તને જાતા જોઈ – અવિનાશ વ્યાસ

કવિ શ્રી અવિનાશ વ્યાસ ( જન્મ : તા 21 જુલાઇ, 1911 )

.

તને જાતા જોઈ પનઘટની વાટે
મારૂ મન મોહી ગયુ,

તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે,
મારૂ મન મોહી ગયુ,

કેડે કંદોરોને કોટમાં દોરો
તારા લહેરિયાની લાલ લાલ ભાતે,
મારૂ મન મોહી ગયુ,

રાસે રમતી આંખને ગમતી
પૂનમની રઢિયાળી રાતે,
મારૂ મન મોહી ગયુ,

બેંડલુ માથે ને મહેંદી ભરી હાથે
તારી ગાગરની છલકાતી છાંટે,
મારૂ મન મોહી ગયુ,

તને જાતા જોઈ પનઘટની વાટે
મારૂ મન મોહી ગયુ,

24 replies on “તને જાતા જોઈ – અવિનાશ વ્યાસ”

  1. મુકેશદાએ ગાયેલ અા ગીત મા તે જે ગામઠી ભાષામાઁ તને જાતા શબ્‍દને તને ઝાતા બોલે છે. તેજતો અા ગીતનુ હાર્દ છે. ખુબજ મજા અાવી. અાભાર

  2. I Heared This Song In Gujarati Play & I Like This Song Very Much.This Song Words Is Ammazing & Voice Also.

  3. મુકેશ સાહેબે ગાયેલું અપ્રતિમ ગિત..પણ એવું લાગ્યું કે મુકેશ સાહેબે “જાતા જોઇ..” માં “જ” નો ઉચ્ચાર કાઠિયાવાડી ગુજરાતી જેવું કરવા માટે ખુબ મહેનત કરિ છે,પણ તોય થોડી કસર તોય રહી ગઇ..બાકી સિંગીંગ માં એમનો કોઇ જવાબ નથી..

  4. i really like this song…but i dont have net connection at home so i want to download this song….can u tell mw how to download?

  5. બેંડલુ માથે ને મહેંદી ભરી હાથે
    તારી ગાગરની છલકાતી છાંટે,
    મારૂ મન મોહી ગયુ,

    તને જાતા જોઈ પનઘટની વાટે
    મારૂ મન મોહી ગયુ,
    could not hear these lines.

  6. સુધારોઃ ” બેંડલુ માઠે ” >> “બેંડલુ માથે”

  7. This is my favt. song.
    i have heard this songs yrs back as well, and hearing on u r site is a real pleasure.
    You have a wonderful selections of songs as well.
    Thanks for sharing with us.
    KEEP THE GOOD WORK
    ALL THE BEST
    HAVE A NICE DAY

    Nisha Patel
    [London]

  8. quite melodious song….specially in voice of Mukesh….I am fan of your website ….I love tahuko.com for great gujarati collection….keep on doing good jo….Hats off to you all.

  9. akash ne sodhyu ane patal ne pakalyu,
    malyu to a bari ni bahare j malyu

    it should have been named as ” sweetgujju.com”

    jalendu shah
    vadodara

  10. મારે ‘દિકરો મારો લાદ્કવાયો ‘ ગિત સામ્ભ્લવુ ે

  11. TANE JATA JOI PANGHAT….-Aa geet sambhadi ne maru maan mohi gayu. THANK YOU JAYSHREE AUNTIE FOR SUCH A NICE SONG

  12. this is what I was looking from a long time. I am listening this song in the voice of mukesh after 3 years. Would love to hear Mohd. Rafi in Divaso Judai na Jaay Chhe.

  13. પ્રેમ એટ્લે કે સાવ ખુલ્લિ આન્ખો થિ થતો મલ્વાનો વાય્દો …………એ સોન્ગ મોક્લોને પ્લિઝ્………..

  14. jayshree mam thax so much really i m really very enjoyed this song i m student and i like navaratri very much jyare pan navaratri na garaba sambhalu chu to pag thangani uthe che ane be divase ek var cyber cafe ma jai ne sambhalu j chu aanand aapo cho thanx

  15. જયશ્રી, તમને નવા વરસના ખુબ-ખુબ અભિનન્દન…….
    હુ તમને એક જુના ગુજરાતી રન્ગભુમિ ના ગીત ની ફરમાઈશ કરૂ છુ.
    તેના શબ્દો છે…….
    “હાથી રૂમ-ઝુમ ચાલે…..
    પાતાળ પાણી ઉન્ડા..,…”

  16. ultimate song.i had heard this song in navaratri in 2003.from there i was searching this song but now i have find it.
    thank u jayshree.

Leave a Reply to B A D A L Cancel reply

Your email address will not be published. Required fields are marked *