ખુદા તારી કસોટીની પ્રથા – બરકત વિરાણી ‘બેફામ’

સ્વર : મનહર ઉધાસ

.

કેવી રીતે વિતે છે વખત, શું ખબર તને ?
તેં તો કદીયે કોઇની પ્રતિક્ષા નથી કરી
એ શું કે રોજ તું જ કરે મારું પારખું
મેં તો કદીયે તારી પરિક્ષા નથી કરી

ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી
કે સારા હોય છે એની દશા સારી નથી હોતી

જગતમાં સર્વને કહેતા નહીં ફરો કે દુઆ કરજો
ઘણાં એવાય છે જેની દુઆ સારી નથી હોતી

ખુબી તો એ કે ડુબી જાવ તો લઇ જાય છે કાંઠે
તરો ત્યારે જ સાગરની હવા સારી નથી

કબરમાં જઇને રહેશો તો ફરિશ્તાઓ ઊભા કરશે
અહીં ‘બેફામ’ કોઇ પણ જગા સારી નથી હોતી

( કવિ પરિચય )

57 replies on “ખુદા તારી કસોટીની પ્રથા – બરકત વિરાણી ‘બેફામ’”

  1. NATHI NADI KE HU KINARO BADALI SAKU,
    NATHI RASTO KE MAZIL PARSI SAKU ,
    NAHI PIYASI KE HU DARIYO PI SAKU
    ATO CHE EK BEWAFANI VAT KE JI LOGO NE NA KAI SAKU

  2. સાચી વાત ખુદા તારી કસોટી ની પ્રથા સારી નથી હોતી

  3. કે સારા હોય છે એની દશા સારી નથી હોતી…………સરસ..ખુબ જ સુંદર!!

  4. ધીરે ધીરે દર્દને ચરમ સિમાએ પહોંચાડીને પચ્હી છેલ્લે મોટો ધડાકો કરવાની ક્ષમતા બેફામ જેવી બીજામાં ભાગ્યે જ જોવા મળે.જીવનના અનુભવોની એવી જોરદાર અભિવ્યક્તિ જોવા મળે, કે વાચક “વાહ વાહ” બોલી ઉઠે.બેફામની જીવન-લક્ષી ગઝલો જ
    તેમને ગુજરાતી સાહિત્યના અગ્રણિ કવિઓમા આપોઆપ મુકી દે છે.

  5. Honestly i did not get chance to go th the whole site TAHUKO – but who ever has put efforts to make this site for Gujarati – I think non of us can pay for the efforts of the people who contributed / given their best for making this site which i do not have word to thank it – I Salute Tahuko and their maker !

  6. i am a fan of BARKAT VIRANI “BEFAAM”.Respected Jayshreeben your efforts are the best in gujarati culture.We are enjoying our MATRUBHASHA on internet…..

  7. ગઝલની દુનિયાના બેતાજ (બેફામ) બાદશાહ.
    નામ પ્રમાણે જ બેફામ. તેમના બીજા ગઝલસંગ્રપ ઘટા,માનસર ખુબજ સુંદર છે.

  8. khuli rakhi chhe zindagi ni kitab mein,
    tamne game te rite lakhato aavyo chhu,
    shu lakhyu hatu khabar nathi parantu
    lakhaya pachchi aaj sudhi vechato aavyo chhu,,,

    darek kavyakaro ni zindgi kai aam j hoy chhe….amazing

  9. It’s a mind blowing, excellent web site. I am thankful to TAHUKO.COM for providing such a fabulous songs, gajals,etc. I want to how to add / put my collections on TAHUKO.

  10. ખુબ જ મજા આવિ ગઈ…….શબ્દો ખુબ જ સરસ ચ્હે………..

  11. This is my favourite gazal ever….. Superb, no words….Thanks from bottom of my heart…It touched the heart…. Very real….

  12. Surfing karta karta Tahuko.com upar anayase aavi pahochyo,

    parantu site to collection joya ane sambhlya pachi

    atyant anand ni lagni thay che ke apnu gujarati sahitya

    ketlu vaividhaya sabhar che and aajna aa adhunik yug ma pan

    Jayshree ben tene aa site dwara tene jivant rakhi rahya che.

    Aabhar JayshreeBen

  13. manu 6u hu k,
    khuda tari kasoti ni pratha sari nathi hoti,
    kon samjave ane k kasotima pas karwni ane ichha pan thati nathi hoti ?????

    koi ni yaado ni jyare pratikhsa thai gai ti
    amnu naam lakhwani ichha pan khub thai gai ti,
    lakhyu jyare amnu naam dil ma su kahu mitro,
    lakhta lakhta j rifil puri thai gai ti,

    khuda tari aa kasoti ma ame pan kyarna pas thai gaya hot
    pan ‘I LOVE U’ ni liti lakhwani j rahi gai ti …..

  14. na karsho dost ne khafa kyarey
    dosto ni dushmani sari nathi hoti….

    dosti na vake j ek bija mate kaik kare 6,
    baki to duniya ma koyniye niyat sari nathi hoti…

    na pu6so kyarey prem ma bhangela ne dil no haal,
    kay badhani prem kahani sari nathi hoti…

    koi nu jivan, pote j ek kahani hoy 6,
    to koi na jivan ma koi kahani j nathi hoti….

  15. કબરમાં જઇને રહેશો તો ફરિશ્તાઓ ઊભા કરશે
    અહીં ‘બેફામ’ કોઇ પણ જગા સારી નથી હોતી

    no word do appreciate excellent

  16. ખૂબ જ સુંદર ગઝલ,અને મનહર ઊધાસનો અવાજ પછી પૂછવું જ શું?
    મઝા પડી ગઈ….
    આભાર, જયશ્રી..
    સીમા

  17. કૈક આવુ સામ્ભલ્વા મલ્યુ ઘણો આંનદ થયો ખુબ ખુબ આભર આપનો
    નિરવ પટેલ

  18. ડિયર જયશ્રીબેન,
    તમારી મહેનત બદલ ખૂબ ખૂબ અભિનન્દન અને સારી સારી ગઝલો લોકો સમક્ષ મૂકવા બદલ તમારો જેટલો આભાર માનુ એટલો ઓછો છે.ઉર્દુ ભાષા પછી સહુથી વધ ગઝલો ગુજરાતીમાં લખાઈ છે.સારી સારી રચના મૂકતા રહો અને આપણી માત્રૂભાષા નુ ગૌરવ વધરતા રહો.
    “બેફામ” ની ગઝલો ખરેખર બેફામ હોય છે.હું “બેફામ” નો ચાહક છું.

    -દેવાંગ નાયક
    સુરત

  19. ૨)તરો ત્યારે જ સાગરની હવા સારી નથી {હોતી} શબ્દ લખાયો નથી.

  20. જયશ્રિબેન,
    બેમિશાલ. મારી પાસે તમારી મહેનત ને દાદ દેવા માટે શબ્દો નથી. ખરેખર અદ્ ભુત કાર્ય તમે કરી રહ્યા છો. તમો જે lyric અને સન્ગીત સાથે આપો છો તે Master Piece છે.

    થોડી ક્ષતિઓ પ્રત્યે નિર્દેશ કરવો છે.
    ૧)ખુદા તારી કસોટીની પ્રથામાં ત્રીજુ અને ચોથુ પદ અદલ બદલ થ ઇ ગયા છે.

    ૨)તરો ત્યારે જ સાગરની હવા સારી નથી શબ્દ લખાયો નથી.

    આા ની ઉન્નતિ ચાહતા

  21. BEFAM SAHEB NI GAJLO MA SATATY ANE JINDGI NI KAPRI PARISTHITI ABEHUB DARSAVI TE BADAL TEMNO HU HIMANSHU DIL THI ABHAR MANU CHU.

  22. Hi Jayshree !!!

    Feel like hearing again and again and i do so also……

    Excellant !!

    Regards,
    RAJESH VYAS
    CHENNAI

  23. Hi Jayshree !!!

    Khub j saras !!! Hriday sparshi !!! Thanks a ton !!!

    Please come out with more similar types….

    Warm Regards,
    RAJESH VYAS
    CHENNAI

  24. પુછી જોજે તારી રાધાને પ્રેમમાં પ્રતીક્ષા કેટલી અધરી છે
    તારા વિષ્વાસે પ્રેમ કરનારને તો પ્રતીક્ષાની કસોટી અધરી ના આપ.
    બધા રાધા જેવા પેમલક્ષણા નથી હોતા.

    આજની રાધાને તો કૃષ્ણની રુક્મણી પણ બનવુ છે
    અને બીજી કોઈ પટરાણીઓ પણ નથી જોઈતી
    કૃષ્ણ તો પુરો એનો જ હોવો જોઈએ.

    નથી હું આ પ્રેમ કરતો પણ કોઈને ફકત મારો કહેવાનો અધિકાર માંગુ છું.

  25. Amari pase comment mate koi navi pankti nathi hoti, Karan ke tamari Gazal amari comment ni mohataj nathi hoti.

  26. its really fabulous, i dont have words to explain how its really heart touching…

    Thanks

    Tushar Joshi, Auckland, NZ

  27. ‘બેફામ્’ ની આ ગઝ્લ નો કોઇ વિક્લ્પ નથિ.
    સલામ …..

  28. its been really pleasure to listn this gazal… im a techy so i dnt possess so much knowledge in this field bt even though its 5th tim im listin to this in two cnsecutiv dys..

    thnx ma’am really appreciate ur effrt

  29. જેને આપણે સાચા મનથી ચાહીશુ એ સદાય આપની સાથે રહેશે જ્ય અમ્બે મા જય શ્રી ક્રિશ્ના ……..તમારો ખુબ ખુબ આભાર જય શ્રી બહેન

  30. ગઝલ ની દુનીયા મા ‘ બેફામ’ વિના અધુરુ લાગતુ હતુ. જે આ ગઝલથી પુણઁ થયુ.બાપુ શુ શબ્દો અને શુ દર્દ.thanks Jayshreeben.

  31. આ ગઝલ મને ખુબજ ગમી વાહ શુઁ લખી છે. મારે પણ ગઝલ ગાયક બનવુ છે પણ આ બધાની જેમ આપણુ કામ નૈઇ ભાઈ. આભાર ગઝલ સમભળાવા બદલ.

  32. I am unale to type in gujarati, this is fantistic effort we can feel home eney where in world

    Jaya vasa ak Gujarati tya sada kal Gujarat.

    Thanks, Kedar

  33. Respected Jayshreeben & Family,
    I was spell bound by your Love for Music and Our wonder Language Gujarati.Songs selection and everything is wonderful…Carry on!! Our prayers and Blessings for all of you.May God enlighten your Path…Jay Shree Krishna with Namaskaar…Madat Dhanani,Edmonton.

  34. આજે તો મને રડાવેી નાખી હો…ખરેખર જીવન આવુજ હોય ચ્એ…મારે આપની યાદી સામ્ભલ્વિ ચ્હે..પ્લિઝ્…

  35. રેઅલિ ખુબજ સારિ રચ્ના કરિ…
    મે આ અનુભવિ..

  36. Jay Shree Krishna to Jayshree,
    Sangeet ma satatya ni maza aneri hoi che,
    Atki atki ne sambhadvani pratha sari nathi hoti.

    I am unable to here this Gazal in consistancy in nature, but I do respect your effort to make available us, this precious thing.

    Keep it up.
    YOGESH THAKER – ANAND – INDIA

  37. મુદ્દૈ લાખ બુરા ચાહે તો ક્યા હોતા હૈ ?
    વહી હોતા હૈ ,જો મંજૂરે ખુદા હોતા હૈ !

  38. જમાનો સૌ ભલા માણસની સાથે આ જ કરવાનો,
    તમે પગલું ઉપાડો ત્યાં જ કરશે, ‘આ…ક્..છી’ કોઈ.

    -સુંદર ગઝલ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *