H अब के हम बिछड़े तो … – एहमद फराज़

रंजिश ही सही, दिल ही दुखाने के लिये आ… આ ગઝલ પહેલીવાર મેંહદી હસનના અવાજમાં સાંભળેલી ત્યારથી ખૂબ જ ગમી ગયેલી.. અને એટલે જ કદાચ મને મેંહદી હસનના અવાજ અને એહમદ ફરાઝની કલમ માટે ખાસ માન છે..!! એ જ જોડી આજે ફરી એકવાર… આશા છે કે આ ગઝલ પણ તમને ગમશે..

સ્વર : મેંહદી હસન

अब के हम बिछड़े तो शायद कहीं ख़्वाबों में मिलें
जिस तरह सूखे हुए फूल किताबों में मिलें

ढूँढ उजड़े हुए लोगों में वफ़ा के मोती
ये ख़ज़ाने तुझे मुमकिन है ख़राबों में मिलें

तू ख़ुदा है न मेरा इश्क़ फ़रिश्तों जैसा
दोनों इन्सां हैं तो क्यों इतने हिजाबों में मिलें

ग़म-ए-दुनिया भी ग़म-ए-यार में शामिल कर लो
नश्शा बढ़ता है शराबें जो शराबों में मिलें

अब न वो मैं हूं न तू है न वो माज़ी है फ़राज़
जैसे दो साये तमन्‍ना के सराबों में मिलें

(हिजाब: परदा, ख़राबा: मरुमारीचिका, माज़ी: बीता हुआ समय)

9 replies on “H अब के हम बिछड़े तो … – एहमद फराज़”

  1. સુન્દર ગઝ્હલ ,નવિ ન્વિ ગ્ઝ્હલ આપ્તા રહો

  2. ग़म-ए-दुनिया भी ग़म-ए-यार में शामिल कर लो
    नश्शा बढ़ता है शराबें जो शराबों में मिलें
    तू ख़ुदा है न मेरा इश्क़ फ़रिश्तों जैसा
    दोनों इन्सां हैं तो क्यों इतने हिजाबों में मिलें

    શેર શન્તિથિ મનન કરવા જેવા

  3. ગઝલતો લાજવાબ છેજ.. પણ વિવેક ટેલરની Comment પણ ખુબજ ગમી..Thanks.Beautiful way of sharing

  4. “જૈસે તુમ્હે આતે હૈ ના આને કે બહાને,
    વૈસે હિ કિસી દિન ના જાને કે લિયે આ…..”

    ખુબ સરસ….

  5. વિરહની વેદના રક્તકણ બનીને લોહીમાં દોડતી થઈ જાય ત્યારે આવી ગઝલ નીપજે….

    મારી ખૂબ પ્રિય ગઝલ… સાંભળવાનું પણ એટલું જ ગમ્યું…

  6. મારી સૌથી પ્રિય ગઝલમાથી એક… એક શેર વધારે પણ છે..

    આજ હમ દાર પર ખિઁચે ગયે જીન બાતોઁ પર
    ક્યા અજબ કલ વો જમાને કો નિસાબો મે મિલે

  7. अब न वो मैं हूं न तू है न वो माज़ी है फ़राज़
    जैसे दो साये तमन्‍ना के सराबों में मिलें

    મજાનો શેર…

    ફરાઝ સાહેબની ખુબ જ સુંદર ગઝલ… ઘણા વખત પછી મેંહદી હસનસાહેબનો અવાજ સાંભળ્યો … એક ઓડિયો કેસેટ ઘરે પડી છે જેમાં મેંહદી હસનસાહેબની ઉત્તમ ગઝલોમાંની થોડી ગઝલો છે… અમદાવાદના ક્રોસવર્ડમાંથી ખાસ શોધીને લીધેલી ગ્રેજ્યુએશન સમયે !! 🙂

    ફરાઝસાહેબની આ ગઝલ જે જગજિતસિંઘ એ ગાયેલી છે એ પણ જો મળી શકે અને ગમી જાય તો મૂકજો અહીં…

    http://pkunal.wordpress.com/2008/02/01/phir-usii-raahaguzar-par-shaayad/

Leave a Reply to dipti. Cancel reply

Your email address will not be published. Required fields are marked *