ટહુકો માં શોધો..

Fan of Facebook?

Follow us on Facebook

Follow tahuko_com on Twitter

વિભાગો

જૂની પોસ્ટ

કે કાગળ હરિ લખે તો બને - રમેશ પારેખ


- કે કાગળ હરિ લખે તો બને
અવર લખે તો એકે અક્ષર નથી ઊકલતા મને

મોરપીંછનો જેના ઉપર પડછાયો ના પડિયો
શું વાંચું એ કાગળમાં જે હોય શાહીનો ખડિયો ?
એ પરબીડિયું શું ખોલું જેની વાટ ન હો આંખને…

મીરાં કહે પ્રભુ, શ્વાસ અમારો કેવળ એક ટપાલી
નિશદિન આવે જાય લઇને થેલો ખાલી ખાલી
ચિઠ્ઠી લખતાંવેંત પહોંચશે સીધી મીરાં કને…

( 25-10-1982, સોમવાર )

( કવિ પરિચય )

5 comments to કે કાગળ હરિ લખે તો બને - રમેશ પારેખ

  1. સુરેશ જાની
    September 18th, 2006 at 12:52 pm

    લખીએ રે! હરિવરને કાગળ લખીએ રે!
    – ભગવતીકુમાર શર્મા
    - સોલી કાપડીયાનું સ્વરાંકન
    - આલ્બમ ‘હરિવરને કાગળ લખીએ રે’

  2. Nishith
    September 18th, 2006 at 12:54 pm

    Good 1.. this is for the first time that I have read gujarati blog and its urs!
    ne wayz, c ya
    Nishith :)

  3. amit pisavadiya
    September 20th, 2006 at 6:38 pm

    મીરા કે પ્રભુ, દીધુ અમને સમજણનું આ નાણું,
    વાપરવા જઇએ તો જીવતર બનતું જાય ઉખાણું.
    ર.પા.

  4. khyati pandya
    May 15th, 2007 at 9:53 pm

    hai,
    I am khyati pandya. Two days back i heard about tahuko from my sister and i,m impressed with the way things presented in it.

    congratulations to the team of tahuko, presenting such a fabulous collection of creation of such a great personalities.

    keep it up.
    bye

  5. NITIN SHAH
    May 3rd, 2010 at 2:42 pm

    થુઉકો ખ્રેરેખ્ર્ર્ર્ર્ર્ર અદ્ભુત ચે.
    I have been since long looking for GUJARATI site and when my daughetr suggested to check TAHUKO, I was delighted and surprised. As a gujarati geet lover, I can not forget this obligation and I sincerely wish TAHUKO becomes the most popular site and stay in the heart of each and every gujarati.
    once again thanks for such lovely collection and presentation.

Leave a Reply

You can use these HTML tags

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>