કૃષ્ણ સુદામાની જોડી … – કાંતિ અશોક

શ્રી પ્રેમાનંદના પુસ્તક ‘સુદામા ચરિત્ર’ માંથી કૃષ્ણ સુદામા મેળાપ પરનું એક કાવ્ય ‘મોરપિચ્છ’ પર વાંચો.

કવિ : કાંતિ અશોક
સ્વર અને સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

sudama

.

ટહુકો ફાઉન્ડેશનના સુર શબ્દની પાંખે કાર્યક્રમમાં માધ્વી મહેતાના સ્વરમાં સાંભળો.

નહીં રે જાણેલી, કદી નહીં રે માણેલી
જેની ગોઠડી તોડાય નહીં તોડી
સંતો રે એવી કૃષ્ણ સુદામાની જોડી

દ્વારિકાના નાથનો ઉંચેરો મહેલ છે
દીન રે સુદામો આવી બારણે ઉભેલ છે

હે…. વ્હાલો ઝૂલે હિંડોળા ખાટ
રાણી રુખમણીની સાથ
ત્યાં તો જાણી એવી વાત
સુદામો જુએ પ્રભુની વાટ

આવે શામળિયો સામેથી દોડી દોડી
આવી કૃષ્ણ સુદામાની જોડી

સાહ્યબી નિહાળીને સુદામો શરમાય છે
તાંદુલની પોટલી ધરતાં ખચકાય છે

હે… વ્હાલો માંગી માંગી ખાય
ફાકે ચપટી ને હરખાય
કૌતુક જોનારાને થાય
એવું શું છે તાંદુલ માંહ્ય

માધવ મૂલવે મીઠપ હાથ જોડી જોડી
આવી કૃષ્ણ સુદામાની જોડી

નહીં રે જાણેલી, કદી નહીં રે માણેલી
જેની ગોઠડી તોડાય નહીં તોડી
સંતો રે એવી કૃષ્ણ સુદામાની જોડી

30 replies on “કૃષ્ણ સુદામાની જોડી … – કાંતિ અશોક”

  1. ચાલીયો વાટમાં જ્ઞાનના ઘાટમાં મિત્ર મોહન તનું નામમ લેતો ના શબ્દો મને મળી શકે?

  2. i have listen to this song and just cant forget it in a day almost 10 times i m listening it, and just the lyrics are awsome whn u listen automatically the divine frndship of krishna and sudama comes into picture in my mind imagining each and every thing….

  3. I like this bhajan and composition and thanks for this;
    I would like also to request you if you can find one more bhajan I have heard years back ” Kanuda ho kanuda ,tu mara manno atam chhe deh juda pan pran to ekaj tu mara tan no atam chhe.” If you find anywhere,please give the lyrics and other details.
    Ramesh Shah

  4. JASHREEBEN:

    THANKS FOR THIS EXCELLENT SERVICE OF COLLECTION OF SONGS FOR THE GUJARATI READERS,I AM SURE EVERY GUJARATI AT ALL CORNERS OF THE WORLD ENJOYS EACH AND EVERY SONGS. HOPE EVERYONE PASES THE INFORMATION TO THEIR FRIENDS ABOUT THIS AVAILABLE WEBSITE.

    PUSHPAVADAN KADAKIA

  5. WHEN EVER I HEAR THIS, I FILL THE MEANING OF FRIEND SHIP.ON EVERY OCCATION (BETHAK)WHEN OUR ENTIRE FAMILY SEAT TOGEATHER I LIKE TO HEAR THIS SONG FROM MY BROTHER MIHIRBHAI. THANKS TO PURSOTTAMBHAI FOR SIGNGING SUCH A DIFFERENTLY.

  6. really llaajavab bhajan beatiful compose and sung by pursotambhai, when i am in offmood this bhajan gives me mental relief, i am also musiclover and visharad pursotambhai is my favourite composer, and singer, he is great musician, he is sartaj of gujratisugamsangeet. manilal.m.maroo

  7. ખુબ જ સરસ. રુબરુ હોય તો વધારે મજા આવે.

  8. ખુબ જ સુંદર ગીત સુંદર રચના અને મધુર કંઠ.વારંવાર સાભળવા મન લલચાય .. આ ગીત વડોદરા ના ગરબા મા પણ ભાઇ શ્રી અતુલ પુરોહિત ના સ્વર મા ગવાયેલુ છે.

    મયુર ચોકસી…

  9. […] ભક્ત સુદામા અને કૃષ્ણના મિત્રભાવ ભુલાય નહિં વૈષ્ણવજન તો તેને કહીએ નરસૈયો વિસરાય નહિં જય દત્ત દિગંબર ગિરનારી, જય બોલો કાળીકામાતની સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ … […]

  10. જાગ રે મલન જાગ મારે આ ગિત લ્ખેલુ જોઇઅએ ચ્હે

  11. બહુ જ સરસ ગીત છે… કવિ એ તો ખરેખર સરસ રીતે લખ્યુ જ છે પરંતુ જેણે પણ આ ગીત ગાયુ છે, બહુ જ કોમળ સ્વર માં ગાયુ છે….સંગીત પણ બહુ જ મીઠ્ઠુ છે……

  12. Dear Jayshree,

    I liked this site because u have arrnaged all the most valuabe gujarati compositions. excellent work keep it up.

  13. I have loved this song ever since I started to listen gujarati sugam sangeet. However, this song doesn’t play in full. Try to fix it please.

  14. Just Great.
    Jayshreeben,you are doing great job for the lovers of Gujarati Songs & Bhajans.
    Keep it up.

  15. jayshreeji can i get the song of Kavi BhaGWATI Sharma’s ” Keva re madela man naa med…” Pls if u have then upload it.

  16. great collection i would like to appreciate those all who are involved in making this website and also valuable collections…..reaallyy those all have great proud to be Gujarati….thanks a lot

  17. Dear jayshreeben,
    this is for the first time i heard this song so beautiful i love it and think all the time i should hear this songs lots of love piyush

  18. hey jayshree
    this is ankit here i mailed u before.
    ya almoest every song on my blog is from ur uploads. thats because i came to know about this blogs n everything after coming to australia and i dont have that good song collection in here.but i m trying to get more and more of them.
    one thing more that sometimes i wonder from where do u get all this rare songs?

    about “krishna sudama no jodi” I USED TO BE A PRFESSIONAL GARABA PERFORMER AND I HERAD THIS SONG FIRST TIME DURING “THE VIBRANT GUJARAT KITE FESTIVAL”. I WAS ONE OF THE PERFORMER AS A PART OF GARBA GROUP “SPANDAN” AND THERE WAS A WHOLE SEQUENCE ABOUT KRISHNA N SUDAMA ON THAT IN EHICH THIS SONG WAS THERE AND I HEARD IT AND I LIKED THAT SONG A LOT. SISNCE THAN I WAS SEARCHING FOR THIS SONG AND NOW FINALLY I FOUND IT.

    N BY THE WAY IF U HAVE CDS OF HASTAKSHAR LET ME KNOW CAUSE I WANT SOME MORE SONGS FROM IT AS WELL

    KEEP IN TOUCH
    ANKIT TREVADIA
    http://WWW.TREVADIA12.BLOGSPOT.COM

Leave a Reply to saurabh Cancel reply

Your email address will not be published. Required fields are marked *