હુ તુ તુ તુ… જામી રમતની ઋતુ.. – અવિનાશ વ્યાસ (Melody Eve with Prahar)

આજે ફરી એકવાર આ રમતિળાય – રમતનું ગીત – અને સાથે સાંભળીએ આ ગીત કેવી રીતે બન્યું એની થોડી વાતો… આભાર, પ્રહર અને ગૌરાંગ કાકા!

——————————–
Posted on : Nov 27, 2010

આમ તો વર્ષોથી ટહુકો પર ગૂંજતું આ મઝાનું ગીત… આજે ફરી એકવાર સાંભળીએ .. મન્ના ડે ના દિગ્ગજ સ્વર સાથે..!!

સ્વર – મન્ના ડે

.

——————————–
Posted on January 2, 2007

સંગીતકાર : ગૌરાંગ વ્યાસ

આ ગીત મારા ઘણા ગમતા ગુજરાતી ગીતોમાં આવે… આખો દિવસ આ જ ગીત વાગે તો પણ આરામથી સાંભળી શકું…. અને જ્યારે પણ સાંભળું ત્યારે ઓછામાં ઓછા 5-6 વાર તો સાંભળવું જ પડે.. ત્યાં સુઘી તો મન ઘરાય જ નહીં… (બિચારી મારી South Indian Roommates.. 2 કલાક સુધી હુ તુ તુ તુ સાંભળ્યા કરે…) અને સૌથી મજા આવે ગીતની આ પંક્તિઓ ગાતી વખતે… ( એ સમયે ઘરમાં કોઇ હાજર હોય તો એને ભગવાન બચાવે…)

તેજ ને તિમિર રમે… હુ તુ તુ તુ તુ તુ તુ તુ
પાણી ને સમીર રમે.. હુ તુ તુ તુ તુ તુ તુ તુ
વાદળની ઓથે બેઠા સંતાયેલા પ્રભુજીને
પામવાને સંતને ફકીર રમે હુ તુ તુ તુ તુ તુ તુ તુ…

સ્વર – આશિત દેસાઇ

.

હુ તુ તુ તુ તુ તુ તુ તુ
જામી રમતની ઋતુ
આપો આપો એક મેક ના થઇ ને ભેરુ સારુ
જગત રમતું આવ્યું ને રમે છે હુ તુ તુ તુ તુ

તેજ ને તિમિર રમે… હુ તુ તુ તુ હુ તુ તુ તુ
પાણી ને સમીર રમે.. હુ તુ તુ તુ હુ તુ તુ તુ
વાદળની ઓથે બેઠા સંતાયેલા પ્રભુજીને
પામવાને સંતને ફકીર રમે હુ તુ તુ તુ તુ તુ તુ તુ…

એક મેકને મથે પકડવા સારા નરસા સ્વારથ સાથે
ધમ્માચકડી પકડા પકડી અવળે સવળે આટે પાટે
ખમીર થી ખમીરનો ખેલ રે મંડાયો ભાઇ
હોય જગ જાગતું કે હોય સુતું…….. હુ તુ તુ તુ તુ તુ તુ તુ…
ભેરું તો દેખાવ કરીને ખેલ ખેલતા ઉંચે શ્વાસે
પર ને કેમ પરાજીત કરવો અંતર પ્રગટી એક જ આશે
વિધ વિધ નામ ઘરી સંસારની કેડી માથે
ખાકનાં ખિલોના રમે સાચું અને જુઠું…….. હુ તુ તુ તુ તુ તુ તુ તુ…

મનડાની પાછળ મન દોડે તનડું તન ને ઢુંઢે
ધનની પાછલ ધન દોડતું પ્રપંચ ખેલી ઉંડે
જાત જાત ભાત ભાત ના વિચાર દાવ પેચ
કયારે મળે લાગ અને ક્યારે લુટું ?……… હુ તુ તુ તુ તુ તુ તુ તુ…

89 replies on “હુ તુ તુ તુ… જામી રમતની ઋતુ.. – અવિનાશ વ્યાસ (Melody Eve with Prahar)”

  1. hay jayshree!! સાચી વાત આ ગીત એક વાર નહી સંભડાય. 5 6 વખત પછિ સંતોષ થાય. good work..keep it up jayshree.

  2. પ્લિસ અલોવ અસ ત્તુ દાઉન લોદ થિસ સોન્ગ પ્લિસ પ્લિસ્ …..જા જા નિન્દ્રા હુ તને વારુ એ ગિત પનુ અપ લોદ કરો પ્લિસ્

  3. મહેરબાની કરી આ ગીત ની MP3 Link આપવા વિનન્તી,

    બસ એજ આપનો આભારી,

    jignesh mistry

  4. very good song like to hear again and again but with the mannade voice. I couldnt download this song. pl do needful. thanks a lot

  5. Could not play due to some problem with link. Pl. do needful so that I can play and enjoy the song.

    ડાઊન્ નથિ કરિ સકાતુ

  6. Very Nice song. Just Heard this song live in “Chaalo Gujarat ’08” sung by Mr. Ashit Desai and music compose by Shri Purshottamlal Upadhyayji. it was lifetime experience. My young son keeps on humming the same song many a times in a day. he loves the rhythm of the song.

  7. ખુબ સરસ ખરે ખર, અમ જોવો તો કયી નથી ગીત મા , પણ જ્રયારે સમ્ભડિયે છીયે ત્યરે ખરે ખરો રગ્ જમે છે

    હુતુ તુ તુ તુ તુ તુ

  8. આ ગિત શામ્ભ્લ્વા નિ મજા આવિપણ અધુરુ છે. પુરુ મુકો તો સારુ,આશ રખિયે

  9. સાહુથિ પેહલુ આ ગિત મન્નડે ના સ્વરમ કદાચ ગવાયુ હતુ. આભાર.

  10. આ ગેીત સુન્દર છે પણ અધુરુ છે. પુરુ મુકો તો સારુ.

  11. hi
    this song is very fantastic. while hearing this i feel that i am in heaven, as it is incomplete, and sudden it stop, i feel that i am back on earth. so my personal request to u that plz complete this song.
    plz
    kalpana. patel

  12. Jayshreeben

    Original sung by Manna Dey is a perfect song. All the versions thereafter are very good though.

    It is “Prapanch Heli Ude” – Dhan Ni Paachhal Dhan Dodtu…(thereafter).

    Thanks and regards.

  13. હ્ઝારો સલામ અવિનાશ વ્યસ ને.
    વધારે સામ્ભલુ ને હજિ વધારે સામ્ભળવાનુ મન થાય તેવા ગિતો.
    અમર રહો અવિનાશ………..!

  14. I have heard this song in the voice of Manna Dey years back at my friend Pranav’s house. Can you make that one also available?

  15. I LOVE THIS HU TU TU TU SONG VERY MUCH .I THINK ITS CALL REAL 1ST BREATHLESS SONG IN INDIA. ALWAYS I EAGER TO HEAR THIS SONG IN NATURAL VOICE.

  16. થોડાંક શબ્દો સુધારું ?ખાકનાં ખિલોના રમે ….

  17. Thanks for this song i am a new visiter of tahuko.Rashi told me abot this site and i felt it interesting.I enjoyed many my favourite songs on this site.Really Jayshree auntie you have a nice collection of songs Thanks for this post.(rashi’s cousin)

  18. Very nice and energetic song.Khub aaj maja aavi.Nowadays children are not playing such games and marching towards video games computer and other electronics.So this song tells the children to play such games.Really its a very good effort done by you.Keep posting this type of good songs as we children are also interested in it.Thanks

  19. Dear Aashit
    Thanks for this songs singing in TAHUKO. No words to express my felling.
    Thank you very much
    Ushang Majmundar

  20. ha jayshri didi
    me chech karyo0 problam e j hato ane me pachi tamne reply pan karelo k speed no problem che ane hu cyber cafe ma thi sambhalu chhu etle e problem to rehvano j etle have lyrics vanchi ne j njoy karish
    thanks

  21. recently this songs I have heard at zee alpha gujarati. The show name is “Avinashi avinash”. The song sung by gaurang vyas & he had sung it fabulously. After hearing that song I was in search of its lyrics which I got in Tahuko. So thank you.

  22. awsome . This song fills the heard with fun and proud. do we have more avinash vyas songs and other songs sung by Moh. Rafi (like Divaso Judai na Jaay Chhe) and kishore kumar.(aa mumbai ni kamani mumbai ma samani)..

  23. સંકેત,
    ટહુકો.કોમ પર મુકાયેલા ગીતો ડાઉનલોડ માટે નથી.

  24. મહેરબાની કરી આ ગીત ની MP3 Link આપવા વિનન્તી,

    બસ એજ આપનો આભારી,

    Sanket Patel

  25. સુરેશદાદા… રુમમેટની સાથે પણ થોડુ ઘણું ‘હુ તુ તુ તુ’ તો રમવું જ પડે… !! તો જ મજા આવે…
    અને હા… ટહુકા પર મુકાતા બધા ચિત્રો Internet પરથી જ કશે ને કશે થી શોધેલા હોય છે… મને જાતે જ્યારે ધવલભાઇ અને વિવેકભાઇ જેવી ફોટોગ્રાફી આવડી જશે, ત્યારે હું પણ મારા પોતાના પાડેલા ફોટા મુકીશ..  🙂

  26. The song is written by Avinash Vyas, correct as mentioned by Rameshbhai Shah. Great song.
    -Harshad Jangla
    Atlanta, USA
    Jan 2 2007

  27. તારી રૂમ મેટની સાથે હુતુતુતુ શરૂ થઇ જતું નથી?!!!
    આવા ચિત્રો ક્યાંથી લાવે છે?

  28. આ ગીત ના રચયતાં સ્વ અવિનાશ વ્યાસ.ગાયક અને કંમ્પોઝર તેમનાં સુપુત્ર ગૌરાંગભાઈ. મે આ ગીત પુરુષોતમ ઉપાધ્યાય ના કંઠે પણ સાંભળ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *