જય જય અંબા ભવાની…

સ્વર : અચલ મહેતા
સંગીત : રિષભ Group

1467784941_ff19e19a36_m.jpg

.

જય જય અંબા ભવાની, જય જય આરાસુરની રાણી
જય જય પાવાની પટરાણી, જય જય જય માં તું બિરદાણી

આરાસુરે અંબા બીરાજે, માડી પાવાગઢે મહાકાળી માત રે
દક્ષિણ દેશે તુળજા ભવાની, માડી ચુવાડ બહુચર માત રે

જગની તું જનની, માડી તુ અંબિકા…
ગરબે રમવાને આવો

જોવા જઇએ ને દુ:ખડા ખોઇએ,
આરાસુરમાં રહીએ રે.
આપઆપના મનની વ્યથા સૌ
અંબા આગળ કહીએ રે

આંધળાને માં તું આખો આપે
પાંગળાને દે તું પાય રે
પુત્રહીન ને પુત્ર તું આપે
ધન્ય ધન્ય બહુચર માત રે

12 replies on “જય જય અંબા ભવાની…”

  1. અદ ભુત સ્વરાન્કન અને અદ ભુત સન્ગિત પન હ્જિ થોદો વધારે ભાવ ઉમેરિ ગાવા મા આવે તો સુન્દર બને

  2. જય અમ્બે મા જય જગધમ્બે
    મનસુખ લાલજેી હિરાણી
    બાબુલાલ ખિમજેી ડુન્ગરખિયા
    ગોકુલવાસ માડ્વેી

  3. Really “achal mehata” na sur to….mane yad che k hu 2006 ma rishubh group ni audio casset leva vadodara ma 5 kalak faryo hato ane aje …tahnku jayshree ben….

  4. બહુ મઝા આવિ ગઇ. મસ્ત હતુ. જલ્સા પદિ ગયા.

  5. બહુ મજ આવિ.મરે અચલ મેહ્ત ના જિવન્ત પ્રશર્ન ગર્બા કેવિ રિતે જોઇ સકુ.

  6. thanks a lot.
    pls post some ohhh…..sory not some but more garba like this(prachin).if u have ‘aanand no garbo’,then i will be thankful to u.
    thanks in advance

Leave a Reply to Kantilalpatel Cancel reply

Your email address will not be published. Required fields are marked *