રેડિયો 04 – પુરુષોત્તમ ઉપાધ્યાય

.

78 replies on “રેડિયો 04 – પુરુષોત્તમ ઉપાધ્યાય”

  1. હ્ર્દય સોસરવુ શબ્દ સુર નુ સાનિધ્ય મન ને મેહફિલ નુ માહાઓલ , ધન્યવાદ જયશ્રિબેન ખુબ આભાર પુરશોતભાઇ.

  2. ખુબજ સરસ , મારે એક વખત પુરુષોત્તમ ભાઈ ને મળવું છે. હું રોજ દિવસ માં ૪ વખત કસમ દિધા છે મને જ્યાર થી… અચુક સાંભળુ જ છું.

  3. its really a treasure…… for ear, heart and soul……….. thanks a million…. will be able to be along with him wherever i travel….

  4. જયશ્રિબેન તમરો ખુબ ખુબ આભાર,
    આવિ સરસ સાઈટ બાનાવવા બાદલ.
    દિવસ નો થાક સાંભળીને ગાયબ થઈ જાય !!!

  5. ઈશ્વરના સહકાર વિના આ વેબ બની જ કેમ શકે…

  6. Purushottambhai, as name suggests is better than the best of misicians the Gujarati music industry ahs ever produced. He plays with notes and rhythm and planys elegently making the end product so sweet that you just can’t resist falling in love with it. The way in which he has digested music in his life system, age does not make him grow old. PU as he is called by his close ones is a live personality and the one who has lived music in him.

    Millions of regards to him.

  7. ગુજરાતી સંગીત ને જીવત રાખવા બદ્લ આપનો ખુબ ખુબ આભાર્……

  8. લાગે છે, જાણૅ… દૂર…દૂર…અતીત…માં ચાલી જવાયુ…

  9. પર્સ્સોતમ્ભૈ નુ સુગમ સન્ગિત અને ગિતો તો દિલ ને પર્સે ચ્હે

  10. આ વી અદભુત આપની વીરાસત એકિસાથે સામભળી દિલ ખુસ ખુસ થઇ ગયૂ …..

    thank you very much…

  11. બહુ સરસ સુગમ સંગીત સામ્ભલવાની મજા આવી ગઈ આભાર.

  12. સુ કેવુ.વરસો પેલા નાનપન મા બધા ગેીતો સમ્ભતો હતો.મજા અવિ ગયિ.હવે થિ જ્યરે ઇન્તેર્નેત ચલુ કરિશ ત્યરે તહુકો હોમ પેજ રેસે.
    ગુજરાતેી સન્ગેીત નિ જાન બહુ ઓચ્હિ ચ્હે.
    thanks tahuko its really an entertaining.
    keep it up.

  13. ફાગણનો ફાગ,ટહુકોનો સાદ,કેસુડાનો સાથ બધુ માણેલુ તે યાદ આવી ગયુ…વાહ ભૈ વાહ્

  14. સુંદર રચના અને સાથે સંગીત અને સૂરાવલીનો સાથ પછી મલક્યા વિના કેમ રહીએ?

  15. ખરેખર આવિ વેબસાઇટ અત્યાર ના સમય મા જરુરિ છે.

  16. ગુજરાતિ ને જિવિત રાખવામા તમારુ આ યોગદાન મહાન ગનાશે…..આભાર…..

  17. પુરુષોત્તમ્ ભઈ ૭૫ વરસે ૨૫ જેવુ ગાવ છો આટલી શક્તિ ક્યાથી લાવો છો તમને સાભ્ળ્યા પછી ગુજ્રરાતી ગીતો વધારે સાભળતો થયો

  18. Thanks so much Jayashree ji! It’s like going back to the great ol’ days… in fact, listening to these songs, I got motivated to get back to my riyaaz… It would be great if you can also make some arrangements if we can download these songs as connectivity in lucknow is quite a task… :o( Thanks so much for this treasure!!!

    Shruti

  19. ગુજરાતિ ગીતોનુ સુન્દર સભારણુ ટહુકા સાથે બધા ને આપવા બદ્લ તમારો ખુબખુબ આભાર અને અભિનન્દન

  20. Dear,

    Many Many thanks for making availability of such purathottambhai’s unforgettable song on just one click.

    I became speechless, calm and got new charm, energy. Really very very good site for Gujarati songs.

    Thanks once again.

    Yogesh Bakarania

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *