દિલ મા કોઇની યાદ ના પગલાં રહી ગયા – આદિલ મંસૂરી

.

દિલ મા કોઇની યાદ ના પગલાં રહી ગયા,
ઝાંકળ ઊડી ગયું અને ડાઘાં રહી ગયા.

એને મળ્યા છતાંય કોઇ વાત ના થઇ,
ગંગા સુધી ગયા અને પ્યાસા રહી ગયા.

ફૂલો લઇને બાગથી હું નીકળી ગયો,
ને પાનખરના હાથમાં કાંટા રહી ગયા.

વરસ્યા વિના જંતી રહી શિર પરથી વાદળી,
‘આદિલ’ નજર ઉઠાવીને જોતા રહી ગયા.

37 replies on “દિલ મા કોઇની યાદ ના પગલાં રહી ગયા – આદિલ મંસૂરી”

  1. એને મળ્યા છતાંય કોઇ વાત ના થઇ,
    ગંગા સુધી ગયા અને પ્યાસા રહી ગયા!!!!!!!!
    amazing is the word!!!!!!!!!

  2. જિવન અમ જિન્દગિ બનિ આવિસ દિલ મા ધદ્કમન બનિ ને આવિસ મને ભુલ્વનિ ન કરો ભુલ ભુલ નિ પલો મ પન યાદ મબનિને આવિસ આ નયન મા ન રખો નફર્ત મિકલન મિલન સમ્યે પન હુ જ સ્વપન બનિ ને આવિસ….! પરિ

  3. પ્‍લેયર બરાબર ચાલતુ; નથી. કંઇ સોલ્‍યુશન થઇ શકે ? ગીત સાંભળવા ન મળ્યું અફસોસ.

  4. ઘણા વખત પછિ આ ગીત સભળ્યુ … મજ્હા આવી ગઈ….શ્રી રાસભાઈ નુ સ્વરાઁકન સભળાવશો…. અભીનઁદન્….

  5. એને મળ્યા છતાંય કોઇ વાત ના થઇ,
    ગંગા સુધી ગયા અને પ્યાસા રહી ગયા.
    Wah Shu Vaat chhey…. Sachi vyatha prem ni nai pan prem pachhi ni judai maa hoy chhey…

  6. સ્મરણૉના બાગમાઁ ઝાકળના ય ડાઘા પડી જાય ને જોતા રહી જવાનો ધારો જૂનો ૬.આદિલઆઈની ગમતી ગઝલ્.

  7. लम्हे,
    लम्हे!!
    जो हमने तुम्हारे साथ गुजारे,
    उनकी यादें अनमोल ,
    उनके अनमोल नजारे,
    जिये थे,
    हाँ, जिये थे,
    हमने वे पल,
    हाँ, वे पल
    जो तुम्हारे साथ गुजारे,
    अब तो सिर्फ़ यादें हैं,
    और हम,
    और हम,
    यादों के सहरे हैं
    यादों के सहरे हैं
    यादों के सहरे हैं
    यादों के सहरे हैं

  8. Jayshreeben,
    I do not know how to start… sambodhan to you. I trust u must be more younger than me. it is very good collection of gujarati songs. I am after a song written by sureshbhai Dalal & sang by shri. Resp. Purshottambhai a song name ” dikri Chali ..chali thene sasre… muki maa baap bhai ne asre’ .. i shall be highly oblige if u will kindly arrange the beautiful and touching viday geet …kindly favour me and do the needful in the matter.

    With kind regards

    Dineshbhai.

  9. દિલ મા કોઇની યાદ ના પગલાં રહી ગયા….”આદિલ”
    ઝાંકળ ઊડી ગયું અને ડાઘાં રહી ગયા.

    એને મળ્યા છતાંય કોઇ વાત ના થઇ (હોઠો ખુલી ગયા બોલવાને ને “આદિલ” શબ્દો ભુલી ગયા…..)
    ગંગા સુધી ગયા અને પ્યાસા રહી ગયા.

    ફૂલો લઇને બાગથી હું નીકળી ગયો,
    ને “પાનખર”ના હાથમાં કાંટા રહી ગયા. અતિ સુન્દર….

    વરસ્યા વિના જંતી રહી શિર પરથી વાદળી,
    ‘આદિલ’ નજર ઉઠાવીને જોતા રહી ગયા.

  10. It’s really exceptionally superior as well as in a straight line contact in hart,

    I truly awfully in the vein of this song/ghajal

  11. This website has bought me so close to my home……after long 5 years living in Canada. Hats off to those who develope and update this website…. WORDS FALL SHORT TO THANK YOU ALL………

  12. Well what can we say about Respected Adilji,
    He can explain entire life in just one line..

    Simply wonderful.

  13. ખુબ્જ સુન્દેર ભવ વ્યક્તિ. કગઝેલ વચત આતિત્નિ યદોન પગલ ઉપ્સિ આવ્ય
    વિલસ પિપલિઆ

  14. jayshreeben plz aa website jo band kari to hu to tamari shathe kitta j thay javano chhu….mari pase koi shabdo j nathi mari khushi ne shabdo ma raju karvana…..jyar thi aa website joy che bas aena pathi uthvanu man j nathi thatu…..

  15. એને મળ્યા છતાંય કોઇ વાત ના થઇ,
    ગંગા સુધી ગયા અને પ્યાસા રહી ગયા!!!!!!!!
    amazing is the word!!!!!!!!!

  16. Well what can we say about Respected Adilji,
    He can explain entire life in just one line..

    Simply wonderful.

  17. ફૂલો લઇને બાગથી હું નીકળી ગયો,
    ને પાનખરના હાથમાં કાંટા રહી ગયા.

  18. the website is gr8…and now it is becoming an addiction!
    my day gets kick if i listen a good song form the same!
    best of luck….and dont do the same!u r destined to grow!

  19. EVERYDAY I LISTON THIS SITE BUT TODAY VOICE IS SO BAD I COUDNT LISTON ASINGLE LINE PROPERLY. THE VOICE IS CRACKING LIKE ANYTHING.TODAY I AM SODIS APPOINTED.

  20. આ વેબસાઈટ મને ખુબ ગમી છે.

    આ કાયમ ચાલુ રાખવા વિનંતી છે.

Leave a Reply to parth Cancel reply

Your email address will not be published. Required fields are marked *