તરફડાટ એટલે ? – પન્ના નાયક

તરફડાટ એટલે ?
તમે કહેશો,
જલ બહાર આણેલા
કોઇ મીનને પૂછી જુઓ !

પણ ઘૂઘવાતા ઉદધિના ભીતર
જે
કોરું કોરું તરફડે,
એને તમે શું કહેશો ?

14 replies on “તરફડાટ એટલે ? – પન્ના નાયક”

  1. પણ ઘૂઘવાતા ઉદધિના ભીતર
    જે
    કોરું કોરું તરફડે,
    એને તમે શું કહેશો ?

  2. જીરવ્યો કેમ રે જાય વલોપાત આટલી હદે ?
    આટલો બધો પ્રેમ શું કદી કોઈને સદે ?

  3. દરિયા ના મોજા તો બધા જ જોઈ સકે પણ ભિતર નો વલવલાટ તો પન્નાબહેન જ દેખાડિ શકે ……

  4. હ્રદય ના ઉન્ડાણ મા ન જાણે કેટલી વદના પડી હશે ?પન્ના એટલે વેદના,દર્દ અને તડફડાટ.

Leave a Reply to kanchankumari parmar Cancel reply

Your email address will not be published. Required fields are marked *