સરસ્વતી પ્રાર્થના – પ્રજ્ઞા વશી

સંગીત : મેહુલ સુરતી,
સ્વર : અમન લેખડિયા, સત્યેન જગીવાલા, રૂપાંગ ખાનસાહેબ, નુતન સુરતી, આશિષ, ખુશ્બુ, ધ્વનિ, વ્રતિની

માત સરસ્વતી વિદ્યાદાયિની
ગહનગતિ તુજ વીણાવાદિની

ઉર વીણાંના તારે તારે
તું સચરાચર જ્યોતિ ઉભારે
મધુમય રાગિણી, ભવભય હારિણી
જ્ઞાનની દેવી, જીવન સંવારે
શ્વેતવસન ધર, ધવલ પ્રકાશિણી
……………ગહનગતિ તુજ વીણાવાદિની

કંઠમાં સ્વર આપે તો હું મા !
તુજ ભક્તિનાં ગીતો ગાઉં
આપે જો સમદ્રષ્ટિ, સુબુધ્ધિ
ભીતરની જડતાને ભગાઉ
મનમંદિર વસે, મયુરવિહારિણી
……………ગહનગતિ તુજ વીણાવાદિની

39 replies on “સરસ્વતી પ્રાર્થના – પ્રજ્ઞા વશી”

  1. ખૂબ જ સુંદર કવન અને એટલું જ ક્ણપ્રિય ગાયન.

    વીણાં એ સાચી જોડણી નથી. અનુસ્વાર ન આવે.

    પ્રાર્થનાની છેલ્લી કડીમાં “વસે” શબ્દ છે જે ગાયનમાં નથી.

  2. સુમુધુર સંગીત ભાવવહી શબ્દો અને સુંદર મજા ની પ્રાર્થના એ પણ વિધાદેવી માતા માટે।।। ખુબખૂબ અભિનંદન…
    આ ગીત ના આલ્બમ નું નામ કે સંપક કરવા યોગ્ય વ્યક્તિ ના સંપર્ક સુત્ર આપવા વિનંતી

  3. લાજવાબ..
    સૂર ,લય અને તાલમાં અદભુત…!!
    ધન્યવાદ..!!
    અમને સહભાગી બનાવવા માટે..!!

  4. સરસ્વતી માત હો મારી, તમોને પાય લાગુ છુ….. પ્રાર્થના ક્યાથી મળી શકે?

  5. અદભૂત શબ્દો અને અદભૂત સ્વરાંકન

  6. પરથમ સમરુ સરસ્વતી ને ગણપ લાગુ પાય…આ ગીત જો સંભળાવી શકશો તો તમારો ખુબ ખુબ આભાર …!!અહીયા પ્રાથના મુકવા બદલ ખુબ આભાર ઘણી જ ગમી…માત સરસ્વતી વિદ્યાદાયિની ગહનગતિ તુજ વીણાવાદિની….

  7. ખુબજ સરસ દિલ નિ પ્રાથના-સ્વર,તાલ અને શબ્દ શુશોભન ખુબ જ સરસ છે, j.s.c.a

  8. પ્રાથ્ર્ના સરસ ચ્હે આભાર પન સરસ્વતિ માતાનિ બેથક પત્થર ઉપર હોતતો વધારે ગમત્.

  9. આપે જો સમદ્રષ્ટિ, સુબુધ્ધિ
    ભીતરની જડતાને ભગાઉ
    ખુબ જ સુન્દર જય મા…..

  10. Liked the song, music & composition!
    Jayshreeben: Thanks a million for keeping this website so active!
    Found it difficult to type in Gujarati. I think I need practise!

  11. aaje aa prarthana sambhalay tem nathee to shu thayu?maro divas to roj aa prarthana sambhalavathee sharoo thay chhe.nahee sambhalay to kaink khute tevoo lage chhe.

  12. સરસ પ્રાર્થના.એટલી બધી ગમી કે એક બાજુ બધી પ્રર્થના મુકૂ તોય તારુ પલ્લુ નમે.

  13. sairam,,,beautiful compositoin,,,kya baat hain kya baat hain! it takes you to maa Sarswati DIRECTLY without any effort through Music

  14. JAYSHREE,

    SARSWATIMATANI PRATHNA SHABHDI;
    PRATHMIK SCHOOL NA DIVSONI YAD SATAVI GAYEE,

    MAA SARSWATI NI PRATHNA PACHHI SCHOOL KAM KARTA,
    AAJROJ PAN NIT MASTKE MAA SARSWATI NE PRATHNA,

    SATHE TAMARO PAN “TAHUKO”CHALU KAREL TE BADAL KHUB KHUB AABHAR,

    TAHUKA.COM NO PYASHI,
    SHANTILAL THACKER

  15. This is the best composition in raga Yaman and was very well sung by all singers. It was heart touching prayer. I thank for beautiful and melodious song. I thank Jayshreeben for being a medium of all prayers and songs.

  16. Pragnaben ,this is nice prayer. Maa Sarswati ni prathna ghani saras che ane mehulbhai ane saathio ee ghani sundhar rite raju pan kari che…

  17. In this material world, for our greed and fear complex, prayers and photos, status of every God is easily available on finger tips, except Maa Saraswati. It is difficult to find photos and prayers of Maa Saraswatiji easily. (Sanskrit slokas are available but not enjoyable by every body). Thanks for this prayer. Congratulations !

  18. બહુ સરસ
    I remember my college days after 15 years
    આ પ્રાથના આટલી સરસ રીતે ગાય શકાય
    અદભુત્

  19. જયશ્રી તમારો આભાર

    This prayer I here first time
    really this very nice pray

    I am teacher and I will sing this prayer in my primary school thanks for giveing me such a wonderful prayer.

    gujarati ma lakhva no prayatna karyo pan font alag chhe tethi lakhi sakyo nathi sorry for that

  20. જયશ્રી તમારો ઘણો આભાર
    માત સરસ્વતીની પ્રાથના સંભળાવવા બદલ
    હવે આજનો દિવસ ખુબ મંગલમય જશે.

    — જય ત્રિવેદી

Leave a Reply to Pulkit Cancel reply

Your email address will not be published. Required fields are marked *