ફેર ! – હસિત બૂચ

leaf

લાકડું તરે, તરતું માણસ;
કેટલો બધો ફેર ! …
પાંદડુ ખરે, ખરતું માણસ;
કેટલો બધો ફેર !…
કો’ક મળે, ને મળતું માણસ;
આટલો બધો ફેર !

Pher – hasit booch

5 thoughts on “ફેર ! – હસિત બૂચ

 1. hirabhai

  અભિનંદન, નવી વેબસાઇટ સારી રીતે ચાલુ કરી તે માટે.
  – પપ્પા.

  Reply
 2. vaagmin buch

  મને જયશ્રી વિષે જાનકારી નથી પણ હું શ્રી હસિત બુચ ના પુત્ર તરીકે આ કાવ્ય ના સિલેકશન માટે આભારી છું.
  વાગ્મિન બુચ

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *