સાંવરિયા, કાહે હોત નઠોર ? – વેણીભાઇ પુરોહિત

આ ગીત કોઇએ સંગીતબધ્ધ કર્યું છે ખરું? વાંચતા વાંચતા જ જાણે ગવાઇ જાય એવું મધુરુ ગીત. અને એમાં પણ જ્યારે સાંવરિયા કૃષ્ણ હોય, તો શબ્દોમાંથી આપોઆપ જ ભારોભાર વ્હાલ નીતરે જ ને?

* * * * * * *

સાંવરિયા, કાહે હોત નઠોર ?
ઠાકુર, મૈં ઠુમરી હું તેરી
કજરી હું ચિતચોર…
સાંવરિયા, કાહે હોત નઠોર ?

સાવન કી બૈચેન બદરિયા
બરસત ભોલીભાલી :
ગોકુલ કી મૈં કોરી ગ્વાલિન
ભીતર આંખ ભિગા લી :
કરજવા મોર : કરજવા તોર-
સાંવરિયા, કાહે હોત નઠોર ?

નંદકુંવર, મૈં જમુના ભયી ના
ભયી ના મધુરી બંસી :
દહી મખ્ખન કી મિઠાસ લે કર
કહાઁ છિપે યદુવંશી ?
ઇત-ઉત ઢૂંઢત નૈન-ચકોર:
સાંવરિયા, કાહે હોત નઠોર ?

આપ હી દાવ લગા કર બૈઠી,
જિયરા ભયા જુઆરી :
લગન – અગન મેં લેત હિચકિયાં
ગિરધારી…! ગિરધારી…!
બિલખતી રતિયા : ભટકત ભોર
સાંવરિયા, કાહે હોત નઠોર ?

– વેણીભાઇ પુરોહિત

8 replies on “સાંવરિયા, કાહે હોત નઠોર ? – વેણીભાઇ પુરોહિત”

  1. કવિશ્રી અમર ભટ્ટ નું સ્વરાંકન અને ગાર્ગી વોરા નો સ્વર. લિંક મળ્યે પોસ્ટ કરીશ

  2. આ રચના ઘણા વખત પુર્વે સ્વરબદ્ધ મારા દ્વારા થઇ .

  3. Hi Jayshree !!

    Pls try to give track sound also alongwith the lyrics..
    U know JANMASHTMI is on our head !! Y cant u try to send some Krishna’s numbers also ?
    Would appreciate if you can !!
    JAI SHRI KRISHNA !!

    Warm Regards,
    RAJESH VYAS
    CHENNAI

  4. સુંદર ગીતરચના… વ્રજભાષાની મીઠાશ અને લયની લવચિક્તા કવિતા વધુ આસ્વાદ્ય બનાવે છે.

    સાવન કી બૈચેન બદરિયા
    બરસત ભોલીભાલી :
    ગોકુલ કી મૈં કોરી ગ્વાલિન
    ભીતર આંખ ભિગા લી :
    – આ પંક્તિઓ તો દિલ જીતી લે એવી છે…

  5. શાસ્ત્રીય લઢણની સરસ રચના, શબ્દો માટે તો વેણીભાઈ એટલે અફલાતુન જ હોય…..આભાર…..

  6. સદગત કવિવર વેણીભાઇની રમતીઝુમતી રચના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *