તકિયાકલામ – અંકિત ત્રિવેદી

સાથે રહ્યો છું તારી આ તેનો દમામ છે
આંસુ એ મારી આંખનો તકિયાકલામ છે –

મારી ગલીમાં રોજ એ ભૂલા પડ્યા કરે-,
શ્વાસોની આવજાવને દંડવત્ પ્રણામ છે.

પેલો સૂરજ તો સાંજ ટાણે આથમી જશે
આંખોમાં તારી ઊગશે એને સલામ છે.

પાંપણમાં ઊંઘ આંજીને ચાલ્યો જઇશ હું,
સપનામાં તારા આવીને મારે શું કામ છે ?

નક્કી જીવનના અંત સુધી નહીં કરી શકું,
હું શબ્દનો કે શબ્દ આ મારો ગુલામ છે !

12 replies on “તકિયાકલામ – અંકિત ત્રિવેદી”

  1. અંકિત ત્રિવેદિની અન્ય રચનાઓ મૂકશો

  2. dear ankit
    your words are like a ocean of feelings!!!
    Wah!!!! hu ane mari wife banne tamara fans chiye.
    deepak-nandini

  3. બહુ સરસ પ્રયત્ન ! વધુ આગલ વધો એજ પ્રાથના

  4. ફર માઇશ્
    પિનાકિન ત્રિવેદિનજા”નિતિ રચના પેલા પન્ખિને જોઇ મને થાય નાન્પન્મા ઘના બધાએ માન્યુ હશે ફરિ સમ્ભલવા ગમશે ગુજરાતિના પ્રથમ રેદિયો ગાયક એમનુ હ્રદય જ્યરે સુકાય ાય અને ચાલોને રમિએ હોદિ હોદિ અને તેમના ગુરુ તાગોર ના ઘના ગિતો મુકસો તો આભાર્

  5. અન્કિત ni biji koi kavita-geet mali shake?
    ghanu j saras lakhe ane bole che
    emne live sambhalva ek lahavo che!

  6. મે તો હથેળી ના દરીયા મા ત્ર્તુ મૂક્યુ તારુ નામ .. , અકીત ની આ ગ્ઝ્લ મ્ળે to મ્ઝા આવી જાય્ thanx,guj, type ma agal ni coment ma gadbad hati etale fari lakhyu,i m big ac (!)of ankit

  7. ankit,if u got my msg plz rep me,tamara koi pan shabdo ankh thi matra vanchata nathi sidhi j samvedna ne asar kare 6,tamara lekh ke kavita :kok var me to hathe li na dariya ma tatu mukyu taru nam male to saru

Leave a Reply to bhagvat trivedi Cancel reply

Your email address will not be published. Required fields are marked *