દેખતા દીકરાનો જવાબ -ઇંદુલાલ ગાંધી

સ્વર : હેમંત ચૌહાણ

.

ફાટ્યાં-તૂટ્યાં જેને ગોદડી ગાભાં, આળોટવા ફૂટપાથ,
આંધળી ડોશીનો દેખતો દીકરો, કરતો મનની વાત.
વાંચી તારાં દુ:ખડાં માડી ! ભીની થઈ આંખડી મારી.

પાંચ વરસમાં પાઈ મળી નથી, એમ તું નાખતી ધા,
આવ્યો તે દિ’થી આ હોટલને ગણી, માડી વિનાના ‘મા’
બાંધી ફૂટપાયરી જેણે, રાખ્યો રંગ રાતનો એણે !

ભાણિયો તો માડી ! થાય ભેળો જે દિ’ મિલો બધી હોય બંધ,
એક જોડી મારાં લૂગડાંમા, એને, આવી અમીરીની ગંધ ?
ભાડે લાવી લૂગડાં મોંઘા, ખાતો ખારા દાળિયા સોંઘા.

દવાદારૂ આંહી આવે ન ઢૂંકડા, એવી છે કારમી વેઠ,
રાત ને દિવસ રળું તોયે મારું, ખાલી ને ખાલી પેટ,
રાતે આવે નીંદર રૂડી, મારી કને એટલી મૂડી.

જારને ઝાઝા જુહાર કે’જે, ઊડે આંહી મકાઈનો લોટ,
બેસવા પણ ઠેકાણું ના મળે, કૂબામાં તારે શી ખોટ ?
મુંબઈની મેડીયું મોટી, પાયામાંથી સાવ છે ખોટી.

ભીંસ વધીને ઠેલંઠેલા, રોજ પડે હડતાળ,
શે’રના કરતા ગામડામાં, મને દેખાય ઝાઝો માલ,
નથી જાવું દાડિયે તારે, દિવાળીએ આવવું મારે.

કાગળનું તારે કામ શું માડી ! વાવડ સાચા જાણ,
તારા અંધાપાની લાકડી થાવાના, મેં લીધા પચખાણ,
હવે નથી ગોઠતું માડી, વાંચી તારી આપદા કાળી.

આભાર : સિદ્ધાર્થનું મન

સાંભળો : આંધળી માનો કાગળ – ઇન્દુલાલ ગાંધી

153 replies on “દેખતા દીકરાનો જવાબ -ઇંદુલાલ ગાંધી”

  1. આખો ભ્રરાઈ આવી અમારા મા બાપે અમ્ને કેવી રીતે મોટા કયૃ તે હવે સમજાયુ
    How to download this song? pl reply

  2. Hi Can you please fix that so we can download that in our mobile or i – pode so, we indians far away from India and our Mummy ..can listen this song ay time . .please dont ignore it. Thanks.

  3. જ્યારે સામ્ભદિયે ત્યારે આન્ખ ભિનિ થૈ જાય એવા આ ગાયક અને લેખક ને વન્દન વન્દન વન્દન્!

    -જય જય ગર્વિ ગુજરાત્!

  4. I have not heard the letter for a long time. It is indeed very touchy and bring back the memory. The response to the letter is the first one I have heard and I am vey glad to hear that. I enjoy everything you do for us Gujarati’s and keeping up with Gujarat in our blood flowing.

  5. thanks to tahuko.com because of to keep our gujarati sanskruti ,our identity.
    I REALY LOVE TAHUKO .COM.
    THANKS to tahuo.com and staff.

  6. Both songs are very touchy and feel like listening to the same many a times.

    Many thanks to Jayshreeben and Tahuko Team members .

    Wonderful work without any expectations.

    I only wish our younger generation takes pain to listen to this kind of songs and realize what is hardship and what is mothers love and aspirations for children

  7. વાચશો – શ્રી ઇન્દુલાલ ગાંધીના “આંધળી માનો કાગળ” કાવ્યનો શ્રી મીનુ દેસાઇએ લખેલો જવાબ —>
    http://hitarthjani.com/index.php?option=com_content&task=view&id=89&Itemid=45

    શ્રી ઇન્દુલાલ ગાંધીના “આંધળી માનો કાગળ” કાવ્યનો શ્રી મોહનલાલ નાથાલાલે લખેલો જવાબ —->
    http://hitarthjani.com/index.php?option=com_content&task=view&id=90&Itemid=45

    આ પણ વાંચવા જેવા છે !!

  8. જોરદાર કામ કરો છો ધન્યવાદ ગુજરાતિ સાહિત્ય નિ અસ્મિતા જાળવિ રાખિ છે.

  9. its amazingly emotional and very touching,. thanks very much for posting both andhali maa and dekhto dikro. thanks to also my dad for posting me a link

  10. આન્ધલિ મા નો કાગલ ઘનિ વાર વન્ચ્યો હતો ને સામ્ભલ્યો પન હતો પરન્તુ દેખતા દિકરા નો જવાબ આજે જ વાન્ચ્યો.

    ભાના ના ભાના એ કિધુ ને દોશિ એ સાચુ માનિ લિધુ પન સાચુ શુ એ જ્યા સુધિ આપનુ પોતાનુ અન્ગત માનસ નો કે ત્યા સુધિ કોઇ નિ વાતો મા નો આવિ જવુ. બોધ લેવા જેવુ ચ્હે. ગરિબિ એક અભિશાપ ચ્હે. ઇશ્વર કોઇ ને ગરિબ નો બનાવે એજ પ્રાર્થના.

    શૈલેશ જાનિ

  11. adhali mano khat to ghani var shabhlo chhe but dekhata dikarano javab paheli var shabhalo samajma ava bhaniyathi chetajo

  12. આત્લુ સરુ ગેીત સાભ્લિ ને અનન્દ થયો અને રદ્વુ પન આવિયુ

  13. ગુજરાતી સઁગીત અને કાવ્ય સન્ગ્રહ નો આ અતિ અમુલ્ય વારસો સાચવવા અને પ્રસારવવા બદલ આપનો ખુબ ખુબ આભાર….
    વિશ્વની કોઇ પણ સઁપદા સામે ‘મા’ , ‘માતૃભુમિ’, અને ‘માતૃભાષા’ એ સૌથી અમુલ્ય છે અને આ તમામની પ્રતિતી એક સાથે આ ગીત થી થાય છે જેના પ્રસાર માટે પુન ખુબ ખુબ ધન્યવાદ

  14. જયશ્રી બેન તમારો જવાબ નથી,

    આજ સુધી આ ગીત થી અજાણ હતો,
    માં થી દુર માં ની વ્યથા આ બંને ગીત સાંભળવા થી જ સમજી શકાય છે,
    આભાર.

  15. સંજોગો વસાત આ ગીત સાંભળી શકતા નથી,
    જાણ નથી શું તકલીફ છે, પણ
    અમે આંધળી માં નો કાગળ જ આજ સુધી સાંભળ્યો તો,
    અને જવાબ ની આજે જાણ થઈ જે
    સાંભળવા તાલા વેલી થઈ રહી છે.
    આભાર

  16. મને આ ગિત ડાઊનલોડ કરવુઁ છે. મને ક્યાથી આ ગિત ડાઊનલોડ કરવા મળિ શકે એ જણાવશો. આ ગિત મને મળી શકે એવો ઉપાય બતાવશોજી.

  17. મને આ ગિત ડાઊનલોડ કરવુઁ છે. મને ક્યાથી આ ગિત ડાઊનલોડ કરવા મળિ શકે એ જણાવશો. આ ગિત મને મળી શકે એવો ઉપાય બતાવશોજી.

  18. speech less……i dnt any word to say!!!
    a great salute to writer n singer….
    મા તે મા, બિજા બધા વગડા ના વા…

  19. ખુબ સરસ રચના……મારિ પાસે મા હાજર ચે….આભાર્….

  20. After, listening this, i just go blank. I m writing this after 2 days. My mother says me once in my life to hear this. But, luckily i found this very soon. Thnx2 ટહુકો.કોમ્. Really. Very fine, as well as very true composition. After this just one question, મારી મા એ મને કેવી રીતે મોટો કર્યો હશે ?

  21. terrific.my father is the first person from whom i heared this song before 25years in presence of my grandma;but at that time it was just fun to me as my father has anice voice but today my father is of 75 ven ve listen this mighty song with my children & my papa & maa.i would like to say thank u to heartly.as my balako ni aakho ma me gujrati geet tatha eni sanskriti janvani jignasa joi.thank u & love u gujrat

  22. પન લિલુ જોયુ ને તમે યદ આવ્યા એ ગઝલ જોઇએ .how to download it please tell me

  23. તમે કોઇ ઍવુ ગઝલ સમ્ભલવો કે જે કોઇએ ન શામ્ભલિ હોય્

  24. આ તો બહુ જુના જમાનાનિ વાત – આજ્ના જમાનાના મા બાપ આવા હોય્?
    બધુ જ બદલાય ગયુ ચે.

  25. When ever I listen both of these songs, always wet my eyes and also my heart cries. there may be millions of ppl. in the world for them this song is true. 🙁

  26. પુત્ર અને મા નિ વેદના બહુ સચોટ રિતે પ્રસ્તુત કરિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *