મારી પાસે આવ – દિલીપ મોદી 2 Replies મારી પાસે આવ, તું; વાતો કરીશું, સૌ દીપક બોઝાવીને રાતો કરીશું; આપણી વચ્ચે તડપતુ મૌન તોડી, સ્નેહભીના શબ્દને ગાતો કરીશું. Share what you loved... EmailShare
સુંદર વાત !
મન ની વાત……