ટહુકો માં શોધો..

Fan of Facebook?

Follow us on Facebook

Follow tahuko_com on Twitter

વિભાગો

જૂની પોસ્ટ

સમય - હરીન્દ્ર દવે

જોકે સમયની પાર હું કાયમ નથી રહ્યો
હું આ સમયમાં છું - એ મને ભ્રમ નથી રહ્યો
એવું નથી કે સુખનો સમુંદર છે ચોતરફ;
હું ક્યાં સુખી છું? - એવો મને ગમ નથી રહ્યો

(કવિ પરિચય) 

3 comments to સમય - હરીન્દ્ર દવે

  1. વિવેક
    October 25th, 2006 at 6:36 am

    સુંદર સંવેદનાસભર મુક્તક…

  2. હરીન્દ્ર દવે « ગુજરાતી સારસ્વત પરિચય
    October 26th, 2006 at 11:13 am

    [...] #  સમય [...]

  3. rajeshree trivedi
    February 25th, 2010 at 8:32 pm

    સુન્દર
    સમય જીવનનો સન્દર્ભૅ કેવા લાઘવથી સુચવ્યુ ૬

Leave a Reply

You can use these HTML tags

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>