H ज़िंदगी में तो सभी प्यार किया करते है – क़ातिल शिफाई

આજે ગુડી પડવો…. અમારા તરફથી સૌને ગુડી પડવાની શુભેચ્છાઓ… 🙂

નેપાળના રાજા ‘વિરેન્દ્રવીર વિક્રમ શાહ દેવ’ના દરબારમાં જ્યારે એકવાર મેંહદી હસન કાર્યક્રમ રજૂ કરતા હતા, ત્યારે તેઓ અચાનક એમની આ ગઝલ ‘ज़िंदगी में तो सभी प्यार किया करते है’ ની આગળની કડી ભૂલી ગયા.. રાજા ત્યારે પોતે ઊભા થઇને ગઝલની એના પછીની કડી ગાવા લાગ્યા.. (આભાર : Mehdihassanent.net)

ज़िंदगी में तो सभी प्यार किया करते है,
मैं तो मर कर भी मेरी जान तुज़े चाहुंगा.

तु मिला है तो ये एहसास हुआ है मुज़को,
ये मेरी उम्र मुहब्बत के लिये थोड़ी है.
एक ज़रा सा ग़म-ए-दौराँ का भी हक़ है जिस पर,
मैने वो साँस भी तेरे लिये रख़ छोड़ी है,
तुज़पे हो जाउंगा क़ुरबान तुज़े चाहुंगा,
मैं तो मर कर भी मेरी जान तुज़े चाहुंगा…

अपने जज़बात में नग़मात रचाने के लिये,
मैंने धड़कन की तरह दिलमें बसाया है तुज़े !
मैं तसव्वुर भी जुदाई का भला कैसे करुं !
मैंने किस्मत की लक़ीरों से चुराया है तुज़े,
प्यार का बन के निग़हबान तुज़े चाहुंगा…
मैं तो मर कर भी मेरी जान तुज़े चाहुंगा…

तेरी हर चाप से जलते है ख़यालों में चराग़,
जब भी तु आए, जगाता हुआ जादु आए !
तुज़को छु लुं तो फिर ऐ जान-ए-तमन्ना मुज़को,
देर तक अपने बदन से तेरी ख़ुश्बु़ आए !
तु बहारोँ का है उन्वाँ, तुज़े चाहुंगा,
मैं तो मर कर भी मेरी जान तुज़े चाहुंगा…

12 replies on “H ज़िंदगी में तो सभी प्यार किया करते है – क़ातिल शिफाई”

  1. સરસ ગઝલ્……ગુજ્રતિ ફોન્ટ નિ અગવદતા ના લિસ્ફહે “કતિલ “ના બદલે “કાતિલ ” લખયુ લાગે છે ..!

  2. જાને દો યાર ! યે મેરિ લિખઐ મન્જુર નહિ કર્તે. હર્દમ કાત દેતે હે. નો મોર કોમેન્ટ્ બાય બાય્ બન્સિ ટાયર્ડ્.

  3. વાહ રે વાહ્ શુ ગઝલ ચ્હે.શુ સજાવટ ચ્હે. શુ ગાયુ ચ્હે. વાહ મહેદિહસન્ આવાઝ રિધમ દિલ્કો ચ્હુ ગૈ. સુક્રિયા બહોત ખુબ ! આપ્ કા એક્ ચાહ્ક્બન્સિ પારેખ્ આપ્કે સાથ આપ કિ આવાઝ હમેશા જિતિ રહેગિ. ધન્ય્વાદ્.

  4. ज़िंदगी में तो सभी प्यार किया करते है,
    मैं तो मर कर भी मेरी जान तुज़े चाहुंगा.’

  5. આપણામા ભવોભવની પ્રિતની વાતો જાણીતી છે, બસ એવીજ કઈક વાત આ શેર કહે છે.

    Like next birth is Yours….

  6. જે વાત કહેવા દિવસો જોઇએ તે એક શેર મા કેવી કહેવાય જાય છે ….

  7. કાતિલ નહિ..કતીલ હોવુ જોઇએ..સુધારી લેશો..It’s actually Quateel ..

  8. કેવી સુંદર વાત !

    રાજાવાળૉ કિસ્સો પણ પહેલીવાર જાણ્યો અને સાનંદાશ્ચર્ય થયું. આજ તો જાદુ છે મહેંદી હસનસાહેબના અવાજનો… આજે આ સંગીત સમ્રાટ માંદગીના બિછાને છે અને પોતાનો ઈલાજ કરાવવા માટે એમની પાસે પૈસા પણ નથી…

Leave a Reply to Swara Cancel reply

Your email address will not be published. Required fields are marked *