6 replies on “લ્યો, કાગળ આપું કોરો….”

  1. કોયલનો ટહૂકો અને મોરપિંછ ભારતીય જગતથી
    ક્યાં અજાણ્યાં છે ? બન્ને સુખદ છે ને ?બ્લોગ સર્જક
    ધન્યવાદને પાત્ર છે !વધુની આશા રાખીએ ?દિને
    દિને યન્નવતામુપૈતિ તદેવ રૂપં રમણીયતાયા: !

  2. SV અને વિવેકભાઇ,

    તમારો ખૂબ ખૂબ આભાર. I wish I can make some difference, somewhere.. with my efforts and support from all of you.

  3. સોળ વરસનો ટહુકો કોરા કાગળ પર જેમ લથબથ દોરાય,

    એમ આ બ્લોગ જગતમાં ઈચ્છું છું આપના રંગો રેલાય…

Leave a Reply to manvant Cancel reply

Your email address will not be published. Required fields are marked *