6ta malyu nahi ane ek shukhad aashcharya vachhe tahuko par sambhalva malyu…
    aap down load link aapi shako to ghanu j saru….

  17. આંખોમાં પાણી તો આવે ને જાય
    નથી ભીતર ભીનાશ થતી ઓછી;
    વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ
    નથી પરવા સમંદરને હોતી,
    સૂરજ તો ઊગે ને આથમી યે જાય
    મારી ઊપર આકાશ એમનેમ છે….

    ભાઈ શ્રી ધ્રુવ ભટ્ટ ,
    ધ્રુવનો તારો અચળ છે , તેવી જ ખુમારી આપની આ રચના કૃતિ દ્વારા પ્રમાણિત અને પ્રગટ થાય છે.
    આપનું ચિંતન આપનાં નામનું સચોટ ગુણદર્શન કરે છે.
    આપનો હાર્દિક આભાર .

    ચીમન પટેલ

  18. ફાટેલા ખીસ્સાની આડમાં મૂકી છે અમે
    છલકાતી મલકાતી મોજ;
    એકલો ઊભું ને તોયે મેળામાં હોઉં એવું
    લાગ્યા કરે છે મને રોજ,
    તળું વસાય નહીં એવડી પટારીમાં
    આપણો ખજાનો હેમખેમ છે….

    આંખોમાં પાણી

  19. Dear Mr Dhruv,
    This is a wonderful poem, very touchy and very meaningful. It shows how one can be away from stress, no words to express the beauty of it!! Thanks to give us this opportunity.

  20. આંખોમાં પાણી તો આવે ને જાય
    નથી ભીતર ભીનાશ થતી ઓછી;
    વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ
    નથી પરવા સમંદરને હોતી,
    સૂરજ તો ઊગે ને આથમી યે જાય
    મારી ઊપર આકાશ એમનેમ છે….

    To Nice….

  21. Dear Jayshreeben and Amitbhai,

    I must congratulate both of you to open /publish in Tahooko.com this poem from Hidden Treasure.We must take proud of Both the Poet Mr. Dhruv and Singer Anant Vyas for this Poem cum sweet song ( Karna Priya ). Thanks a lot once again…..

    From Shrenik R. Dalal
    Shrenu.
    (Author of Book’Kalam Uthave Awaz’)

  22. વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ
    નથી પરવા સમંદરને હોતી …..
    શુ ખુમારી છે…!!ંઆન ગયે યાર.

  23. આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં
    ને ઉપથી કુદરતની રહેમ છે.

    વાહ્………….હ્રિદય ની વિશાળતા….

    મ્રુદુ અવાજ્………સૌમ્ય સન્ગિત્

    આંખોમાં પાણી તો આવે ને જાય
    નથી ભીતર ભીનાશ થતી ઓછી;

    આનન્દો……..હાસ્…..બે પળ ……..

  24. dhruvbhai ni marama aarpar sat sat dariyane dariya ma aarpar tu vali rachana hoy to muksho….. plz…plz… me anantbhai na bloug ma mari reqest muki hati pan koi ans malyo nathi. so plz ans me. thanku.

  25. ધ્રુવભાઈની આ અફલાતૂન કવિતાને ઍટલો જ રણઝણતો સાદ-સૂર આપ્યો છે અનંતભાઈઍ.
    કુરબાન, યાર, કુરબાન

    આ જુગલબંદી દીર્ઘાયુ થાવ.

    ભરત

  26. Dear Poet and Singer,

    Vah Bhai Vah Kya kahi……. Once more to listen

    It is Fantasic Poem. I liked each and every words of this Poem.This Poem is full of imagination and I must tell that it is mind blowing. I appreciate it very much.Singer Mr. Anant Vyas also sung this song very nicely and it was very sweet to listen (Karna Priya). Both the Poet and Singer did a Great Job to make this poem Lively.I will keep this poem in my Treasure of Memory.

    Thank you Jayshreeben and Amitbhai for sending this poem through Tahuko .com to your members.

    Congratulations to Poet, Singer too.

    From Shrenik R. Dalal
    Shrenu.
    ( Writer of Book ‘Kalam Uthave Awaz‘)

  27. વાહ !
    આંખોમાં પાણી તો આવે ને જાય
    નથી ભીતર ભીનાશ થતી ઓછી;
    ભાવ છલોછલ… ભીનાશ ક્યાંથી ઓછી થાય !

  28. જયશ્રીબેન,
    ઓચિંતુ કોઇ મને રસ્તે મળે ને – ધ્રુવ ભટ્ટ્ , સ્વરકાર-ગાયક – અનંત વ્યાસ ગીત સાંભળવાની મઝા આવી. દરિયા શી મોજમાં ને ઉપથી કુદરતની રહેમ છે. કવિનો આત્મવિશ્વાસ છલોછલ ભરેલો દેખાય છે. આગળ કવિ જ્ણાવે છે કે સૂરજ તો ઊગે ને આથમી યે જાય મારી ઊપર આકાશ એમનેમ છે….ઓછા શબ્દો અને સુંદર શબ્દ રચના માં કવિ ખૂબ જ નિઝાનંદ દેખાય છે.
    ચન્દ્રકાન્ત લોઢવિયા.

  29. સરસ રચના અને બધાયે બ્ઁધમાઁ નખશીખ નિખરતી કવિતા.માણવાની બહુજ મઝા આવી.

  30. આ નુ નામ ક્વિ તા……

    કવિ – ધ્રુવ ભટ્ટ્ નેી
    કિ વતા તત્વ થેી ભરપુર ..!! વાહ્……!!! સુન્દર્…

    વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ
    નથી પરવા સમંદરને હોતી,

    !! કયા બાત હૈ….!!!

    સૂરજ તો ઊગે ને આથમી યે જાય
    મારી ઊપર આકાશ એમનેમ છે…

    શુ ખુમારેી છે…!!

  31. આ નુ નામ ક્વિ તા……

    કવિ – ધ્રુવ ભટ્ટ્ નેી
    કિ વતા તત્વ થેી ભરપુર ..!! વાહ્……!!! સુન્દર્…

    વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ
    નથી પરવા સમંદરને હોતી,

    !! કયા બાત હૈ….!!!

    સૂરજ તો ઊગે ને આથમી યે જાય
    મારી ઊપર આકાશ એમનેમ છે…

    શુ ખુમારેી છે…!!

  32. ફાટેલા ખીસ્સાની આડમાં મૂકી છે અમે
    છલકાતી મલકાતી મોજ;

    કવિ ને કલ્પિ જુઓ

    • અફલાતૂન. તમરી કવિતા માં મારી જીંદગી સમયા ગઈ છે.

  33. ખૂબ પ્રેરણાદાયક રચના. કાશ સૌ આવી ખુમારી રાખી શકે.

  34. Dear Shree Dhruv Bhatt,

    It is Fantasic Poem. I liked each and every wordings of this Poem very much. It is meaningful and it is mind blowing. Poet has got great Imagine power of poet. I appreciate it. And Singer Mr. Anant Vyas has also sung this song very nicely and it was very sweet to listen (Karna Priya ) . Both Poet and Singer did a great Job to make this poem lively. I liked and I will keep this in my Treasure.

    Thank you Jayshreeben for sending this poem through Tahuko .com

    Congratulations to poet, Singer too.

    From Shrenik R. Dalal
    Shrenu.
    ( Writer of Book ‘Kalam Uthave Awaz ‘)

Leave a Reply to CHIMAN PATEL Cancel reply

Your email address will not be published. Required fields are marked *