ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના.. – મણિલાલ દેસાઇ

19 જુલાઇ, 2006 ના દિવસે પહેલા ટહુકો પર મુકેલી આ પોસ્ટ આજે નિરુપમા શેઠના સુમધુર કંઠ સાથે ફરીથી રજુ કરું છું
કવિ શ્રી મણિલાલ દેસાઇ ( જન્મ : 19 જુલાઇ, 1939 ; અવસાન : 4 મે, 1966 )

સ્વર : નિરુપમા શેઠ

.

ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના;
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના.

ગામને પાદર ઘૂઘરા વાગે,
ઊંઘમાંથી મારાં સપનાં જાગે,
સપનાં રે લોલ વ્હાલમનાં.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના.

કાલ તો હવે વડલાડાળે ઝૂલશું લોલ,
કાલ તો હવે મોરલા સાથે કૂદશું લોલ,
ઝૂલતાં ઝોકો લાગશે મને,
કૂદતાં કાંટો વાગશે મને,
વાગશે રે બોલ વ્હાલમના.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના.

આજની જુદાઇ ગોફણ ઘાલી વીંઝશું લોલ,
વાડને વેલે વાલોળપાપડી વીણશું લોલ.
વીંઝતાં પવન અડશે મને,
વીણતાં ગવન નડશે મને,
નડશે રે બોલ વ્હાલમના.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના;
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના.

86 replies on “ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના.. – મણિલાલ દેસાઇ”

  1. Nice song.I love this song very much. This song is my favourite song . I want this song in my collection . please send me websight name from where i can download this song . very very thank ful to you for this song .

  2. mare TARA ANKH NO AFINI TARA HOTH NO BANDHANI,pan lilu joyu ne tame yad avya,nayan ne bandh rakhine me jyare tamne joya 6 a git joie 6.plz forward to my mail.

  3. આ ગીત ખુબજ સુન્દર છે મને ખુબજ ગમ્યુ
    ઘણાં વર્ષો પછી સાંભળ્યુ. બહુ જ ગમ્યુ.

  4. આ ગીત ખુબજ સુન્દર છે મને ખુબજ ગમ્યુ આભાર .

  5. sorry i forget to comment it in ‘અસત્યો માહેથિ….’
    once again i bag my pardon.

  6. હુ અત્યારે નિરમા એન્જિનિયરિન્ગ મા છુ અને અમારે અત્યારે આ પ્રાર્થના ગવડાવે છે, અને મને ખુબ જ ગમે છે.

  7. આ ગિત મ એક નવોધા ને પોતા ના વા લ મ ના મિથા બોલ વિશે મહાન યુવા કવિ મનિલાલ દેસઇ એ ખુબ સુન્દર વર્નવયુ ચ્ચ્હે

  8. જયશ્રીબેન,

    ‘ઉમ્બરે બેઠી સાંભળુ રે બોલ બાલમના’ ઘણાં વર્ષો પછી સાં ભળ્યુ. બહુ ગમ્યુ. ગીતકાર ભાઇ મણીભાઈનું ‘નવોઢા’ નું દોરેલું સુદંર શબ્દચીત્ર માણ્યું.

    આભાર,
    ભારતી પાઠક

  9. સુન્દેર્,મધુર્ અને ગ્રમ્ય -ગેીત્ – જાને નાદાન્ ,અલ્હદ્, ગામ નિ ગોરિ, ગોફન લયિ ને, કુદ્તિ, કુદ્તિ જાને રમ્તિ હોયે તેવુ લાગે -કાલ તો હવે વડલાડાળે ઝૂલશું લોલ,
    કાલ તો હવે મોરલા સાથે કૂદશું લોલ,
    ઝૂલતાં ઝોકો લાગશે મને,
    કૂદતાં કાંટો વાગશે મને
    A beautifully song and composed – one of my childhood favourites
    Thannk you very much Jayshreeben

  10. tahuko.com is my loving best friend,because gujarati folks, literature,singers,artists and our gujarati history rememberance front of our eyes; that we can proud our gujrat and gujarats “LOKSANSKRITI”wiyh realy gujarati culture as a GUJARATI. thanks very much to all of my sisters and brothers for live this website….. hearty to much congretulatons to all from MANOJ M. KHENI{surat}owner & editor of “JEEVAN YATRI” guj. monthly magazine….

  11. very nice and very super site, hearty and so hearty best comliments to this GUJARATI site “TAHUKO.COM” from jeevan yatri manoj m. kheni.

  12. hello jayshreeben be indian and proud to be an indian thanks
    i m far away from my mother land and u remember my country thanks again for making a good collection in gujarati leaturature……
    i m sandip panchal from philadelphia (USA)
    i like this songs tooooo much and one more thing i have to tell u that u remember my BACHPAN because this all are the songs are listen every day on gujarati radio
    jay shree krishna………

  13. Very nice song. Learnt in the school,refresh memories spent with classmates. Especially with Pritesh Pancholi, Paresh Patel, Himanshu patel, Kalpesh Patel of Utkarsh Vidyalaya.
    Naishadh Purohit

  14. આભર જયશ્રિબેન્,
    ખરેખર ઘનુજ સારુ લાગ્યુ.

  15. from:RANJIT CHUNARA
    આભાર જયશ્રીબેન.
    its one of my favourite gujrati song.
    u r the great.
    દિવસ સુધરી ગયો.

  16. ખુબ સરસ ગિત અને ગાયિકા આયિ લવ યુ તહુકો.કોમ

  17. નાનપન મા આ ગિત આ સાભલુ હતુ અત્યાર ર્ખુબ જ મ્જા આવિ. ખુબ આભાર

  18. કેટ્લાય time pa6i sambhlyu. Really nice song.
    Thanks to Jayshreeben for providing such a great opportunity.
    We are with u, Keep it up.

  19. ઘના સમય બાદ ઉમ્બરા મા થિ ઘરમા જવા નુ મન ન્થિ થતુ ને બસ વાલમ્ના બોલ સામ્ભ્લયા કરવાનુ મન થય ચે.

  20. વાહ્ભઈ,ગામ નુ સ્વરુપ નજર સામે આવ ગયુ પલવાર મા…ખુબ સરસ……બોલ તહુકો ના……

  21. મારૂં પ્રિય ગીત સાંભળીને મજા આવી ગઈ ! આભાર જયશ્રીબેન.

  22. I love this song a lot. nice callection. lost of old songs r there. Can u give me a name of this cd or can i download these songs from net? plz help me.

  23. Please let me know where I can buy this CD. My mom listened to a tape when I was a kid and I love all songs on this CD, I want to buy a CD for her so please let me know, I”ll send you money if you have it and you can send me a copy. – Thanks a lot, God, this brings back so many memories – Thanks again.. you are doing a wonderfull job.

  24. આ ગીત સામભડી ને મઝા આવિ બહુ દિવસે કર્ણ પ્રિય થાયુ.

  25. ખુબ જ સુંદર .
    મજા આવી ગઈ.
    આપનો ખુબ ખુબ આભાર.

  26. ખુબ જ કર્ણ પ્રિય ગીત છે
    ખુબ ખુબ આભાર તમારો

  27. Very nice and melodious song.Its one of my favourite song.The picture of the lady is also very beautiful.I liked it very much and really the song is very nice and melodious.Thanks Jayshree auntie for posting such a song on tahuko.

  28. Really nice song, i think heard before some where, but most part i like in song is બોલ વ્હલ્મના. the way singer sung that part is really good. thanks to post such nice song.

  29. મને આ ગીત બહુ જ પસન્દ છે.ઘણા દિવસ થી મન હતુ કે સાંભળુ. તે તમે પુરી કરી દીધી.
    આભાર
    સંજ્ઞા પટેલ

  30. વાડને વેલે વાલોળ પાપડી વીણશું લોલ:
    કેટલી બધી સાહજીકતા છે !શ્રી..મણિલાલ
    પ્રકૃતિની સાથે કેવા આત્મીય બન્યા છે ?
    જયશ્રીબહેનની આ શોધ ઘણી સારી છે જ !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *