મુક્તક – એસ.એસ.રાહી

haran

કોને ખબર કે કેવો ખુલાસો મળ્યો હશે ?
કિંતુ એ નક્કી છે કે દિલાસો મળ્યો હશે,
નહીં તો આ દોડતુ હરણ ઉભું રહે નહીં,
મૃગજળ તરફથી નક્કી જાસો મળ્યો હશે.

3 replies on “મુક્તક – એસ.એસ.રાહી”

 1. જય્ says:

  શૂન્ય પાલનપૂરી નુ એક મુક્તક
  સૌ મૃગજળોની આશા પર પાણી ફરી જશે,
  આવો હરણની સાચી તૃષાને જગાડીએ
  જય્

 2. કવિતામા હરણ બહુ જોવા ન મળે
  આભાર જયશ્રી
  હષદ જાંગલા
  Atlanta, USA

 3. dipti says:

  કયાંક રણ વચ્ચે હરણ તરસ્યુ થયુ,
  ઝાંઝવાને ઝટ ખબર પહોંચી ગઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *