તારા રે નામનો છેડ્યો એકતારો…(આજ નો ચાંદલિયો)

chando

.

તારા રે નામનો છેડ્યો એક તારો
હું તારી મીરા તુ ગીરીધર મારો
આજ નો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો
કહી દો સુરજને કે ઉગે નહીં ઠાલો

આપણે બે અણજાણ્યા પરદેશી પંખી
આજ મળ્યા જુગજુગનો સથવારો ઝંખી
જોજે વિખાય નહીં શમણાનો માળો
કહી દો સુરજને કે ઉગે નહીં ઠાલો

દો રંગી દુનિયાની કેડી કાંટાળી
વસમી છે વાટ કેમ ચાલુ સંભાળી
લાગે ના ઠોકર જો હાથ તમે ઝાલો
કહી દો સુરજને કે ઉગે નહીં ઠાલો

30 replies on “તારા રે નામનો છેડ્યો એકતારો…(આજ નો ચાંદલિયો)”

  1. આ ગાયિકા નુ નામ આપવા વિનન્તિ….because I want to download it. Best voice and best music also. After listening this singer, Lataji’s voice do not seem so effective or appealing. Please give me the name of the singer or URL to download it.

  2. pls jayshreeben if possible i just wanna listen this song origionaly sung by lataji.
    thanks.god bless u.

  3. અતિમધુર અને હ્રેદયસ્પર્શી ગીત.ગાયીકાનું નામ જણાવશો.

  4. જ્યાર થી આ વેબસાઈટની જાણકારી મળી છે ત્યારથી મને તો જાણે ગુજરાતી ભજનનો અને ગરબાનો ખજાનો મળી ગયો હોય એમ લાગે છે.
    ખુબ ખુબ ધન્યવાદ.
    અગર હું તમને કોઈ રીતે મદદ કરી શકું તો મને ખુબ આનંદ થશે.
    તમે ચાહો તો મને મારા મોબાઈલ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો.

  5. નગર મે જોગિ આયો …..આકે અલખ જગાયો……..
    અને કુમ કુમ ના પગલા પઙયા માઙિ પન હેત ભર્યા…. તથા
    આવો તો રમ્વાને ગરબે ગુમવાને માઙિ મારે જોવા છે…..શોધિ આપશો

  6. તારા રે નામનો છેડ્યો એકતારો…(આજ નો ચાંદલિયો)
    આ ગીત ગીત નહિ પણ હદય ને રડાવી જાય તેવુ સગીત છે…..
    જે ઘણુ બધુ યાદ કરાવી જાય છે,ખરેખર મનને તલ્લિન કરતા અને મનમા સમાઈ જતા આ શબ્દો, કદિયે ન ભુલાય, જે મનના મિત જ સમજે અને મનના મિત સુધિ જ પહોચે,

  7. ખરેખર મનને તલ્લિન કરતા અને મનમા સમાઈ જતા આ શબ્દો, કદિયે ન ભુલાય, જે મનના મિત જ સમજે અને મનના મિત સુધિ જ પહોચે

  8. અતિ સુન્દર ગેીત અને મધુર આવાઝ નો સમન્વય. ફરેી ફરેી
    સામ્ભલવાનુ મન થાય તેવુ ગેીત.

  9. i want to listen ” Bhinte chitrela ruda garava ganesha ” writen by Shuk dev Pandya & composed by Nainesh Jani …..Please

  10. very nice website for listing Gujarati songs
    try to put old Gujarati filmy songs
    tahuko.com is treasure for us

  11. બનિ શકે તો દિવાલિ બેન ભિલ ના સ્વરે ગવાયેલા ભજન અને ગિત સામ્ભળવા ચ્હે.

  12. તારા રે નામનો છેડ્યો એકતારો…(આજ નો ચાંદલિયો)
    આ ગીત ગીત નહિ પણ હદય ને રડાવી જાય તેવુ સગીત છે…..
    જે ઘણુ બધુ યાદ કરાવી જાય છે

  13. ખુબ જ સુંદર ગીત છે.
    આવા જ સુંદર ગીતો જુની ગુજરાતી ફિલ્મોના છે. પણ સાંભળવા મળતા નથી. જેવાં કે :
    * આવો રે.. આવો રે.. ઓ ચિતડુ ચોરી જાનારા મને મોતના વાગે ભણકારા..- ખેમરો લોડ્ણ
    * ગાઓ.. ગાઓ.. મન મૂકી નાચો ઝૂકી ઝૂકી
    -માલવપતિ મુંજ
    વગેરે વગેરે સાંભળવા મળે તો ગદગદ થઇશ.

    priykant@blogspot.com

  14. Dear Jayshree,
    Your this song was so good that Me and my wife are looking forward to hear this in your own voice.
    We wish that you sing for the God.Thy is only for us to live and love .
    Keep up your Good work.Waiting to listen more songs from your selection.

Leave a Reply to Sarla Santwani Cancel reply

Your email address will not be published. Required fields are marked *