આવું કેમ ?

292220568_4af1e845d3

લાગણી મારી,
જે અનુભવું છું એ દર્દ મારું.
આંખો મારી,
અને જેના તૂટવાનો કોઇ અફસોસ નથી
એ શમણું પણ મારું.
અને છતાંય
જો આજે મારે રડવું છે –
તો કેમ મને
ખોટ સાલે છે
તારા ખભાની ?

– જયશ્રી

12 replies on “આવું કેમ ?”

 1. અંતરની ઊર્મિનું ખુબ જ સુંદર એક શબ્દ-ચિત્ર!!
  સુંદર રચના માટે અભિનંદન દોસ્ત!

 2. Himanshu Zaveri says:

  so, nice written, thanks

 3. સુંદર અને બળવત્તર રચના…. અભિનંદન !

 4. KoiK Ajanabi says:

  બહોત ખુબ …

 5. Shubh Chantak says:

  પ્રભુને પ્રાર્થના કે તમારી આશા જલ્દી પૂર્ણ કરે.

 6. K.B.Purohit says:

  સરસ.તારામા ખુબ ટૅલન્ટ
  દેખાય. Please keep it up……Bless You.
  …..Kirtikant purohit

 7. kantibhai patel says:

  Hello, sundar mazani kavita post karocho teno aanand ame sau manye chhiye. aabhar.

 8. Shri Krishna Hari Shivram Shambhu says:

  Kavitano aanand toj mani shakiye jyare radvanu na vicharo please

 9. NEHAL NAGORI says:

  Jayshree,

  I guess your mind is highly creative, I pray the god that you may use it upto max.

  I have to admit that Mr. Narendra Modi (CM GUJARAT) just looks after 50 million Gujarati, but you take care of rest of others too…….

  I really proud of you….

 10. જયશ્રી બેન, બહુ સરસ. પ્રયત્ન દાદ માગી લે છે.
  આ સાથે આપને મારાં પિતાશ્રી રવિ ઉપાધ્યાયની સુંદર ક્રુતિઓ રજૂ ક્રરતો બ્લોગ,
  http://ravi-upadhyaya.blogspot.com/ પર વિઝિટે આવવાનું આમંત્રણ પાઠવું છં.

 11. sneh says:

  admirable work~

 12. Dipen~~~~Mitrataaa. says:

  મને નથી ખબર કે હુ તમને શું કહુ,
  બેન, દિદિ, મેડમ, કે પછી દોસ્ત………………..

  મારે તો બસ તમારો આભાર માનવો છે,
  અંતે દોસ્ત ની લાગણી થાય છે,
  એક સાચા દોસ્ત,
  કારણકે હું આ સંબંધ ને સર્વ શ્રેષ્ઠ ઘણુ છુ.
  આભાર,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *