મારા રામ, તમે સીતાજીને તોલે ન આવો – અવિનાશ વ્યાસ

સ્વર : આશા ભોંસલે ; સંગીતકાર : અવિનાશ વ્યાસ

lord_ram

.

રામ રામ રામ …
દયાના સાગર થઇ ને, કૃપા રે નીધાન થઇ ને
છો ને ભગવાન કેવરાવો
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો

સોળે શણગાર સજી મંદિરને દ્વાર તમે
ફૂલ ને ચંદન થી છો પૂજાઓ
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો

કાચા રે કાન તમે ક્યાં ના ભગવાન તમે
અગ્નિ પરીક્ષા કોની કીધી
તારો પડછાયો થઇ જઇ ને
વગડો રે વેઠ્યો એને લોકોની વાતે ત્યાગી દીધી
પતિ થઇ ને પત્નીને પારખતાં ન આવડી
છો ને ઘટઘટના જ્ઞાતા થઇ ફૂલાઓ
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો

તમથીયે પહેલા અશોક વનમાં
સીતાજી એ રાવણને હરાવ્યો
દૈત્યોના બીચમા નીરાધાર નારી તો’યે
દશ માથાવાળો ત્યાં ના ફાવ્યો
મરેલા ને માર્યો તેમા કર્યું શું પરાક્રમ
અમથો વિજય નો લૂટ્યો લ્હાવો

મારા રામ તમે સીતાજી ની તોલે ન આવો
મારા રામ તમે સીતાજી ની તોલે ન આવો.

72 replies on “મારા રામ, તમે સીતાજીને તોલે ન આવો – અવિનાશ વ્યાસ”

  1. મારા નયણાનિ આળસ રે ન નિરખ્યા હરિને જરિ
    એક મતકુ ન માર્યુ રે જરિયે ન ઝાન્ખિ કરિ
    આ ગેીત સમ્ભળાવો ને ?
    આભાર

  2. Congrates-Sursadhna/Jaishriben,
    I am proud to hear/read the excellant & memorable songs in my matrubhasha-Gujarati.Please go on adding further songs and enrich Tahuko…jai jai garwi Gujarat.

  3. Hi Sursadhana,

    I just checked this song – and its playing fine here.  Please refresh the page and try to play again. It should work.

    Let me know if you have any more difficulties.

  4. Hi,
    I was searching for someting else and landed on this site and lo ! went crazy, became nostalgic and started going thru almost every song/gazal/. May be fantastic word is very small to describe your efforts. Great.
    Now about this song, it seems there is some technical problem this song cannot be played, would you be kind enough to rectify the error ?
    And thanks once again for taking me back in time machine to my childhood.
    with love and good luck

    Sur

  5. Very true…. behind every succesful man, there’s always a woman, whose sacrifices make the man rule the world….. sometimes back, in “Gujarat Samachar” sunday supplement’s column “Lokjivan Na Moti”, Shri JoravarSimh Jadav had also mentioned this… why Lord Shriram’s name is associated with Hindu funerals as “Ram Bolo Bhai Ram” dhoon. People didnt like when Shriram deserted Sitajee for no fault of hers, and angrily they started singing Ramdhoon at the funerals and “Besnu”…..

    Thank you very much JayShreeben for uploading this song. its just excellent!!

  6. હે રામ્
    આપ નો ખુબ ખુબ આભાર્
    ધન્યવાદ TAHUKO.COM
    AFTER LONG TIME I HEAR THIS SONG.
    THANKS AGAIN.

  7. JAY BHAGVAN
    PARAM KRUPALU PARMATMA TAMARU ANE TAMARA KUTUMB & MITRO NU SADAY KALYAN KARE.

    DR.AMBALAL & PUSHPA RAWAL
    TULSA,OK

  8. hi this is really good songs in tahuko but its not full songs thats make spoil songs. but i appriciate that its good collections of songs i really enjoy but try to make it whole songs .

  9. Ganga sati,નરસિંહ મહેતા,meera bai na bhajano મળે તો મુકવા વિનંતી.

  10. ખુબ સરસ.આ ગીત સાભળ્યા પછી એવુ લાગે છે કે, સીતા માતા ના કારણે જ રામ ભગવાન કહેવાયા.ખરેખર રામ તમે સીતાજી ની તોલે કોઈ દી ના આવો.

  11. hello jayshreeben
    happy mothers day to all mothers.
    this song want play all the way.. can you please fix it.
    very nice site. my self visit everyday.

  12. લાંબા સમયથી આ ગીત શોધતી હતી.
    ખુબ ખુબ આભઆર ટહ્ુકો.કોમ !

  13. sorry,the song is so good but not complete!!! It is 2/3 only…Please let us enjoy in full!!! Please do the needful. Thanks.

  14. it says error in Opening the File to play can You fix it – Same error I have been facing for long time for almost all songs I tried to listen. And this error I found on my different computer – laptop, desktop and other LP – Please fix it fast I want to listen song soon

  15. હ આ ગિત ના સ્બદો ઘના વ્ખ્ત થિ શોધ્તિ હતિ THANK U VERY MUCH

  16. હુ આજે આજ ગેીત મારા િશ્ક્શક્્ Shrushti બેન પાસે િશ્ખ્યો..
    પહેલિ લ વખત સામ્ભ્લ્યુ્.
    લાજવાબ કહેવાય્ શુ, શ્બ્દો છે.ે Avinashji got fantstic idea and he is right also.
    Hats Off to kavi+composer+Ashaji

  17. This song was originally sung by Rekh Trivedi. Once Aha Bhonsale hereself admitted that she has sung it better than her

  18. ખુબજ સરસ શબ્દો અને એત્લાજ સુન્દર અવાજ મા ગેીત સાભલવા નિ ખુબજ મજા આવિ

  19. I want to listen to this song. Tell me what I have to do for listening as I have no clue as to what I have to click.

  20. Hello Administrator,
    Could you please post the HAZAL( Hasya Ghazals) of Shyamal and Saumil Munshi, Raish Maniyaar or if it is there already then could you please show me the path?

    Thank you very much

  21. ખુબ સરસ ભજન છે. ક્રુપા કરીને મને કહિ સક્સો ક્યા આલ્બમ નુ છે જેથી કરીને અમે પન એના બીજા ભજનો નો લાભ લૈ શકિએ…

    ખુબ ખુબ આભર આ ભજન માટે…

  22. રામ ભલે જગતમા પુરુશોત્તમ તરિકે પુજાય પણ સિતાજી વગર કોઇ પણ મન્દિરમા તેમની પુજા ક્યારે સમ્પુર્ણ થતી જોઇ?

  23. ખુબ જ સુન્દર ગીત છે અને ખરેખર એમ થાય કે રામ અને સીતાજીમા સીતાજી ઘણી રીતે ઉચ્ચ છે.

  24. Dear madam

    I real;y thank for your groop. I request to you pls put following songs in this site

    (1) TABIBO PASE THE HU NIKDYO DIL NI DAVA LAINE – ASHITJI

    (2) HATH NE CHERO TO GANGA NIKDE – ASHITJI

    (3) NAJAR NA JAM CHALKAVE NE CHALYA KYA TAME

    (4) KOYAL UDI RE GAYE NE PAGALA PADE RE GAYA

    I HOPE U MANAGE THIS SONGS

  25. ખુબ જ સરસ ગિત , કદાચ્ જ સમ્ભલવા મલે તેવુ. મારા ઘર ન દરેક જન ને આ ગિત ખુબ ગમ્યુ.

  26. વાંચીને મને કુંદનિકાબેન કાપડિયાની ‘સાત પગલાં આકાશ’ માં યાદ આવી ગઈ અને સાથે સાથે રીડગુજરાતી ના સાહિત્ય વિભાગ માં મુકાયેલી કુન્દનિકા બેન લિખિત – ફલાવરવેલી. જુઓ http://rdgujarati.wordpress.com/2006/07/24/flower-valley/
    સૌરાષ્ટ્ર યુનિવર્સિટિ ની એક પરીક્ષા માં ‘સાત પગલાં આકાશ’ વિષે એક પ્રશ્ન હતો (૧ સી અને ૨ અ). જુઓ http://www.saurashtrauniversity.edu/exam_papers/2005/arts/ma/part2/eng_paper_8_old.pdf
    જય
    જય

  27. hi,
    jayshree
    chandani stree ni shakti ni tole koi aavi sakej nahi
    have nice geet jayshree
    please replay to my message

  28. મારા નાનાજી ને આ ગીત બહુ જ ગમે છે અને એમને ખાસ આભાર કિધેલ છે.

  29. ‘શબ્દ તો ભમરી થઈ ને ભમે રે’ આ ગીત તમને મળે તો મુકવા વિનંતી.

  30. ખુબ જ સરસ… શ્રી રામ તો પ્રેરણામુર્તિ છે છતાઁ પણ સીતાજી ની તોલે ન આવે ?????????

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *