9 replies on “અશ્રુ – ભગવતીકુમાર શર્મા”

  1. મે ક્યા વાચ્યુ હતુ કે મને ચોમસુ ગમે છે. કેમ કે હુ રડ્તો હુઉ પણ મારા અશ્રુ કોઇ ને દેખતા નથિ.

  2. જો આંશ્રુ આંખમાં હઓય
    તો સ્ મ જ વ કે ખુંસીન્હુ વાવાઝોડ્હુ

  3. ડૂબકી દરિયે દીધા વગર
    મોતી આવે નહીં જળ ઉપર;
    આખું ભીતર વલોવાય
    તો અશ્રુ આવે છે પાંપણ સુઘી.

  4. ખાલી ચાર લીટી મા કેવુ કહી દીધુ, ફોટો પણ એવો છે ને કે થોડીવાર તો તેની આંખો જોતા જ રહીયે.

  5. દુઃખ વગર, દર્દ વગર, દુખની કશી વાત વગર;
    મન વલોવાય છે કયારેક, વલોપાત વગર.( Read somewhere)

  6. ભીતરમા એવુ તો વલોણૂ ફેરવાય છે
    આ વાચતા પણ અશ્રુ વહી જા ય છે !!!!!!
    ધ ન્યવાદ

  7. ભીતર વલોવાય ત્યારે જ હું મને પોતાને સમજી શકું છું, મારા મનોમંથન માંથી જ્ઞાનસાગરનો સ્ત્રોત ફૂટી નીકળે છે અને કોઈ વાર સફળતાંની ચાવી હાથ લાગે છે.
    ત્રણ M.S. ની પદવી મેળવતાં મેળવતાં કંઈ કેટલીય વાર ભીતર માં ઝાંક્યું હશે, અને લાયબ્રેરી માં બેઠાં બેઠાં કંઈ કેટલાય અશ્રુઓ ને વહાવ્યાં હશે- એ જાણવાં તો કદાચ મારે મારાં ભૂતકાળની ભીતરમાં ઊંડુ ઊતરવું પડશે.
    જય.

  8. Bhagvati kumar
    AA VALOVAY SABD J EVO CHE NE K KAIK THAI JAY. ANE BHITAR VALOVAY ETLE SACHCHE J KYARE AANSU AAVI JAY ENI POTANE PAN KHABER N HOY.CHAR LINE MA TO KTLU BADHU YAD DEVDAVI DHIDU. KHUB GAMIU.

Leave a Reply to milan_langalia Cancel reply

Your email address will not be published. Required fields are marked *