15 replies on “Happy Holi..”

  1. જયશ્રીબેન ખુબ સુન્દર વિડીયો…અતિ સુન્દર ગીત.. હ્રદયના તાર ઝણઝણાવી ગયું..તમારો ખુબ સરસ પ્રયાસ ચક્ષુદાન માટેનો..જોઇને આંખમાં પાણી આવી ગયા…પ્યાર,સ્નેહ, સમર્પણ્,દુલાર, મહોબત, સદભાવના,ને સુવિચાર…આ સાત રંગોથી ભરેલી સતરંગી હોળીની શુભકામનાઓ સર્વેને..!!

  2. પ્રિય જયશ્રી,
    ખુબ જ સુંદર વિડિયો.
    જેમની પાસે દ્ષ્ટી છે તમને તેની કદર કરવી જોઈએ અને નથી તેમના માટે ચક્ષુ દાન કરવા માટે લખી ને will બનાવી રાખવું જોઈએ.

  3. મને ખુબજ ગમ્યું. મનીષ સાથે સાંભળવાની ખુબ મજા ૫ડી

  4. ખુબજ સુન્દર..ખરેખર દરેકે ચક્શુ દાન કર્વુજ જોઇએ..હુ પન..

  5. જય શ્રીકૃષ્ણ જયશ્રીબેન,
    આપ સર્વેને મારા તરફથી હોળીની શુભકામનાઓ.

    આપનો ડો.હિતેશ ચૌહાણ

  6. No words to describe and appriciate your effort in spreading this …….. GREAT CAUSE.
    A humble request to everyone to send/fwd this link to AS MUCH PERSONS AS YOU CAN……GREAT, CONGRATES

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *