નોન-સ્ટોપ ગરબા

ખરેખર તો આને નોન-સ્ટોપ ગુજરાતી ગીતો એવું શીર્ષક આપવું કદાચ વધારે અનુરૂપ રહે.. કારણકે મોટાભાગના નોન-સ્ટોપ ગરબાઓની જેમ ઘણા બધા ગરબા-ગીતોની એક-એક કડી નથી અહીં, પણ બસ થોડા આખા ગીતો એક સાથે જોડી દીધા..

અને હા, Bay Area ના મિત્રોને સાથે યાદ કરાવી દઉં – May 22- શુક્રવારે પ્રફૂલ દવેના દાંડિયામાં આવશો ને? તો Bone Marrow Drive ત્યાં હશે ત્યાં register કરાવવાનું ભૂલશો નહી. વધુ માહિતી કાલે ત્યાં મળીયે ત્યારે… 🙂

.

30 replies on “નોન-સ્ટોપ ગરબા”

  1. Amazing collection. Totally loved it. Heard some of the garbas for the first time. Enjoyed thoroughly. Thank you so much for posting it here.

  2. EXCELLENT GARBAS. ENJOYED EACH AND EVERY TO THE FULLEST EXTENT. I THINK IF THIS IS PLAYED DURING ANY LIVE GARBA PROGRAM WITH LIVE ARTISTS FOR ABOUT HALF HOUR THAT CAN GIVE A TEABREAK TO THE ACTORS AND THE PROGRAMME CAN STILL CONTINUES WITH OUT THE ACTORS.
    THIS IS JUST A SUGGESTION

    PUSHPAVADAN KADAKIA

  3. So good feeling lucky to have tahuko.com.can not express the vow feelings too good music and my heart is all of tahuko.com.
    its even to good to reading the para with songs. to good writing.

  4. નવરત્રિ હોય કે ના હોય પણ ગરબા નેી મજા અલગ જ ચ્હે

  5. મારો મિત્ર અને હુ, ન્યુ યોર્ક મા બેથા બેથા સાંભળતા બોલ્યા, “વિતિ ગયેલું આજે ફરી યાદ આવ્યું, હવે ઘરે જવુ છે, પાછા India.”
    Thank you for uploading.

  6. સાંભળીને અદ્ભભૂત પ્રકારનો આનંદ થયો…

  7. Really thanks for enjoying so beautiful garbas in Portugal because it keeps Gujarati culture alive here and everywhere in Eurozone once again thks

  8. ગરબા ગરબા ગરબા ખુબજ સરસ ગરબા ખરેખર મજા આવિગઇ

  9. નવરત્રિ હોય કે ના હોય પણ ગરબા નિ મજા અલગ જ ચ્હે

  10. વન્ડરફુલ એઝ ઓલ્વેય્સ. બ્રિલિયેન્ટ્ થેન્ક્સ અ મિલિયન્સ્.

  11. Jaysreeben,

    I am working as a consulting civil engineer for cement industries,For the work I have to be most of in Middle East countries, so since 3-4 years i have not enjoyed navratri in India, I realy missed it too much,me and my wife both are crazy about navratri but due to work I have to be out of India and during Navratri, I missed.

    I am thankful to you that you have developed a such a nice site for Gujarati, Now I am habituated to visit Tahuko.com everyday.

    It gives me a feeling of our homeland.

    Thanks,

    Chirag Patel

  12. hiiiiiiiiiiiii i like this song very much and by listen this song i was filling to play navratri in mid night it nice to play in this song …….

  13. ખુબાજ મઝા ઘર બેથા આવિ રહિ શે enjoying navratri at home even after mid night. Thanks million. જિન્યા જિન્યા વસે ગુજરાતિ ત્યાન ત્યાન ઘુમે ગરબા

  14. સૌ પ્રથમ આભર
    ખુબ જ સરસ ગરબા છે અને મને ખુબ જ મઝા આવી
    બસ અમદાવાદની યાદ આવી ગયી

  15. જયશ્રિબેન,
    નવરાત્રિના દિવસો આવિ રહ્યા છે, તો રોજ જુદાજુદા રાસ અને ગરબાની સીડિ/કેસેટ
    સમ્ભળાવશો તો આનન્દ થશે. આભાર.
    ફુલવતી શાહ.

  16. બહુ સરસ, ખુબ મજા આવી ગઈ fine art vadodara na garba yaad avi gaya ..

  17. મારે એક ગીત ..”ઓ રસિયા હોલી આવી રે”… સાંભળવું છે……

  18. ખુબ સરસ્,ખુબ સરસ્,

    અવિનાશ ક્રુશનાલાલ્ભઇ માકદ,
    અમ્દાવાદ્ ૩૮૦૦૦૭

  19. ગ્ર ર બા ર્ સ થા લ ક હો કેમ લાગે ? Instead of Non stop?

  20. સૌ પ્રથમ તો આભાર, મારી comment નો વળતો જવાબ આપવા માટે. and ,NOW……..
    Jayshree ben You’ve made histry!
    તમારી આ પોસ્ટ થોડી જ સાંભળી (મારા computer ના speakers ખરાબ હોવાને કારણે) પણ let me congratulate you First bcoz you made me (Dholakia Angel) to play ગરબા!! અને એ પણ હાથતાળી(!!!!) {અલબત્ત્ જયારે room માં કોઇ ન હતું ત્યારે. }
    ખરેખર, તમે જો મારા જાણિતાઓ ને કહો તો તેમને તમારી બુદ્ધિપ્રતિભા પર શંકા જાય્. it was really nice.
    જે પ્રથમ ગરબો/ગીત છે એ સમ્ભળી ને મને મારા બાળપણ નિ યાદ આવિ ગઇ.હું અને મારો ભાઇ આ ગરબો ખુબ ગાતા.

    ફરીથી આભાર.

    ——- N ju

Leave a Reply to RATNA HALANI Cancel reply

Your email address will not be published. Required fields are marked *