भगवान,मोरी नैया… पार लगा देना

આજે ફરી એક એવું ગીત જે વારંવાર સાંભળ્યા જ કરો, સાંભળ્યા જ કરો.. અને તો યે દર વખતે એટલી જ મઝા આવે. થોડીવાર માટે જાણે આપણે ય કોઇ સાગર-કિનારે પહોંચી જઇએ, એટલું સરસ સંગીત પીરસ્યું છે જયદીપભાઇએ, અને સાથે એટલા જ મધુરા સ્વરમાં આપણા સુધી પહોંચાડ્યું છે..! (જયદીપભાઇને થોડા વધુ ઓળખો ઃ http://jaydeepswadia.com/ )

સ્વર – સંગીત : જયદીપ સ્વાદિયા

भगवान….
हैया हो….. हैया… हैया रे हैया..
हैया हो, हैया रे हैया… (४)

माझी रे…. माझी रे….
भगवान,मोरी नैया… पार लगा देना
अब तक तो नीभाया है,
आगे भी नीभा देना…
भगवान,मोरी नैया… पार लगा देना
हैया हो, हैया रे हैया…

संभव है, झंझटोंमें, मै तुझको भूल जाउं
पर नाथ, कहीं तुम ना मुझको भूला देना
भगवान,मोरी नैया… पार लगा देना
हैया हो, हैया रे हैया…

तुम इष्ट, में उपासक, तुम पूज, में पूजारी
यह बात अगर सच है तो, तो सच करके दिखा देना
भगवान,मोरी नैया… पार लगा देना
हैया हो, हैया रे हैया…

————————
અને હા.. જયદીપભાઇને રૂબરૂમાં સાંભળવા હોય તો Milpitas (California) ના સ્વામિનારાયણ મંદિરમાં શુક્રવારે સાંજે ૮.૦૦ વાગે એમનો પ્રોગ્રામ છે.

Admission is Free…
Time : 8.00Pm
Place:BAPS Swaminarayan Temple
1430 California Cir.
Milpitas CA 95035

For more Info. about shows…Contact Dimple Patel 408-515-0185

19 replies on “भगवान,मोरी नैया… पार लगा देना”

  1. જયદિપ સ્વાદિયા ખરેખર જોરદાર ગાયાક…….

    I like his kirtans and songs very much…

  2. જયશ્રીબેન જય સ્વમિનારાયણ તમે જયદીપ સ્વાદિયાને ટહુકો મુકીને અમને એમની સાથે વાત કરવાનો મોકો આપ્યો.
    તમારો ખુબજ આભાર.
    આનિલ જાની
    કિચનર,કેનેડા

  3. JAY SWAMINARAYAN

    DEAR JAYDEEPBHAI,

    EXCELLENT !!! INCREDIBLE !!!! VELEVETY!!!!

    May MaharajSwami Bless you with more n more opportunities to sing such Kirtans. Wishing you all the Best !!!!

  4. જયશ્રીબેન
    નમસ્કાર
    આપનો ઘણો આભારી છું,આ ભજન સંભળાવવા બદલ.
    BAPS સ્વામીનારયણ મંદિર-રાજકોટ ની વિડીયો લાઈબ્રેરીનાં ડીજીટલ રુપાંતરણની સેવાનો લાભ મને મળેલો,
    તેમાં ભક્તચીંતામણી ગ્રંથ ઉપર પ.પૂ.પ્રમુખ સ્વામી મહારાજના
    પ્રવચનની વિડીયો કેસેટમાં આ ભજન હતું. તે જોવાની અને સાંભળવાની ઘણી મજા આવી હતી. આજે આ યાદ તમે તાજા કરાવી.
    -જય ત્રિવેદી
    tojaytrivedi@yahoo.com

  5. Where were this singer before…. He is like a diamond who was hidden up to now. I would like to hear more songs of him. Please upload more songs. What a nice voice he his. He is the best up to now.

  6. It is really a wonderful song and nicely given justice by the singer. It puts us right into the environment of an ocean….Really appreciable endeavor by Tahuko for bringing forward such nice creations…..Pls keep this up

  7. ખુબ જ ગમ્યુ….આ જ રિતે તેઓના બિજા સ્વરાન્કનોૂ મુક્શો તો તમારો રહ્રિદય પુર્વક આભારિ થઇશ્.

Leave a Reply to Mrugesh Cancel reply

Your email address will not be published. Required fields are marked *