જીત્યું હમેશા ગુજરાત… – મનિષ ભટ્ટ

સૌપ્રથમ તો પ્રજાસત્તાકદિનની સૌને શુભેચ્છાઓ.. અને આજના આ ખાસ દિવસે તમારા માટે એક ખાસ ગીત પણ લાવી છું. – અને એ પણ વિડિયો સાથે 🙂

આપણા વ્હાલા ગુજરાતનું ગૌરવ ગાતું આ ગીત. ગુજરાતના ૨૬ કલાકારો એકસાથે ‘અડાલજની વાવ’ જેવા ઐતિહાસિક સ્થળે ભેગા થાય – અને એ પણ ગુજરાતની યશગાથા ગાવા માટે – એ કંઇ નાનીસુની વાત છે?

ગીત વિષે વધુ માહિતી માટે નીચેના આર્ટિકલ પર ક્લિક કરો.

સંગીત : રજત ધોળકિયા

કલાકારો : ઐશ્વર્યા મજમુદાર, પ્રાચી દેસાઇ, મૌલી દવે, પ્રફુલ દવે, તન્વી વ્યાસ, શ્યામલ મુન્શી, સૌમિલ મુન્શી, નિધી શેઠ, ત્રિપ્તી આર્ય વોરા, અચલ મહેતા, અભેસિંહ રાઠોડ, કરસન સગઠિયા, કિર્તી સગઠિયા, દમયંતીબેન, ભારતી કુંચલા, બિહારીદાન ગઢવી, નીરજ પરીખ, હેમા દેસાઇ, આલાપ દેસાઇ, આશિત દેસાઇ, હરી ભરવાર, બીજલ દેસાઇ, વિજય ગાભાવાલા, હેમંત ચૌહાણ, પુરુષોત્તમ ઉપાધ્યાય અને દિલિપ ધોળકિયા

(NOTE: જો તમારા internet ની speed ઓછી હોવાથી video અટકી જાય, તો એકવાર play કરી pause કરશો, અને થોડીવાર રાહ જોઇ પછી ફરી play કરશો, જેથી પૂરેપુરું buffering થઇ જાય)

http://video.google.com/videoplay?docid=-6685746480997089333

હારી આ સરહદ ને હાર્યા સીમાડા
પણ હાર્યું ના કોઇ’દી ગુજરાત
હે જીત્યું જીત્યું હમેશા ગુજરાત
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત

ઝૂક્યા પહાડો ને ઝૂકી આ નદીયું
પણ ઝૂક્યું ના કોઇ’દી ગુજરાત
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત

ટુટી ધજાઓ ને ટુટ્યા મિનારા
પણ ટૂટ્યું ના કોઇ’દી ગુજરાત
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત

હો બેઠી બજારો ને મીલોના ભૂંગળા
પણ ઊભું અડીખમ ગુજરાત
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત

ધણણણ ધણણણ ધણણણ ધરણી આ ધ્રૂજે
કે આભલા ઝળૂંબે પણ
ડગે ના કોઇ’દી ગુજરાત
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત

હાર્યા ના ગાંધી ના હાર્યા સરદાર
એમ હાર્યું ન કોઇ’દી ગુજરાત
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત

દુનિયાના નિતનવા નારાની સામે
ના હારે આ દિલનો અવાજ
એવો સુણીને દલડાનો સાદ
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત

હાં હાં રે મારું જય જય જય ગરવી ગુજરાત
હાં હાં રે મારું જય જય જય ગરવી ગુજરાત
હાં હાં રે મારું જય જય જય ગરવી ગુજરાત..
મારું ગુજરાત..!

145 replies on “જીત્યું હમેશા ગુજરાત… – મનિષ ભટ્ટ”

  1. કેવુ પડે હો, બાપલા. ગુજરાતની તો વાત જ નિરાળી.

  2. મને આ ગીત બહુ ગમ્યુ. જય જય ગરવી ગરવી ગુજરાત!

  3. I so this site today only. Really happy to see it. In fact I was in serach of Kalja Kero katako..since long.. but today I got. Thanks to this website supporters and developers.. Gujarti Bhasha AMAR raho..

    Keep it up..

  4. આજે પહેલી વાર આ વેબસાઈટ જોય. ઘણો જ આન્નદ થયો. ગુજરાતી ભાશા અમર છે.

  5. lovely , meaning-full words, like beutifull flowers inone basket—–on the year of SWARNIM-GUJARAT, we have posted on the FACE-BOOK many many thanks to the TAHUKO-TEAM

  6. મારું જીત્યું હમેશા ગુજરાત
    જય જય જય ગરવી ગુજરાત

    ગુજરાતી ને ગુજરાતી હોવાનો ગર્વ કરાવતુ ગીત – જીત્યું હમેશા ગુજરાત

    આ ગીત બનાવનાર કવિ ને લાખ લાખ સુભકામ્ના ઓ જેને ગુજરતના ખમિરને આખિ દુનિયા સમેક્ષ મુક્યુ…..અભિનદન્
    કૌશલ પારેખ – વીણેલા મોતી

  7. વેર્ય ને સોન્ગ્..મઝિન્ગ સિન્ગેર અન્દ અતોર્… ગુઅરતિ સ થે બેસ્ત મારુ ગુજાર્ત દરેક ગુજરાતી ને ગુજરાતી હોવાનો ગર્વ કરાવતુ ગીત

  8. અત્યન્ત સુન્દર, ખુબ જ મઝા આવેી ગયેી/
    જયશ્રેી બેન તમ્ને ખુબ જ અભિનન્દન્
    પ્રકાશ પન્ચોલેી

  9. hi very fentastic gujarat gaurav gatha by some gujarati singer & actor. i proud to be born in gujarat, in surashtra ni bhumi, santo ni bhumi. bahadur, pramanik & mahentu praja.
    From
    Vill-Thordi, Tal-Savarkundla, Dist-Amreli, State-Gujarat
    haal maa rahevasi SURAT

  10. થન્ક ઉ, આ ગેીત સવ ગુજ્રતિયોને તેમ્નિ રેસ્પોન્સિબિલિતિએસ રેઅલિસે કરવ્નર ચે..જૈ ગર્વિ ગુજ્રરાત્…

  11. aavu geet me peli vaar sabhalu gujrat ne lagtu ane me khub aannd anubhavyo.me aa geet 180 var sabhalu.thanks

  12. મારા ગુજરાતી ભાઈઓ અને બહેનો,
    ગર્વ અહંકાર ન બની જાય તેનું ધ્યાન રાખજો અને ભૂલી ન જતા કે રૂપા મોદીનો દીકરો જે ૨૦૦૨ના તોફાનોમાં થયેલા અહેસાન જાફરી હત્યાકાંડ દરમ્યાન ગુમ થઈ ગયો હતો તે હજુ સુધી મળ્યો નથી.
    સુરતા મહેતા.

  13. Wonder full
    દરેક ગુજરાતી ને ગુજરાતી હોવાનો ગર્વ કરાવતુ ગીત.

  14. અતિ સુન્દર રચના…
    પણ , તેમા કર્ફ્યુ નુ દ્રશ્ય ન હોત તો વધારે ગમત …ને ગુજરાત ની ઓળખ જેવા ગરબા પણ રન્ગ જમાવત્…

  15. I feel, you Gujarati diaspora in your so called “US of A” is really a pitiable lot,from the fact that a bullshit of a song,called,”Jay Jay Garavi Gujarat” overwhelms you. A copy of a great poet,Zaverchand Meghani, that too a poor one,sung in the praise of, not a state or region,but just to woo you gullible NRG investers,instigated by none other than the holy cow of Gujarat, the so called “Hindu Hriday Samrat”,a Ghanchi and Butcher of 3000 innocent Gujaratis, really makes us belch. By the way I am a high cast Brahmin and have nothing to do with the so called “Hindutva wadi” politics.But it would definitely benefit you,if you keep away from these lollipops.
    NITIN RAVAL,(Architect and Interior Designer)Ahmedabad

  16. જય જય ગરવિ ગુજરત
    જામુ હો બાપુ ………

    Excellent song…..
    Proud to be a GUJARATI

  17. જય જય ગરવિ ગુજરત
    જામુ હો બાપુ ………

    Excellent song…..
    Proud to a GUJARATI

  18. ખુબ ખુબ અભીનન્દન
    ખુબજ સારો અને વખાણવાલાયક પ્રયાસ
    સમગ્ર પ્રોડ્ક્શન ટીમ ને મારા અભિનન્દન

    હજુ પણ સારા સારા ગીતો દ્વારા ગુજરાતની સેવા કરતા રહેશો તેવી અપેક્ષા

  19. કમાલ નુ collection che. ભાગ્ય્ જ જોવા મા આવ્ ત્ત સન્ગેીત્
    gret to see all diggaj

  20. PEOPLE PROUD OF GUJARAT WHO HAS NOT SEEN THE WORLD.
    YES WE LOVE OUR MOTHERLAND BUT IT DOESN’T MEAN THAT WE ARE THE ONLY BEST.
    THERE IS LOT TO SEE AND OBSERVE IN THIS WORLD OUTSIDE GUJARAT MY FRIENDS.
    DON’T BE SO.. EMOTIONAL.
    THERE IS NOTHING IN GUJARAT MORE THAN CASTISOME & CHEAP SPEECHES OF SOME RULLING LEADERS.
    THAT’S ALL.
    WAKE UP FRIENDS, WAKE UP.

    REGARDS,
    MR.CHANDRAK PANDYA

  21. Nice creation.
    However, I wonder why Ms Mallika Sarabhai is missing. Someone who represented Gujarat in Mile sur mera tumhara song is not here in similar song for Gujarat!!!!

    Any explanation?!!

  22. મારું જીત્યું હમેશા ગુજરાત
    જય જય જય ગરવી ગુજરાત

    ખરેખર મજા આવી ગઈ…
    જુસ્સેદાર ગુજરાતી નુ જુસ્સેદાર ગીત …..

  23. ગુજરાતિ હોવુ ,,,,,, દરેક ન નસિબ મા નથિ હોતુ. મને ભરોસો ચ્હે કે દરેક ગુજરાતિ ને ગુજરાતિ હોવાનુ અભિમાન હશે જ્ કારન કે મને ચ્હે. “જ્યા જ્યા વસે એક ગુજરાતિ ત્યા ત્યા સદાકાલ ગુજરાત્”

    સરસ ગિત સરસ વિદિઓ ક્લિપિન્ગ્

    શૈલેશ જાનિ

  24. hi ,its excellent.

    yes, gujrat is always win….i proud that i m gujrati…world become closer becoze of gujrati…

  25. બહુજ અપિલ્ કર્તુ ગિત ચ્હે તેમજ ગુજરત નુ ગૌરવ ગાતુ ચ્હે.

  26. કોઇ આ ગીતના કલાકારોની ઓળખાણ કરાવી શકે? આમ તો mediaની મહેરબાનીથી ઘણા જાણીતા છે..પણ તોયે શાબ્દીક ઓળખાણ કંઠ ઓળખાણ testના જવાબપત્રનુ કામ કરશે…

  27. આ ગીત બનાવનાર કવિ ને લાખ લાખ સુભકામ્ના ઓ જેને ગુજરતના ખમિરને આખિ દુનિયા સમેક્ષ મુક્યુ…..અભિનદન્…..લાખ લાખ વન્દન્……

  28. the song is too gud, had heard it long time back, but still it gives me great feeling abt our country & specially gujarat, thx.

  29. Pretty nice post. I just came by your site and wanted to say
    that I have really enjoyed browsing your posts. Anyway
    I’ll be subscribing to your blog and I hope you write again soon!

  30. Hi it’s really nice song…and feeling proud!! I am Gujarati!!
    તમારી આ કોશીશ ને મારા અભીનન્દન!! આમ જ અમને રસ નો આસ્વાદ કરાવજો.

  31. Shivaji na Halarda pachhi ni apratim DESHDAZni karnapriya rachana.
    Aakhi teamne karodo abhinandan.
    Saumil-Shyamal mara mitro chhe.

  32. good, but not too good, song is too nice but direction is bad. and also here not big charactor our gujarat. here only celebraty … where is Shahbudin, Bhikhudan, Anil ambani, …

    if you want only singer then put only singer no anybody..

    Thanks a lot for this song

  33. i really don’t have words to express my feeling,
    i am really proud of gujrat,
    love gujrat.

  34. It is Simply the BEST….
    EXCELLENT.
    ગિત બનાવનાર ને ખુબ-ખુબ આભાર….
    જય જય ગરવિ ગુજરાત…..!

  35. કોઇ મને આનુ mp3 download કરિ શકાય એવિ લિન્ક મોકલાવો……..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *