એક લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ… – અવિનાશ વ્યાસ

સ્વર : હર્ષદા રાવલ
amadavad

.

એક લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ

અમદાવાદી નગરી
એની ફરતે કોટે કાંગરી
માણેકલાલની મઢી
ગુલઝારી જોવા હાલી

હે વઉ તમે નઉ જશો જોવાને
ત્યાં બાદશો બડો મિજાજી

એક લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ

સીદી સૈયદની જાળી
ગુલઝારી જોવા હાલી
કાંકરિયાનું પાણી
ગુલઝારી જોવા હાલી

હે વઉ તમે નઉ જશો જોવાને
ત્યાં બાદશો બડો મિજાજી

એક લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ

ત્રણ દરવાજા માંહી
માં બિરાજે ભદ્રકાળી
માડીના મંદિરીયે
ગુલઝારી જોવા હાલી

હે વઉ તમે નઉ જશો જોવાને
ત્યાં બાદશો બડો મિજાજી

એક લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ

33 replies on “એક લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ… – અવિનાશ વ્યાસ”

  1. અમદાવદ મા સાત દરવાજા એમા એક લાલ દરવાજો
    અપણા મલખ ના મયાડૂ માનવી…..
    બાબુલાલ ખિમજી દુન્ગરખિઅ
    ધર્માચાર અખિલ મહેશ્વરિ સમાજ માન્ડવિ kutch

  2. રંગીલા અલબેલા શહેર થી દુર હોઇએ ત્યારે આવા ગીતો સાંભળી ગળગળૂ થઇ જવાય. ટહુકો.કોમ ની આ સેવા બદલ તમને ઘણી ખમ્મા. હાલ ની પરીસ્થિતિ માં આ ગીત કેટલું લાંબુ બનાવી શકાય. વૈશ્વિક સ્તરે વિકસતા આ શહેર માટે દરેક અમદાવાદી ને અભીનંદન્

  3. Don’t you confirm the details before launching the music on WEB? This song is sung by HARSHIDA RAVAL.

  4. I like this songs very much after staying USA. Seems like something is missing in usa which we never feel back. Home town is home town….

    જય જય ગરવિ ગુજરાત

  5. આ મુલ ગિત સન્તુ રન્ગિલિ મતે હર્શિદા રાવલ એ ગયુ ચ્હે .યોગ્ય સુધરો કર્વ વિનન્તિ

  6. સરસ ગીત. મજા આવિ ગઇ. જુના ગિતો મા જે મધુરતા ચે તે આજના જમાના મા પન સાભલવા નિ મજા આવિ ગઇ.

  7. Hello Jayshreeben,Just wanted to draw your and other people’s attension.This song was definetly from the Film ‘Santu Rangeeli.but singer is not Asha Bhosleji but Harshida Rawal.I do have this song one of my CD.

  8. ડિયર ધવલ્!!.. મજા આવિ….આ રચના મારા માત્રુ શ્રિ મતિ હશર્દા રાવલે ગાયેલિ.૧૯૭૬ મા અને તેમને ઉત્તમ ગાયક – ગુજરાતિ ફિલ્મ સિગર નો અવોર્ડ્ મળૅલ્.
    કેદાર રાવલ – કાલગરેી- કેનેડા
    Readers- Kindly pardon me for some of the spelling mistakes in gujarati..
    Once again great Job …Dhawal

  9. ઘના સમય બાદ શામ્ભ્લિ ને મોજ આવિ ગ્ઈ

  10. આ ગેીત હ્ર્શેીદા રાવલે ગાયુ હતુ.
    પારુલ્.

  11. This song is sign of aryan tolerance, showing how aryans surrendered the islamic culture allowed islamic amdavad to supervene on own Karnavati.

  12. Hi, This is a great song! Thanks! પણ મારા ખ્યાલથી આ આશા ભોંસલે એ નથી ગાયું. કદાચ તો વિભા દેસાઇ એ ગાયું છે.

  13. Mind blowing song Kakaria lake most beautiful place
    My home town.

    Thanks for song

    Pls play song Hu ahmedabad no rickhavalo ahmedabad batavu chalo.

  14. વાહ્ શુ અમદાવાદ ની ગલીઓ ઘુમાવી, આ અમેરીકાના ક્ચરા વગરના રોડ કરતા ઘણા મીઠા, મધુર અને પોતાના લાગે છે. સર્સ ગીત છે. આઇ લવ અમદાવાદ.

  15. બે વરસ ઘરથી દૂર અમેરીકામાં રહ્યા પછી ક્યારનું ક્યારે ઘરે જઉ-ઘરે જઉ થયા કરતુ હતુ, આ ગરબો સાંભળ્યા પછી તો ગયા વગર રહેવાશે નહિ એવુ લાગે છે.
    I miss A’bad.

    આભાર

  16. સાંભળીને બહુ આનંદ થયો

    અપભ્રંશ ગુજરાતીના કારણે મૂખડું થોડું જુદું હોવું જોઇએઃ

    એ કે લાલ દરવાઝે તંબુ તોણિયા રે લોલ

    આભાર

  17. અમદાવાદ કે અમ્રરાવતી નગરી,
    ને અમદાવાદી અવીનાશ વ્યાસ….
    સદા રહેશે સુર્ફરોની સાથ.
    Keep putting nice song Jaishree.

  18. શહર નહિ યે હે સન્નાટા
    રોજ રમેછે આટા પાટા
    અમદાવાદ….અમદાવાદ…
    definitely rocking…

  19. Nice song on my lovable city,

    Jayshree,

    can you play that
    ” Hu amdavad no rikshavado,999 numbar vado… amdavad batavu chalo…..”
    That is also my fevriout one

    Yes, Vivekbhai you are right Ahmedabad is most wonderful city in this whole world, & if you want to feel real ahmedabadi atmosphere, come here on ” Rath Yatra ” festival

  20. ગીત તો ‘સંતુ રંગીલી’ ફીલ્મમાંથી છે. સંગીત અવિનાશ વ્યાસ. સ્વર ? આશા ભોંસલે. ‘સંતુ રંગીલી’ ફીલ્મ એજ નામના મધુ રાયના નાટક પર આધરિત હતી.

Leave a Reply to manjari Cancel reply

Your email address will not be published. Required fields are marked *