માનવને મારી – અમૃત ઘાયલ

ચડી આવે યદી ભૂખ્યો કોઈ હાંકી કહાડે છે
નથી કાંઈ પેટ જેવું અન્નકૂટ એને જમાડે છે
કરાવે છે મકાનો ખાલી મંદિર બાંધવા માટે
અહીં માનવને મારી લોક ઈશ્વરને જિવાડે છે

– અમૃત ઘાયલ

9 replies on “માનવને મારી – અમૃત ઘાયલ”

  1. tamne loko ne mandir sivay kai dekhatu j nathi
    badhane mandiro j nade chhe
    films ane cricket k bija nakama kharcha kai nathi dekhata
    ane jyare hoy tyare mandir no virodh karo chho
    mandire tamearu shu bagadyu chhe
    ane tame to garibo mate bahu daya rakhata hoy ne to tame 3 k 4 sabhaya hova chhata sha mate bangla ma raho chho>????
    tamne bahu daya gariobo ni aave chhe ne to teone tamara ghar ma rakhone ….
    ane ek biji vaat :
    manas garib rahe chhe e teni kaam n karvani vruti darshave cchhe
    jo manas mahenat kare ne to garibi jaay j !
    bill gates em kahe chhe k garib kutumb ma janmavu e kamnasibi nathi pan
    aakhi jindagi kaam karya vagar garib thai ne marvu e kamnasibi chhe
    tame jo nasib ma n manta hov to kai nai kaam karva mato maano chho ne ?
    mahenat karvanu kaho tamara kahevata garibo ne!
    ane haa, tamara kahevaata gharibo ketla rupiya daaru pachhal ane vyasan paachhal karche chhe te tame joyu ????
    pachhi garib j rahe ne!!!!
    baas ghayal bhai have mandiro no virodh karta pahela tame bharat na bija thata nakama kharchha taraf najar raakhajo .
    tame bhale baho mota kavi chho …..kyarek amara jevani naani vat nondh karo to saaru
    ane haa tamare mane javab aapva marro sampark karvo hoy ne to : dpkpatel47@gmail.com
    par kari shako chho…
    jay hind ,jay bharat….

  2. તમ્ને બ્ધાને મન્દિરો સિવાય કૈ દેખતુ જ નથિ તમ્ને બધને મન્દિરો જ નડે ચ્હે
    ફિલ્મો અને ક્તિકેત પાચળ થતા ખર્ચ ને જુઓ ને,
    દર વર્શમા ૯૦૦ કરોડ રુપિયા ફિલ્મો માટે વપરાય ચ્હે
    શુ ફાયદો થાય ચ્હે દેશ ને ફિલ્મોથિ ????
    અને ગરિબો નિ વાત કરો ચ્હો તો ગરિબો ને કહો કે મહેનત કરે અને કમાય !
    તમે બધા સમજો તો ખરા !
    આપ્ને જો હિન્દુ ધર્મ ને નહિ બચાવિએ તો કોન બચાવ્શે ?????

    • માનવ પોતે, ભગવાન બની બેઠો આને માનવ ધર્મ ભૂલી ગયો.
      સોમનાથ મંદિર મા સોનું સંચય કરવા ને બદલે લોક કલ્યાણ માં વાપર્યા હોત તો ખીલજી નરસંહાર કરવા વાંરવાર ન આવત.

  3. અમ્રુત્ભૈ આ લખતા પહેલા જ ઘાયલ થઇ ગયાપન આગિત ખરે જ ઘાતક ગનાય્

  4. વાહ જોરદાર કોઇ શબ્દો નથી…
    ખરેખર કયારેક આ વિશ્વ પર અંદર થી એટ્લો ગુસ્સો આવે છે…

    પણ જ્યારે લોકો જિવતા ભગવાન જેવા નાના બાળકો અને ગરીબો ને ભુખે મરતા જોઇ રેહ્સે ત્યા સુધી કાંઇ ના થાય્…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *