તાવડી – જયન્ત પાઠક 2 Replies કવિતા : માના ઘડ્યા રોટલા શિશુના શરીરની સુવાસ, દૂધિયા દાંતનું હાસ; મોડી રાત સુધી ચાલતી દાદાની વાત; સમણામાં પરીની મુલાકાત. સાત સાત સમુંદર ઓળંગીને આવતી નાવડી મારી કવિતા; માના હાથે ઘડ્યા રોટલાને તાવતી તાવડી મારી કવિતા. Share what you loved... EmailShare
Harshil April 1, 2009 at 11:00 pm અહિં કવિતાઓ વાંચી અને સાંભળી અમને એટલુ કહેવાનું મન થાય છે… છલકતુ તળાવ અમ છલકાય ટહુકો પળેપળે ભીની કરી જાય ટહુકો….. મહેકતો રહે ફુલ-ગજરાની માફક હવામાં શી તાજપ ભરી જાય ટહુકો…. Reply ↓
અહિં કવિતાઓ વાંચી અને સાંભળી અમને એટલુ કહેવાનું મન થાય છે…
છલકતુ તળાવ અમ છલકાય ટહુકો
પળેપળે ભીની કરી જાય ટહુકો…..
મહેકતો રહે ફુલ-ગજરાની માફક
હવામાં શી તાજપ ભરી જાય ટહુકો….
નાનકડી પણ છે ભી..ત..ર સુધી અપીલ કરી જાય એવી કવિતા!