તારા વિના શ્યામ મને એકલડું લાગે…. – રિષભ Group

આ ગીત ખાસ ટહુકોના શ્રોતાઓ માટે નવેસરથી સંગીતબધ્ધ કરીને મોકલવા માટે અચલભાઇનો ખુબ ખુબ આભાર.

સ્વર : અચલ મહેતા
સંગીત : વિનોદ ઐયંગર
શબ્દો : રિષભ Group

krshna

.

શ્યામ….. શ્યામ…. શ્યામ…. શ્યામ…

તારા વિના શ્યામ મને એકલડું લાગે,
રાસ રમવાને વહેલો આવજે (2)
તારા વિના શ્યામ મને એકલડું લાગે,
રાસ રમવાને વહેલો આવજે (2)
તારા વિના શ્યામ…. (2)

શરદપૂનમની રાતડી,
ચાંદની ખીલી છે ભલીભાતની (2)
તું ન આવે તો શ્યામ,
રાસ જામે ન શ્યામ,
રાસ રમવાને વહેલો આવ… આવ… આવ… શ્યામ
તારા વિના શ્યામ…. (2)

ગરબે ધુમતી ગોપીઓ,
સુની છે ગોકુળની શેરીઓ (2)
સુની સુની શેરીઓમાં,
ગોકુળની ગલીઓમાં,
રાસ રમવાને વહેલો આવ… આવ… આવ… શ્યામ.
તારા વિના શ્યામ…. (2)

અંગ અંગ રંગ છે અનંગનો,
રંગ કેમ જાય તારા સંગનો (2)
તું ન આવે તો શ્યામ,
રાસ જામે ન શ્યામ,
રાસ રમવાને વહેલો આવ… આવ… આવ… શ્યામ.
તારા વિના શ્યામ…. (2)

શ્યામ….. શ્યામ…. શ્યામ…. શ્યામ…

84 replies on “તારા વિના શ્યામ મને એકલડું લાગે…. – રિષભ Group”

  1. ખુબજ સરસ રચના…..તેમજ મધુર સગીત થી સજેલ તથા સુરીલી અવાજ

  2. Jayshreeben,

    I don’t know how to thank you for your initiative…
    Thank you. Thank you very much.
    Could you please upload following garba?

    તારા વિના વેરણ લાગે આ રાતડી, વાટ્યુ જુવે છે મારી આંખડી, હે કાના હુ તને ચાહુ

    — Thanks

  3. રાધા અને શ્યામના ગીતો સાંભળવા ની મજા કૈ ઔર જ હોઇ છે. સુંદર શબ્દમાલા. હમેશા કર્ણ પ્રીય જ લાગે તેવુ ગિત છે

  4. શ્યામ…. શ્યામ…. શ્યામ…

    તારા વિના શ્યામ મને એકલડું લાગે…

    Rishabh Group is always good.

  5. અતિ ઉત્તમ રચના અને એતલુ જ ઉત્તમ દિલ રેદિને ગાયુ…

  6. superb work by rishabh group
    it is the best performig garba group in and around baroda and the entirs south gujarat

  7. ગરબે રમવાનો આન્ંદ તો મનગમતા સ્ંગેજ હોયને!

    તારા વિના શ્યામ મને એકલડું લાગે,

    અંગ અંગ રંગ છે અનંગનો,
    રંગ કેમ જાય તારા સંગનો

    • અંગ અંગ રંગ છે અનંગ (અનંગ એટલે અંગ વિના નો – being the one without any form, addressed to Him, શ્યામ )

  8. સુન્દર પણ અતુલ પુરોહિત જેવુ તો આ ગીત ગમ્તુ નથી, પરન્તુ ગરબો તો સહુ નો કર્ણ પ્રીય જ લાગે, ભલે ને કોઇ પણ ગાય.

  9. i just love this garbo….during navratri i just get lost everytime and anytime i hear this song……..bahuuj saras n mane bahuj vahlu che …a song

  10. Jayshreeben,

    Could you please upload following song/garba? I would love to hear it.

    તારા વિના વેરણ લાગે આ રાતડી, વાટ્યુ જુવે છે મારી આંખડી, હે કાના હુ તને ચાહુ

    Thanks,

    Chirag.

  11. Rishabh Group is always master……best compo. once again …..thanks to all for giving so clasic one……

  12. HIiiiiiiiiiiiiiiiiiiiii
    Tahuko.Com
    How Are All Of You
    I Want Old Tara Vina Shyaam Mane Ek Ladu Laage Which Was Sung And Comppessed By
    I Forgt But I Hope You Must Help Me To Find And Furhter More Search Otherwise Whole Album Files Sent ME On MY E-MAIL ID.
    OKEY
    BYE
    TAKE CARE
    TAHUKO.COM’S ALL OF MEMBER AND ALL OF GUJARATI FREINDS
    REGARDS BY :- DIPESH SHRIMALI

  13. ા ગરબો રાગ બૈરગિ ભૈરવ ઉપર આધરિ,ઘનોજ સુન્દર અને જુનિ યાદ અપવે ચે

Leave a Reply to ajit patel derod Cancel reply

Your email address will not be published. Required fields are marked *