ટહુકો માં શોધો..

Fan of Facebook?

Follow us on Facebook

Follow tahuko_com on Twitter

વિભાગો

જૂની પોસ્ટ

H वो कागझकी कश्ती, वो बारिशका पानी

થોડા દિવસો પહેલા જ મનહર ઉધાસના કંઠે ‘બચપણ’ ગીત સાંભળ્યું, એ તો યાદ હશે ને ? અને ત્યારે મેં કહ્યું હતું કે वो कागझकी कश्ती, वो बारिशका पानी પણ એક દિવસ ટહુકા પર સાંભળીશું. તો ચલો.. આજે જ એ ગીતની મજા લઇએ. અને આજે તો આ ગીત જરા બોનસની સાથે છે. એ જ ગીત, અને એ જ ગાયક, પણ ગીતનો લય થોડો બદલાય એમાં તો ગીતનો ભાવ કેટલો બદલાય જાય, એ આ ત્રણે ગીત વારાફરતી સાંભળશો તો ખ્યાલ આવશે. ( કદાચ એ મારો ભ્રમ પણ હોઇ શકે, પરંતુ મને ફક્ત જગજીતસીંગના અવાજમાં જે ગીત છે એ વધારે કરુણ લાગે છે).

સૌથી પહેલા, જગજીગસીંગ અને ચિત્રાના અવાજમાં આ ગીત.
શબ્દો : ?
48335451_be3e9c9254

અને હવે સાંભળો, ફક્ત જગજીતસીંગના અવાજમાં, એ જ શબ્દો, પણ વધારે કરુણ લાગે એ રીતે. ( આ ગીત 2 અલગ અલગ ભાગમાં છે, પહેલામાં 2 ફકરા, અને બીજામાં 1 ફકરો )

suvidha1

( બાળપણના દરેક પહેલા વરસાદની મજા જ્યાં માણી છે એ સુવિધા કોલોનીનો બાગ, અતુલ )

( હિન્દી જોડણીમાં ભુલ થઇ હોય તો ધ્યાન દોરશો )

ये दौलतभी लेलो, ये शोहरतभी लेलो
भले छीनलो मुझसे मेरी जवानी
मगर मुझको लौटादो बचपनका सावन
वो कागझकी कश्ती, वो बारिशका पानी

मुहल्लेकी सबसे निशानी पुरानी
वो बुढिया जिसे बच्चे कहते थे नानी
वो नानीकी बातों में परियोंका डेरा
वो चहेरेकी झुर्रियोंमें सदीयोंका फेरा
भुलाये नहीं भुल सकता है कोइ
वो छोटीसी रातें, वो लम्बी कहानी

कडी धूपमें अपने घरसे निकलना
वो चिडिया वो बुलबुल वो तितली पकडना
वो गुडियाकी शादी पे लडना झगडना
वो झुलों के गिरना वो गिरके संभलना
वो पितल के छल्लों के प्यारे से तोहफे
तो तुटी हुइ चुडियोंकी निशानी

कभी रेतके उंचे टिलों पे जाना
घरोंदे बनाना बनाके मिटाना
वो मासुम चाहतकी तसवीर अपनी
वो ख्वाबों खयालोंकी जागिर अपनी
न दुनियाका गम था न रिश्तोंका बंधन
बडी खूबसुरत थी वो झिंदगानी

22 comments to H वो कागझकी कश्ती, वो बारिशका पानी

  1. tilak
    January 30th, 2007 at 7:39 pm

    બાળપણ અને બાળપણની યાદો અવિસ્મરણીય હોય છે અને એ સમયમા પાછા લઈ જવા બદલ ખુબ ખુબ આભાર !!!!

  2. જય
    January 30th, 2007 at 10:07 pm

    બાળપણ ની મીઠી મધુરી યાદોનાં વિવિધરંગી ફૂલો થકી સ્મરણોની માળા બનાવી માણસ પોતાના જીવનની ‘મંઝીલ’ તરફ આગેકૂચ કરી શકે છે. –જય

    કૈલાસ પંડિત લિખિત એક મુક્તક
    જીવવાનુ એક કારણ નીકળ્યું
    ધૂળમાં ઢાંકેલું બચપણ નીકળ્યું
    મેં કફન માનીને લીધું હાથમાં
    એ સુખી માણસનું પહેરણ નીક્ળ્યું

  3. Ritesh
    January 31st, 2007 at 12:46 am

    Really u deserve many thanks !!

  4. Harshad Jangla
    January 31st, 2007 at 8:24 am

    All three audios are wonderful. First is like a happy version and next two are like sad version.Very nice qyality of sound. Thanks Jayshree

  5. keyur vyas
    January 31st, 2007 at 2:56 pm

    કૈલાસ પંડિત લિખિત એક મુક્તક
    who has written this?it’s really beautiful

    જીવવાનુ એક કારણ નીકળ્યું
    ધૂળમાં ઢાંકેલું બચપણ નીકળ્યું
    મેં કફન માનીને લીધું હાથમાં
    એ સુખી માણસનું પહેરણ નીક્ળ્યું

  6. Darshan
    February 1st, 2007 at 8:54 am

    Excellent Song
    Thank You Jayshree For Posting This Song .

  7. મિહિર જાડેજા
    February 1st, 2007 at 10:43 am

    “બાળપણ”… સાંભળતાની સાથે જ મનને જાણે યાદોની પાંખો ફૂટી નીકળે અને મન ખોવાઈ જાય જીવનની સૌથી સુંદર અવસ્થાના સંસ્મરણોમાં. એવુ નથી લાગતું કે નાના હતા ત્યારે કેટલી ઓછી ઈચ્છાઓ, કેટલી ઓછી જરૂરીયાતો, નાના-નાના સપનાઓ ને તે છતાય ખુશીઓનો કોઈ પાર નહિ. કોઈ તરફથી એક નાની પેન્સિલ પણ ભેટમાં મળતી તો પણ કેટલાય દિવસો સુધી એ પેન્સિલ મળ્યાનો આનંદ એવો ને એવો જળવાઈ રહેતો અને દરેકને આપણે એ પેન્સિલ એવી તો ઠાવકાઈથી બતાવતા કે જાણે એક પેન્સિલમાં આપણને આખુય જગત મળી ગયુ. મોટા થયા પછી ધારીએ તો આવી 100 પેન્સિલ ખરીદી શકીએ, પણ એનાથી કદાચ બાળપણમાં થતી હતી એના કરતા 100 મા ભાગની ખુશી પણ નહિ થાય. ક્યાં ગાયબ થઈ ગયો જીવનનો એ અનેરો આનંદ?

    કેટલીય વાર મિત્રો સાથે ઝઘડતા, ને તો પણ બીજા દિવસે તો પાછા ભેગા ને ભેગા જ. મોટા થયા પછી આપણે આવુ કેમ નથી કરી શકતા? નાના હતા ત્યારે આપણે બધાના લાડકા, બધા તરફથી ભરપૂર પ્રેમ મળતો. મોટા થયા પછી આપણામાં એવો તો શું ફેરફાર થઈ ગયો કે હવે બધાની આંખોમાં એ પ્રેમ, વ્હાલ અને લાગણી નથી રહી? અને કદાચ આપણી આંખોમાં પણ.

    બાળપણ એટલે જવાબદારીનો લગીરેય ભાર નહિ. ભવિષ્યની કોઈ ચિંતા નહિ અને સામાજીક, ધાર્મિક કે ભાવનાકિય પ્રશ્નોથી તો જાણે જોજનો દૂર. નાના-મોટા, અમીર-ગરીબ કે નાત-જાતના ભેદભાવોનો સદંતર અભાવ.

    શું કોઈ પણ કિંમતે આ અવસ્થા પાછી મળી શકે ખરી?

    ખાસ દિવસે આ ખાસ ગીત પોસ્ટ કરી ફરમાઈશ પુરી કરવા બદલ વિશેષ આભાર…

  8. Chandrakant Jogia
    March 9th, 2007 at 9:09 am

    બહેનશ્રી જયશરીબેન,
    આ ગીતના હૈયાને ગમે તેટલુ ખોદીએ પણ એનો સમ્પુર્ણ ભાવ કદી અવિષકૃત થઈ શકે નહી.
    બાળપોથીના ચરણે બેસી પાટીમા પેન વડૅ ઘુટેલા એકડા બગડાના
    વળાકમા ખોવાયેલુ બચપન આજે જાણે આળસ મરડીને બેઠુ થઈ ગયુ અને મનડાને અતિત્ના એ સુન્દર મન્દિરની જાતરાએ ઘસડી ગયુ જયા લોચનીયાને ભાગે તો આવ્યા બસ આસુના એ
    તોરણિયા.બહેન, બતાવશો કયા છે એ બચપન?
    અને

  9. PARAG
    April 18th, 2007 at 3:03 am

    VERY NICE GAZEL

    U R RIGHT JADEJA BHAI E BACHPAN PACHU MADTU HOI TO KEVU SARAS LAGE EJ VARSAD NA PANI SATHE FARE RAMVANU KAGAD NI NAV BANAVE PANI MA TARTI MUKI TENE PACHAD JAVANI BAHU MAJA PADE
    KHAREKHAR E BACHPAN PACHUMADE TO KADE JAVANI MAGIEJ NAHI

  10. Indu Shukla
    April 25th, 2007 at 10:08 am

    Jayshreebahen, may I request following small changes?

    निशानी पुरानी should be पुरानी निशानी
    वो झुलों के गिरना should be वो झुलों से गिरना
    and lastly, although both are the same; if you are singing it, it makes a difference
    घरोंदे बनाना बनाके मिटाना should be
    घरोंदे बनाना बनाकर मिटाना

    Thank you. I absolutely admire your site

  11. Jayendra Desai
    September 15th, 2007 at 12:15 pm

    જયશ્રિબેન્;
    ક્માલ કિયા!
    … આભાર માનુ તો .. would not be enough!..

  12. Karan Bhatt
    October 1st, 2007 at 2:56 am

    Wahhhhhhh

    koi Shabd nathi malata tamne Thank u kehava mate

    Ahi thank u formality hashe

    Aaje ghana samay pachhi aankh mathi Shravan varsyo
    VERY TOUCHYYYYYY
    I love Tahuko

  13. Dr.Natvarlal C
    October 1st, 2007 at 8:35 am

    જયશ્રેી બેન્,…આપનો આભર્….જરુર આ સામ્ભલી ને બાલ્પન યાદ્ આવી જાય્ પણ તે કદી પાચ્હુ આવતુ નથી ..અને આવે તો?તેને કદી જવા નો દઉ અને સાચ્વી રાખુ..પન્…….કુદરત આવો મોકો દેતી નથી……

  14. Tushar G. Naik
    July 2nd, 2008 at 8:59 am

    માનદ જયશ્રેીબેન,
    નમસ્તે.
    આભાર સહ્ સલામ…આપને તેમ જ તમામ સાથેીઓને કે જેમણે આ માધ્યમ ધ્વારા ગુજરાતેી તથા અન્ય સાહિત્યનેી સુન્દરતાને સઁગેીતના સ્વરોમાઁ પેીરસેી લોકોનેી લાગણેી જિતેી અને જેીવાડેી!

    Well, as per suggestion…in the 3rd & 4th Stanza of the above song the 4th sentence sounds as:

    वो झुलों સે गिरना वो गिरके संभलना - 3rd Stanza
    वो ख्वाबों ખિલોનોઁकी जागिर अपनी- 4th Stanza,

    …may suggest if at all reqd.!

    Thanks & regards,
    Tushar Naik

  15. બાળપણ…. « જીવન પુષ્પ …
    February 25th, 2009 at 3:33 pm

    [...] અલગ મજા છે… અલગ ચાર્મ છે.. પણ કોઇવાર આ ગીત (वो कागझकी कश्ती, वो ) પણ ગણગણી જવાય… (જયશ્રીબેનનો આભાર કે [...]

  16. S Patel
    March 27th, 2009 at 11:13 pm

    કોણે કહ્યુ બાળપણ પાછુ નથી આવતુ. ક્યારેક બાળકો જોડે બાળક બનીને જાઓ પછી જુઓ આખી દુનિયા બદલાયેલી લાગે છે કે નહીં. જરુરી નથી કે પોતાના બાળકો જોડે જ એ એહસાસ થાય. હું તો જ્યારે પણ નાના બાળકો જોડે રમુ છું ત્યારે હું પણ બાળક બની જાઊં છું.ગમે તેટલો તનાવ કે ચિંતાઓ બાળકની હસીમાં ખોવાઈ જાય છે. મન પ્રસ્સન થઈ જાય છે.

  17. nilesh shah
    August 6th, 2009 at 10:58 pm

    જયશ્રિબેન્ , આભાર્, આપનો. પણ એક વિનન્તિ ફરિ એકવાર કે પ્લીઝ ફકત એ જણાવી દો કે આટલુ સરસ સન્ગિત આપ ક્યાથી અને કેવી રીતે સન્કલિત કરો છો? આ સન્ગ્રહ અમે કેવી રીતે મેળવી શકીએ આની સીઙી ક્યાથી મેળવી શકાય? હકરત્મક જવાબની અપેક્ષા સહ્

  18. Dr. Shantilal Vora
    August 7th, 2009 at 12:37 pm

    કૈલાસ પન્દિત નુ બચપન કાવ્ય મન્હર ઉધાસ ના સ્વરમા સાથે મુક્યુ હોય તો વધારે મજા આવિ જાય

  19. NT
    January 5th, 2010 at 7:44 pm

    Thanks.How to save this page as word page.

  20. Harnish Jani
    January 31st, 2010 at 11:54 pm

    આ ગીત કોણે લખ્યું છે ? વરસોથેી જેટલેી વાર સાંભલ્યું છે તેટલેી વાર આંખો ભરાઇ આવેી છે. જયશ્રેીજેી જ્યાં તમારું બાળપણ વિત્યું ત્યાં હું જુવાન બન્યો.
    ગઝલ માટે ખૂબ ખૂબ આભાર

  21. jeetendra mistry
    June 2nd, 2010 at 2:04 pm

    great songs …

    since you had asked specifically….
    in last stanza…of Jagjit alone - second version
    in line 4, it’s sung like “khwabo khilono” instead of “khwabo kayalo”

    please verify before correcting…

  22. Rasik Thanki
    August 2nd, 2010 at 6:05 pm

    ખરેખર આ ગીત સાભળીને બચપન યાદ આવી ગયુ

Leave a Reply

You can use these HTML tags

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>