લાવ જરાક હસી લઉં !

ઘનઘોર ગરજતો વાદળ હું
સમ્રુધ્ધી નાં વાવડ હું
ખુલા નભે જકડાયો છું
બની માવઠું વરસી જઉં,
લાવ જરાક હસી લઉં !

અડગ અફર મેરુ સમ હું
હિમાલય ના ભેરુ સમ હું
અડગ રહી અકડાયો છું,
ભેખડ-ભેખડ ધસી જઉં,
લાવ જરાક હસી લઉં!

3 thoughts on “લાવ જરાક હસી લઉં !

 1. ભદ્રેશ શાહ્

  ઘનઘોર ગરજતો વાદળ હું……સમ્રુધ્ધી નાં વાવડ હું
  ખુલા નભે જકડાયો છું….બની માવઠું વરસી જઉં,..લાવ જરાક હસી લઉં !

  અડગ અફર મેરુ સમ હું….હિમાલય ના ભેરુ સમ હું
  કહે છે ….અડગ રહી અકડાયો છું,
  ભેખડ-ભેખડ ધસી જઉં,………લાવ જરાક હસી લઉં!

  બહુ અઘરુ છે હસી લેવુ…….ભઈ જરા અકડ છોડી તો જો…..

  Reply
 2. Ravi Solanki

  HASVU KADACH AGHARU HOY PAN BIJE NE HASAVAVU GHANU SAHELU CHHE, MANAS MATRA PREM NO BHUKHYO HOY CHHE, PREM AAPO, HASO HASAVO LIFE BANAVO…

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *