‘મોરપિચ્છ’ નું નવું સરનામું

આજે શ્રીકૃષ્ણ દવે નો જન્મદિવસ.

બે દિવસ પહેલા જ હું નવા ઘરમાં આવી. તો મને થયુ, મોરપિચ્છને પણ નવા ઘરે લઇ જઉં. અને આજનો દિવસ તો આમ પણ ઘણો ખાસ છે.

આશા છે કે મોરપિચ્છનું નવું રૂપ તમને ગમશે.

12 replies on “‘મોરપિચ્છ’ નું નવું સરનામું”

 1. પ્રિય જયશ્રી,

  નવું ઘર, શબ્દોનું અને શરીરનું – બંનેનું મુબારક હો…

  મોરપિચ્છના આ નવા ઘરમાં વધુ ભાતીગળ રંગો જોવા મળશે એવી આશા… એક કામ બીજું ન કરી શકાય? વર્ડપ્રેસ પર બ્લોગસ્પૉટ કરતાં ઑડિયોની વધુ સારી સુવિધા છે… તો જો ટહુકાને મોરપિચ્છમાં ભેળવી દેવાય તો આ મોરને જાણે જાન મળી જાય અને આ બ્લોગ ગુજરાતી બ્લોગ-જગતમાં શિરમોર બની જાય….

 2. મોરપિચ્છ ના નવા રંગો તો પહેલા કરતા પણ સરસ ખીલશે એવુ લાગે છે.
  નવા ઘર માટે મુબારક.

 3. Mrugesh shah says:

  નવા ઘરમાં સ્વાગત. ખૂબ સુંદર આયોજન છે. હા, ચોક્કસ વધારે રંગો ખીલશે એમ જ લાગે છે. શુભેચ્છાઓ.

 4. Neela says:

  કલગી સમુ મોરપિંચ્છ ખૂબ સુશોભિત થાય છે.
  ખૂબ ખૂબ શુભેચ્છઓ.

 5. Neela says:

  નવા ઘરની શુભેચ્છાઓ

 6. સુરેશ જાની says:

  અભિનંદન .. રંગો ! ખૂબ ખીલો….

 7. મોરપિચ્છના અને તમારા – નવા ઘર માટે ઘણી શુભેચ્છાઓ!
  તમારું મોરપિચ્છ કૃષ્ણની કલગીનાં મોરપિચ્છ સમાન બને એવી શુભેચ્છા!

 8. Gira says:

  Hey!!!!!!!!!!!!!! Dear Jayshree….

  COngratulations…. i m soo happy for yr new house…. wish you so many good lucks……….

  love always, Gira

 9. Kaushik says:

  Hi Jayshreeben,

  CONGRATULATIONS

  I really like and gewt what I eagerly looking here in Toronto, Canada after immigration. Now I am little happy to read and improve my Gujarati language at 45 years as well give to my kids ..Greatness of Gujarati…I hope you may give us your Address and Phone contact….

  KIND REGARDS,

  Kaushik
  k.bhatt@yahoo.com

 10. Jayshree says:

  કૌશિકભાઇ,
  તમે મને ઇમેઇલ કરી શકો છો ઃ
  admin@tahuko.com

 11. GOOD WORK AND GOOD LUCK.
  YOU ARE MY DAILY EMAIL CONTACT.

 12. Rajarshi says:

  મને ગુજરાતિ સોન્ગ્ ચદ્યા અન્મોલ કિશ્તિ પર પવન તર્ફેન નો લિધ ન લ્ય્રિસ જોઇએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *